જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
છાપરી નિવાસી હાલ અંધેરીના નથુભાઈ રાયચંદ શાહના સુપુત્ર શાંતિભાઈ (ઉં.વ. ૯૩) તા. ૪-૮-૨૨ના રોજ અવસાન પામેલ છે. તે અરવિંદભાઈ, સ્વ. ભરતભાઈ, વિજયભાઈ, લલીતાબેન નટવરલાલ, નીરૂબેન પ્રવિણકુમાર, હર્ષાબેન ચંદ્રકાંત તથા કૈલાસબેન જિતેન્દ્ર કુમારના પિતાશ્રી તે સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. દલિચંદભાઈ, પ્રતાપભાઈ, મહિપતભાઈ, (મૈત્રી શેખર વિજય મ.સા.) નિર્મળાબેન (પ.પૂ. રજતવર્ષા શ્રીજી મહારાજસાહેબ)ના ભાઈ. તે ભારતીબેન, ઉર્મિલાબેન તથા સાધનાબેનના સસરા. ખંઢેરાવાળા ભુરાલાલ માણેકચંદના જમાઈ. (સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે).
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. દામજી ભચુ મણશી સાવલા (ઉં.વ. ૬૫) તા. ૪-૮-૨૨ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. ચંપાબેનના પતિ. ભાવના, પરાગના પિતા. અલ્પા, શૈલેશના સસરા. હેત, પાશ્ર્વના દાદા. નિધીના નાના. સ્વ. જગશી લખમશીના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે. ઠે. ગોગરી ચાલ, દહીંસર (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગઢશીશાના પુષ્પાબેન મણીલાલ દેઢીયા (ઉં. વ. ૬૧) તા. ૩-૮-૨૨ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કેશવજી ખેરાજના પુત્રવધૂ. મણીલાલના ધર્મપત્ની. નેહાના માતુશ્રી. ખીમઇબાઇ કુંવરજી ડાઇયા ગડાના પુત્રી. નાનબાઇ, રતનબાઇ, નવલબેન, કેસરબેન દામજી, સ્વ. દમયંતીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ : મણીલાલ કેશવજી, લક્ષ્મણ કેણે બીલ્ડીંગ, રૂમ નં. ૩૯, સૂર્યપ્રકાશ વાડી, ડોંબીવલી (ઇ.)
દેશલપુર (કંઠી)ના જાદવજીભાઇ ટોકરશી બોરીચા (ઉં. વ. ૮૨) ૦૪-૦૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. મણીબેન ટોકરશીના પુત્ર. જ્યોતિ (નીરૂ)બેનના પતિ. કોડાયના સ્વ. ચંચળબેન ભાણજી સાવલાના જમાઇ. હીના, જાગૃતિ (જીતા), મનીષના પિતાજી. દમયંતી, લીલાવંતીના ભાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા.થૈ.શ્રા.સંઘ સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ) ટા. ૨ થી ૩.૩૦. નિ. મનીષ બોરીચા, ૨૧૦૨, ઉત્તુંગ આરાધના, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઇસ્ટ).
નાગલપુરના કલ્યાણજી શીવજી છાડવા/શાહ (ઉં. વ. ૮૩) તા.૪-૮-૨૨ના અવસાન પામેલ છે. મણીબેન શીવજીના પુત્ર. નિર્મળાના પતિ. દિલીપ, ધર્મેશ , ભાવના, દિપાના પિતા. ભવાનજી, મગનલાલ, બિદડા લક્ષ્મીબેન મોરારજીના ભાઈ. લક્ષ્મીબેન મેઘજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ : દિલીપ શાહ. ૫/૧૪, જાનકી કુંજ, એમ.વી.પી. માર્ગ, વિલેપાર્લા (ઈ).
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા નિવાસી, હાલ મુલુંડ, સ્વ. સવિતાબેન ચંદુલાલ દફતરીના પુત્ર પ્રમોદરાય દફતરી (ઉં.વ. ૮૭) તા. ૪.૮.૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓશ્રી સ્વ. ચંદ્રાબેનના પતિ, સ્વ. હસમુખભાઈ, સ્વ. કનુભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. અરુણાબેન, સ્વ. દેવિકાબેન, વીણાબેનના ભાઈ, હળવદ નિવાસી સ્વ. કાંતાબેન મોતીલાલ મહેતાના જમાઈ, જ્યોતિ, હિતેશ, દીપ્તિ, ચિરાગભાઈના પિતા. ટર્મિલ, પ્રતીક્ષા, ઋષભ, મોનીલ અને નૈત્રીના દાદા. તેમની ભાવયાત્રા રવિવાર તા. ૭.૮.૨૦૨૨ના રોજ સવારે ૧૦ થી ૧૨માં રાખેલ છે. સ્થળ: ઈમ્પિરિઅલ, ધ પેલેસ બેન્કવેટ, બીજે માળ, વિકાસ સેન્ટર, એન. એસ. રોડ, મુલુંડ (વે.).
શ્રી ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન.
વિછીંયા નિવાસી, હાલ મલાડ, સ્વ. રંભાબેન શિવલાલ શાહનાં પુત્ર પોપટલાલ શાહ (ઉં. વ. ૯૦) તે જ્યાબેનના પતિ. મુકુંદ, ગીતા, જયેશના પિતા. સ્વ. કાંતિભાઇ, સ્વ શાંતિભાઇ, હિંમતભાઇના ભાઇ. પ્રજ્ઞા, સ્વ. રાજેશ કોઠારી, બીજલના સસરા. તા. ગુરુવાર, ૪ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭ ઓગસ્ટ ૨૦૨૨ ના રવિવાર સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પહેલે માળ,પી. ડી. ઠક્કર હોલ, અસ્પી હોલ, નુતન સ્કુલ પાસે, માર્વે રોડ, મલાડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા જૈન
ચિતલ નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. વિમળાબેન પ્રાણલાલ ઓતમચંદ સંઘરાજકાના પુત્ર કીર્તિભાઇ (ઉં. વ. ૬૨) તે ૪/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રિધ્ધિબેનના પતિ. વિવેક, કિંજલ તૃષાલ ભાયાણી તથા કોમલ વિશાલ ત્રિવેદીના પિતા. મધુબેન વિરેશ ઝાટકીયા, અરુણા દિલીપભાઈ દોશી, ભાવના રાહુલકુમાર શાહના ભાઈ, ગરાળા નિવાસી હાલ ખોપોલી વૃંદાવન છગનલાલ શાહના જમાઈ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.