જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર કંઠીના ભરત હંસરાજ વીરા (ઉં.વ. ૫૮), તા. ૨૭/૬/૨૨ના અવસાન પામેલ છે. રતનબેન હંસરાજના પુત્ર. અ.સૌ. ભાવનાના પતિ. પંક્તિ, ક્વિટીના પિતા. હરીશ, દિપ્તીના ભાઇ. લાખાપુર મકાબેન પ્રેમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૩૦૮, સમીકરણ બિલ્ડીંગ, સંત જનાબાઇ રોડ, પારલા-ઇ.
રતાડીયા (ગણેશ)ના બા.બ્ર. દેવકાંબેન શીવજી વજપાર સાવલા (ઉં.વ. ૮૫), તા. ૨૫-૬-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે સુંધીબાઇ વજપાર સાવલાના પૌત્રી. મેઘજી, સ્વ. મણીબેન હીરજી (ગુંદાલા), સ્વ. લીલાધર, સ્વ. વશનજી, સ્વ. રાઘવજીના બેન. સ્વ. ઝવેર, સાડાઉના દેવેન કરમશીના દોહિત્રી. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. એ-૩૦૪, ક્રિસેંડ ક્રાઉન કો. ઓપ. સોસાયટી, ફાટક રોડ, આજાદ નગર, ભાઇંદર-ઇસ્ટ.
માંગરોળ દશા શ્રીમાળી શ્ર્વે. મુ. જૈન
માંગરોળ હાલ ઘાટકોપર મહેન્દ્રભાઈ લક્ષ્મીદાસ શેઠ (ઉં.વ. ૮૪) તા. ૨૬/૬/૨૨ના રવિવારના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. સ્વ. ધીરજલાલ શેઠ, સ્વ. ભદ્રકુમાર શેઠ તથા સ્વ. જયાબેનના ભાઈ. સ્વ. પ્રાણલાલ કાલિદાસ શાહના જમાઈ તથા સ્વ. હેમાક્ષીબેન અને સ્વ. હેમુબેનના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
રાધનપુર તીર્થ જૈન
મલાડ નિવાસી સ્વ. મૃદુલાબેન પ્રવિણચંદ્ર શાહના પુત્ર પિયુષ શાહ (કાંટીયા) (ઉં.વ. ૬૨) તે સાધનાબેનના પતિ. ચાકણ નિવાસી સ્વ. વેલચંદ હીરાચંદ શાહના જમાઈ. ક્ષિતિજ, મયુરી, મિનેષના ભાઈ. કવિતા હેમલ, દિક્ષિતા પ્રતીક, અંકિતના પિતાશ્રી ૨૭/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન
માંગરોળ હાલ ઘાટકોપર, દિલીપભાઇ સવાઈ (ઉં.વ. ૭૮), ૨૭-૬-૨૨ સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હીરાબેન, સ્વ. મૂળજી જગજીવન સવાઈના પુત્ર. ઇન્દિરાબેનના પતિ. કુમુદભાઇ સવાઈના ભાઈ. અપૂર્વ, નેહા, નીપાના પિતા. કામિનીબેનના સસરા. લક્ષ્મિદાસ લીલાધર શાહના જમાઈ. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઠવી હાલ ઘાટકોપર શાહ કુંવરજી જીવણલાલના સુપુત્ર બીપીનભાઇના ધર્મપત્ની નયનાબેન (ઉં. વ. ૬૨) સોમવાર તા. ૨૭-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મૃદુલાબેન મનસુખભાઇ, ઇન્દુબેન જયસુખભાઇ, કુસુમબેન, સુરેશભાઇના દેરાણી. તે વસંતબેન મનહરલાલ, મુક્તાબેન રમણીકલાલ, પુષ્પાબેન જયંતીલાલ, મધુબેન હિંમતલાલના ભાભી. તે અંક્તિ, કેનીલ, અવનીનાં માતુશ્રી. મોરચંદવાળા જયાબેન કાંતિલાલ હરજીવન શાહના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.