જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છ વાગડ સાતચૌવીસી જૈન
સ્વ. વેલુબેન જેઠાલાલ ગરમાણીયાના પુત્ર રમણીકલાલ. સ્વ. જયંતીભાઈ તથા સ્વ. લીલાવંતીબેન, મુક્તાબેન તથા ગં. સ્વ. સુમિત્રાબેનના ભાઈ. ગામ ધાણીઘર (પ્લાસ્વા) હાલે મુંબઈ ઘાટકોપર રમણીકલાલ ગરમાણીયા (ઉં. વ. ૭૭) ૧-૮-૨૨, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. મયુર, દિનેશ તથા મનિષના પિતા. સ્વ. મણીલાલભાઈ અમીચંદભાઈ તથા વાલજીભાઈના ભત્રીજા. મણીલાલ હરજીવન સંઘવીના જમાઈ ભાવયાત્રા ૪-૮-૨૨, ગુરુવાર સમય: ૧૦-૩૦થી ૧. સ્થળ: પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ વાપી નીરૂબેન શાહ (ખાદીવાલા) (ઉં. વ. ૭૮) તે શાહ અશોકભાઈ મણીલાલના પત્ની. આશીષ, મનીષના માતા. મીનાક્ષી, ભાવનાના સાસુ. જૈયનમ, તીર્થમ, કેવળના દાદી ૩-૮-૨૨, બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરત વિશા ઓસવાળ શ્ર્વે. મૂ. પૂ. જ્ઞાતિ જૈન
શ્રીમતી વિમળાબેન જવેરચંદ દયાચંદ ઝવેરીના પુત્ર જીવણચંદ જવેરી (ઉં. વ. ૭૭) સુરેખાબેનના પતિ. મિતેષ, પીંકીના પિતાશ્રી. પ્રજ્ઞેશભાઈ, હેનલના સસરા. અચિરા અને પ્રીતના દાદા. સ્વ. નેમચંદભાઈ, સ્વ. મંગળભાઈ, સ્વ. ભરતભાઈ, દુલારીબેન કિરીટભાઈ, હંસાબેન નૈનેષભાઈ, સરોજબેન રતનચંદભાઈ, કિશોરીબેન દિપકભાઈના ભાઈ ૨-૮-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ૧૪૪/૪, શાંતિ નિવાસ, જૈન સોસાયટી, સાયન જૈન દેરાસરની સામે, સાયન (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. મણીલાલ દીપચંદ અવલાણી તથા સ્વ. કસુંબાબેનના પુત્ર કિશોરભાઈ (ઉં. વ. ૮૪) તે સ્વ. કુસુમબેનના પતિ. વિરેન, નયના, શીતલના પિતા. મિનાલી તથા કેતનભાઈ દેસાઈ, અજયભાઈ દેસાઈના સસરા તથા સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. પ્રવિણભાઈ, હરકિશનભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. જશવંતીબેન ચંદુલાલ દોશી, વિમળાબેન શશીકાંત કોઠારીના ભાઈ તથા સ્વ. સમરતબેન ન્યાલચંદભાઈ મહેતાના જમાઈ ૧-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૪-૮-૨૨ના સાંજે ૪થી ૬. સ્થળ: વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
વરતેજ નિવાસી હાલ ચોપાટી મુંબઈ સ્વ. ચીમનલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની તેમજ સ્વ. શાંતિલાલ શાહ (ભાવનગરવાળા)ના પુત્રી વસંતબેન શાહ (ઉં. વ. ૯૪) બુધવાર, ૩-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયંતભાઈ ચીમનલાલ શાહ તથા શ્ર્વેતા (કૌશિકા) સુનિલભાઈ વસાના માતાશ્રી. ગં. સ્વ. નીરુબેન જયંતભાઈ શાહના સાસુ. એકતા જેસલભાઈ શાહ, ગ્રીષ્મા જયભાઈ સોનાવાલા, દિશા અને જશના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મુલુંડ ચેકનાકા મીનાક્ષીબેન યોગેશભાઈ ટોળીયા (ઉં. વ. ૭૪) ૨-૮-૨૨, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. હર્ષિત તથા જિનલ રાકેશકુમાર મગીયાના માતુશ્રી તથા જાનવી કુશલ, દીપના નાની. ધનેશભાઈ તથા સ્વ. રમેશભાઈ અમૃતલાલ ટોળીયાના ભાભી તથા અશ્ર્વિન રતિલાલ મહેતા, સ્વ. માલતીબેન, ગં. સ્વ. નીલાબેન, સ્વ. પુષ્પાબેન, ગં. સ્વ. રમાબેન, અસ્મિતાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ માટુંગા પ્રવિણાબેન હિંમતલાલ પોપટલાલ મહેતાના સુપુત્ર રમેશભાઈના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. ૬૨) મંગળવાર, તા. ૨/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. દિપલ નીરવ શાહ, નિકીતા ચિરાગ શાહના માતુશ્રી. જ્યોત્સનાબેન, કુમારભાઈ, દિલેશભાઈના ભાભી. કમળેજવાળા વસંતભાઈ ગીરધરભાઇની સુપુત્રી. પ્રભુ ભક્તિનો પ્રસંગ તા. ૬/૮/૨૨ શનિવારના સવારે ૧૦ થી ૧૨ કલાકે યોગી સભાગૃહ, દાદર ઈસ્ટમાં રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
પાળીયાદ હાલ કાંદિવલી સ્વ. પારેખ શિવલાલ જગજીવનદાસનાં સુપુત્ર કનૈયાલાલ (કનુભાઈ – સર) (ઉં.વ. ૭૫), તા. ૨-૮-૨૨ મંગળવારનાં અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. કુસુમબેનનાં પતિ. અપૂર્વનાં પિતાશ્રી. પૂર્વીનાં સસરા. પાવનનાં દાદા તથા સ્વ. હસમુખભાઈ, પુનમચંદભાઇ, અનોપચંદભાઈ, કિશોરભાઈ, સ્વ. જ્યોતિબેન મુકેશકુમાર મહેતલીયા, કિરણબેન નરેન્દ્રકુમાર ગાંધીનાં ભાઈ. મોટી વાવડી નિવાસી અમિચંદ લક્ષ્મીચંદ શાહનાં જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ સ્થાન: બી-૧૦૫, ચિંતામણી એપાર્ટમેન્ટ, એસવીપી રોડ, મ્યુનિસિપલ ગાર્ડનની સામે, કાંદિવલી-વે.
દશા શ્રીમાળી સ્થા જૈન
ઘુઘરળા હાલ બોરીવલી સવિતાબેન હરખચંદ સંઘવીના પુત્ર પ્રમોદભાઈ (ઉં.વ. ૭૨) તે ૧/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે નીલમબેનના પતિ. મિતેષ, આરતી તથા સોનાલીના પિતા. સારિકા, મનીષકુમાર પંચમિયા, રાહુલકુમાર કામદારના સસરા. સ્વ. કનકબેન બળવંતરાય બાખડા તથા મહેન્દ્રભાઈના ભાઈ. સ્વ. છોટાલાલ કમળશી ભાયાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી સમાજ જૈન
મોરબી હાલ બોરીવલી, નિર્મળાબેન શાહ (ઉં.વ. ૮૭) તે સ્વ. ઇન્દુલાલ જમનાદાસ શાહના ધર્મપત્ની. આજ રોજ ૧/૮/૨૨ અરિહંતશરણ પામેલ છે. તે વિપુલભાઈ, સ્વ. વિમલભાઈ, રેખાબેન વિજેન્દ્રકુમાર શાહ તથા સોનલબેન કેતનકુમાર દોશીના માતુશ્રી. દિના-દિપ્તિના સાસુ. સ્વ. જસવંતીબેન નવિનચંદ્ર શાહ, સ્વ. વનિતાબેન જયંતીલાલ સંધવી, અ.સૌ. જ્યોતિબેન ગુણવંતરાય શાહના બંધુપત્ની અને પિયરપક્ષે શિવલાલ હેમચંદ શાહની દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.