કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગ્રેચાના અ.સૌ. ઉષાબેન ગાંગજી સાવલા (ઉં.વ. ૬૪), ૩-૧૨-૨૨ના અવસાન પામેલ છે. ગાંગજીના ધર્મપત્ની. ખીમઇબાઇ રવજી વેલજીના પુત્રવધૂ. પૂનમ, શ્રેયાના માતૃશ્રી. વિંઝાણના ઝવેરબાઇ કલ્યાણજી દેવજીના સુપુત્રી. વિઢના નાનબાઇ ચુનીલાલ, દેવપુરના માલતી નેમચંદ, સણોસરાના કુસુમ દિનેશ, મહેન્દ્ર, મુલચંદ, મુકેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપક ગાલા, બી-૩૦૪, દેવદર્શન સોસાયટી, આદેશ્ર્વર પાર્ક, કલ્યાણ (વે.) ૪૨૧૩૦૧. ચક્ષુદાન કરેલ છે.
દેઢિઆના ઝવેરબેન હરખચંદ પાસડ (ઉં.વ. ૭૧) તા. ૨-૧૨-૨રના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ધારશીના પુત્રવધૂ. સ્વ. હરખચંદના પત્ની. બીપીન, બીનાના માતુશ્રી. બાડા માતુશ્રી દેમીબાઈ દામજી સાવલાના પુત્રી. વસનજી, ગુલાબ, દિનેશ, લાયજા સ્વ. હેમલતા નાનજી, બાડા વર્ષા અનીલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. બિપીન પાસડ, ૧૩, ગોકુલધામ બંગલો, બેરના રોડ, હિંમતનગર-૩૮૩૦૦૧.
મોટી ખાખરના અમ્રતબેન ટોકરશી ભેદા (ઉં.વ. ૭૭), ૩-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પાનબાઇ રાયશી વેલજીના પુત્રવધૂ. ટોકરશીના પત્ની. સરોજ, પ્રવિણા, સુશીલા, મનિષ, નિખિલના માતા. લાખાપુર સોનબાઇ માલશી ચનાના પુત્રી. દામજી, મણીબાઇ, વલ્લભજી, લક્ષ્મીચંદ, મણીલાલ, લક્ષ્મીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનીષ ભેદા, ગેટ નં. ૫, પ્લોટ નં. ૧૯, રૂમ નં. ૪, મલાડ (વે.), માલવણી, મું. ૯૫.
સાડાઉના માવજી લખમશી ગાલા (ઉં.વ. ૭૯) તા. ૨/૧૨/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. પાનબાઈ લખમશીના સુપુત્ર. મંજુલાબેનના પતિ. વિજુ, અતુલ, કાશ્મીરાના પિતા. ડુંગરશીના ભાઈ. પત્રી ઝવેરબેન ચુનીલાલ દેવજી ધરોડના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. માવજી ગાલા: એ-૩૦૨, કોમલ બિલ્ડીંગ, સ્ટેશન રોડ, વીણા હોટલની પાછળ, ભાયંદર (વે).
પત્રીના ઝવેરબેન ચુનીલાલ ધરોડ (ઉં.વ. ૯૨) તા. ૪/૧૨/૨૨ના દેવગતિ પામ્યા છે. માતુશ્રી સોનબાઈ દેવજીના પુત્રવધૂ. ચુનીલાલ દેવજીના પત્ની. કસ્તુર, મંજુલા, નરેન્દ્ર, રસીલા, ગિરીશના માતુશ્રી. ભોરારાના પાનબાઈ રાયશી આસુના પુત્રી. સાડાઉના દેવકાબેન શામજી, પ્રતાપર ઉમરબેન મગનલાલ, લુણી ભાણબાઈ લખમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગિરીશ ચુનીલાલ ધરોડ: એ/ર૦૧, શિવાલીન બિલ્ડીંગ, ૬૦ ફૂટ રોડ, ભાયંદર (વેસ્ટ).
