જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

પ્રભાસપાટણના હાલ મુંબઈ સ્વ. પ્રતિભાબેન ચંદ્રકાન્ત કરશનજી શાહના પુત્ર પ્રતીકભાઈ (ઉં. વ. ૫૧) ૫-૮-૨૨ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. શ્રીમતી કુંતલના પતિ. ધ્વની અને નિલયના પિતા. સુજલના ભાઈ, સુધાબેન જીતેન્દ્રભાઈ ચંદુલાલ શાહ (રાધનપુર)ના જમાઈ. હેતલભાઈના બનેવી. પ્રફુલભાઈ, અશોકભાઈ, નરેશભાઈના ભાણેજ (સુરત), હરીલાલભાઈ- અમૃતલાલભાઈના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા રોહાના મુલચંદ હંસરાજ ગાલા (ઉં.વ. ૭૬) તા. ૫-૮-૨૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબાઇ હંસરાજ હીરજીના પુત્ર. હેમલતાના પતિ. ડીમ્પલ, કીંજલના પપ્પા. પ્રેમજી, ટોકરશીના ભાઇ. મણીબાઇ ગાંગજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. ધીરેન સાવલા, બી-૩૨, ગાલા નગર, જે.એન. રોડ, મુલુંડ (વે).
દેવપુર હાલે તાડદેવના ઠાકરશી આણંદજી વીરા (ઉં.વ. ૭૭), તા. ૫-૮-૨૨ના અવસાન પામેલ છે. મેઘબાઇ આણંદજી માંડણના પુત્ર. ઝવેરબેનના પતિ. સુનંદા, જયેશ, પ્રકાશના પિતાજી. દેવપુરના મુલબાઇ જેવત પ્રેમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીરાકુંજ, બીજે માળે, ફ્લેટ નં. ૮, સાને ગુરૂજી માર્ગ, તાડદેવ, મું. ૩૪.
દશા ઓસવાળ જૈન
પાટણ હાલ ભાયંદર મહેશ કાંતિલાલ વાડીલાલ શાહ (ઉં.વ. ૭૦) તે ૫/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. ચાર્મીના પિતા. બ્રિજેશ મિીના સસરા. સ્વ. સરસ્વતીબેન સુમનલાલના જમાઈ. સ્વ. વિનોદચંદ્ર, સ્વ. કીર્તીકુમાર, સ્વ. હંસાબેન, સ્વ. સુશીલાબેન, રંજનબેન તથા ઉષાબેનના ભાઈ.
રાધાનપુરી જૈન
હાલ નિવાસી પાયધૂની મુંબઈ પ્રકાશ શાહ (ઉં.વ. ૭૧) તે સ્વ. ભુરીબેન સુરેન્દ્રલાલ છોટાલાલ શાહના પુત્ર. સ્વ. હસમુખ, દિનેશ, સ્વ. જગદીશ, સ્વ. અરવિંદ, સ્વ. રમેશના ભાઈ. સ્વ. કોકિલા, સ્વ. જ્યોત્સના, સરોજના ભાઈ. શારદા, કલ્પના, પુષ્પા, લતા તથા છાયાના દિયર. સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. વસંતભાઈ, પ્રકાશભાઈના સાળા, ૫/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. સમીર ગડા (ઉં. વ. ૪૩) તા. ૪-૮-૨૨ મુંબઇમાં અવસાન પામેલ છે. તે ભાનુબેન શામજી ગડાના સુપુત્ર. શૈલેશ, દિપ્તી, ભાવિનના ભાઇ. નિશાના દેયર, બંસરીના કાકા. પરમાબેન સુરજી, દિવાળીબેન બાબુલાલ, શિલરત્નાશ્રીના ભત્રીજા. કેશવજી, શાંતિલાલ, ચંદ્રકાંત, પ્રકાશ, શ્રુતપૂર્ણા, શક્તિપૂર્ણા, અરુણા, પારુલ, ભારતીના, કાકાઇભાઇ. પ્રાર્થના રાખેલ નથી, નેત્રદાન કરેલ છે.
વિશા મેવાડા દિગમ્બર જૈન
વસો નિવાસી, હાલ મુંબઈ, રવિન્દ્ર શાંતિલાલ શાહ (ઉં.વ . ૬૪ ) તે જ્યોતિબેનના પતિ. નિરીક્ષાના પિતા. ઋષભકુમાર નિરંજનભાઈ શાહના સસરા. સ્વ. રાજેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. પ્રવીણભાઈ, જસુબેન અને સ્વ. મંજુલાબેનના ભાઈ. શશીકાંત છગનલાલ શાહના જમાઈ તા. ૩-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૮-૨૨ રવિવારના સાંજે ૪થી ૬ સોની વાડી, સિમ્પોલી રોડ લેન, બોરીવલી (વે.).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.