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ ગોરેગામ સ્વ. ધીમંતલાલ બાબુલાલ શાહના ધર્મપત્ની જ્યોત્સ્નાબેન (ઉં.વ. ૭૪) તા. ૩/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેઓ પ્રજ્ઞેશના માતુશ્રી. અ.સૌ. મોનાના સાસુ. જિયાના દાદી. પિયરપક્ષે સ્વ. લક્ષ્મીચંદ ગુણચંદ ચંદુરાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ મુલુન્ડ દેવેન્દ્રકુમાર ફતેચંદ વોરા (ઉં.વ. ૬૨), તા. ૫-૧૨-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. તેઓ શીલાબેનના પતિ. અભિષેક તથા કાજોલના પિતા. ભરતભાઈ, સ્વ. જીતુભાઈ, સ્વ. કિરીટભાઈ, હસુમતીબેન ચંદ્રકાન્ત શાહ, ચંદ્રીકાબેન અનિલકુમાર શેઠ, કુંદનબેન કિર્તીકુમાર વોરાના નાનાભાઈ. તે મીરાબેન ભરતભાઈ, હર્ષાબેન જીતેન્દ્રકુમાર, જયશ્રીબેન કિરીટકુમારના દિયર. તે રંધોળા નિવાસી હાલ મીરારોડ ચીમનલાલ મગનલાલ શાહના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ સ્થાન:- બી-૫૦૫, અશોકા એપાર્ટમેન્ટ, મહાત્મા ફુલે રોડ, ચીંતામણી ગાર્ડનની બાજુમાં, મુલુન્ડ-ઈસ્ટ.
ઘોઘારી વિશાશ્રી માળી જૈન
કુંભણનિવાસી હાલ-મુલુન્ડ સ્વ. રતિલાલ અમીચંદ શાહના સુપુત્ર મહેશભાઈ (ઉં.વ. ૬૪) તા. ૫-૧૨-૨૨ના અવસાન પામેલ છે. તે જાગૃતિબેનના પતિ. ધવલ, પૂજા, રુચિતા કેનિલકુમાર હરેશકુમાર દોશી પિતાશ્રી. તે કનુભાઈ, રાજુભાઈ, ઇન્દુભાઈ, સ્વ. જયાબેન, સ્વ. પદ્માબેન, સ્વ. આશાબેનના ભાઈ. તે સ્વ. પ્રભુદાસ કપુરચંદ શાહ ફીફાદવાળા હાલ મુલુન્ડના જમાઈ. તેમની સાદડી તા. ૬-૧૨-૨૨ ને મંગળવારે સમય બપોરે ૩ થી ૫માં રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: મહેશ રતિલાલ શાહ, ૬૦૨, સિલ્વર હાઈટસ, શાંતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, તાંબેનગર, સરોજીની નાયડુ રોડ, મુલુન્ડ (વેસ્ટ).
રાધનપુરી જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ ગોરેગામ સ્વ. ધીમંતલાલ બાપુલાલ શાહના ધર્મપત્ની જ્યોત્સ્નાબેન (ઉં. વ. ૭૪) તા. ૩.૧૨.૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ પ્રજ્ઞેશના માતુશ્રી. અ.સૌ. મોનાના સાસુ. જીયાના દાદી. પિયરપક્ષે સ્વ. લક્ષ્મીચંદ ગુણચંદ ચંદુરાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશાશ્રી સ્થા. જૈન
મુળી નિવાસી હાલ બોરીવલી મનુભાઈ હિંમતલાલ શાહ (ઉં. વ. ૭૮) તે સ્વ. જશુવંતીબેનના પતિ. તે કનુભાઈ, સ્વ. રાજેશના ભાઈ. તે નૂતન, સ્વ. ભાવેશ, રાકેશના પિતાશ્રી. અ.સૌ. કુંજલ અને મનીષભાઈના સસરા. તે ચિ. ધ્વની, દીપના દાદા. પૂર્વેશ – રિધ્ધીના નાના. તે શ્ર્વસુરપક્ષે ભાવનગર નિવાસી
સ્વ. કાંતિલાલ હરગોવિંદદાસના જમાઈ રવિવાર તા. ૪-૧૨-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ મુંબઈ સ્વ. યોગેન્દ્રભાઈ નરોત્તમદાસ શાહના ધર્મપત્ની ઈન્દુબેન (ઉં. વ. ૭૪) તા. ૪-૧૨-૨૨ રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અમિતા તથા અમરીશ અને વિશાલના માતુશ્રી. હેતુબેન તથા ઝરણાબેનના સાસુ. શાલીન, પ્રિયાંશી, વિહાનના દાદી. સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. હિંમતભાઈ, જશુભાઈ, સ્વ. ધનુભાઈ, સ્વ. વિનુભાઈ, સ્વ. વિમળાબેન વીરચંદ, સ્વ. કાન્તાબેન મહાસુખરાય, સ્વ. રસીલાબેન અનંતરાયના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ સ્થાન: ડી/૧૪, સર્વોદય નગર, ૧લી પાંજરાપોળ લેન, મુંબઈ-૪૦૦૦૦૪.