જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદના હાલ અંધેરી સ્વ. શાંતાબેન નાનાલાલ પારેખના પુત્ર રસીકભાઈ પારેખ (ઉં. વ. ૮૭) ૧-૮-૨૨, સોમવારના સંથારા સહીત અરિહંતશરણ પામેલ છે. તે ઈન્દુબેનના પતિ. સ્વ. પ્રીતમભાઈ, સ્વ. હસમુખભાઈ, બોટાદ સંપ્રદાયના પુ. શૈલેષમુનિ મ.સા. અશોક તથા વસુબેન, હીરાબેન, નીરૂબેન, સ્વ. રંજનબેનના ભાઈ. સ્વ. રતીલાલ હેમચંદ અજમેરાના જમાઈ. દેવાંગ-ઉર્વી, ઈલા અશ્ર્વિનભાઈ, મીના પ્રકાશભાઈ, સ્વ. સોનલ રાજેશભાઈ, બીના રાજેનભાઈ, મનીષા સંજયભાઈ, સપના સોમલભાઈ પ્રીતી નિલેશભાઈ, દેવાંગી ઉત્પલભાઈના પિતાશ્રી. ઉર્વીના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
જસપરાના હાલ સાયન સ્વ. નિર્મળાબેન બાબુલાલ મોહનલાલ શાહના પુત્ર ગીરીશભાઈ (ઉં. વ. ૭૧) તે રેખા નિતીનકુમાર દોશી, નિલેશ અને આશા ગિરીશકુમાર કોરડીયાના ભાઈ. નેહાબેનના જેઠ. પુનિત-નમ્રતાના કાકા. સાવિયાના દાદા. સ્વ. વજ્રલાલભાઈ તથા સ્વ. જયંતીભાઈના ભત્રીજા ૩૧-૭-૨૨, રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસબા ૪-૮-૨૨, ગુરુવારના સવારે ૧૦ થી ૧૧.૩૦ રાખેલ છે. સ્થળ: રામજી અંદરજીની વાડી (રામવાડી), ૩૦૯, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.), મું.-૧૯.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલાના હાલ મુલુંડ સ્વ. રમણીકલાલ અમરચંદ મહેતાના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૮૩) ૧-૮-૨૨, સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે દક્ષા, નયના, ભરત અને જયેશના માતુશ્રી. અશોકકુમાર, હર્ષદકુમાર, બિન્દુ તથા પ્રીતિના સાસુ. હિરલ, કેનીલ, ધ્વનિ અને જીમિતના દાદી. મુકતાબેન તથા કલાબેનના ભાભી. પિયર પક્ષે ચુનીલાલ પોપટલાલ દોશી (મહુવાવાળા)ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: ૩૦૧, મોક્ષ મહલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ).
જામનગર હાલાર વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
જામનગરના હાલ માટુંગા શ્રીમતી મંજુલાબેન નરેશચંદ્ર મહેતા (ઉં. વ. ૮૪) ૧-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પિયર પક્ષે જામનગરના સ્વ. રજવંતીબેન છગનલાલ તંબોલીના પુત્રી. મીતેનભાઈ- નયનાબેન, છાયાબેન- અરવિંદભાઈ, શીલાબેન- નીખિલભાઈ, પરાગભાઈ- પારૂલબેનના માતોશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ખાખરના માતૃશ્રી સુશીલા ગંગર (ઉં.વ. ૬૯), તા. ૧-૮-૨૨ના અવસાન પામેલ છે. માતૃશ્રી ગંગાબાઇ મુરજી માલશી ગંગરના પુત્રવધૂ. પ્રવિણચંદ્ર મુરજીના ધર્મપત્ની. રાજેશના માતુશ્રી. લુણીના માતુશ્રી વેલબાઇ રતનશી વરજાંગના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ ગંગર, એ-૨૦૧, એકવીરા દર્શન, ગીતાંજલી નગર, ભાયંદર (વેસ્ટ).
ડુમરાના માતુશ્રી વેલબાઇ જીવરાજ નેણશી કારાણી (ઉં.વ. ૮૫) તા. ૩૧-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. દેવાબાઇ નેણશી મણશીના પુત્રવધૂ. જીવરાજ નેણશીના ધર્મપત્ની. રતીલાલ, તલકશી, મંજુલા, દિપકના માતા. હાલાપરના વેજબાઇ મેઘજી કચરાના સુપુત્રી. ગાંગજી, હીરજી, ભોજાયના વાલબાઇ ખીમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિપક કારાણી, સી/૧૬, અક્ષરદીપ સોસાયટી, આગરકર રોડ, ડોંબીવલી (ઇ.).
બારોઇના લાલજી વેલજી કેનીયા (ઉં.વ. ૯૫) તે ૧-૮-૨૨ના અવસાન પામેલ છે. વેલબાઇ વેલજી માંઇયાના પુત્ર. જીવીબેનના પતિ. વિનોદના પિતા. ધનજી, કુંવરજીના ભાઇ. ગુંદાલા મઠાંબાઇ રામજી નાંગશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિનોદ કેનીયા, ૫૦૨, કલ્પતરૂ ક્લાસીક, ચીંચોલી, મલાડ, મું. ૬૪.
બિદડા (ખાખરીયો ફરીયો)ના હેમલતા લક્ષ્મીચંદ દેઢીયા (ઉં.વ. ૭૩) ૧-૭-૨૨ના વડોદરામાં અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી દેવકાબેન રતનશી દેઢીયાના પુત્રવધૂ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. રશ્મી (ભરત)ના માતુશ્રી. નાંગલપુરના સ્વ. હાંસબાઇ શામજીના સુપુત્રી. રમેશ, રાજન, હેમંત, કોકીલીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ રતનશી દેઢીયા, ૬૦૩, સાઇનાથ ટાવર, ખારીવાવ રોડ, રાવપુરા, વડોદરા.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
લતીપુર હાલ કાંદિવલી કુસુમબેન ચંપકભાઈ દામજી સંઘવીના પુત્ર નિમિષભાઇ (ઉં.વ. ૫૩) તે ૩૧/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. વૈભાવીના પિતા. વેરાવળવાળા સ્વ. જયંતીભાઈ નાગરદાસ વોરાના જમાઈ. સ્વ. જયસુખભાઇ, સ્વ. મનહરભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. કિશોરભાઈ તથા હર્ષદભાઈના ભત્રીજા. શત્રુંજયની ભાવયાત્રા ૪/૮/૨૨ના રોજ સવારે ૧૦ કલાકે પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
વિસાવદર હાલ ભાવનગર વિજયાબેન છોટાલાલ ગાંધી (ઉં.વ. ૯૪) તે ૨૯/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રવીણભાઈ, રજનીભાઇ, વિનોદભાઈ, મહેશભાઈ, પ્રતાપભાઈ, રાજેશભાઈ, રંજનબેન શેઠ, મધુબેન મોદી, નીલમબેન ગોંડા, કિરણબેન પારેખના માતુશ્રી. નિલેશ, હેમેન્દ્ર, સમીર, મેહુલ, ધવલ, દીપ, મનીષા કોઠારી, નેહા ઘાંટલીયા, બિનલ અજમેરા, પૂજા શાહ, મહાસતીજી સુસંગીનીબાઈ, શિવાનીબાઈ, રિધ્ધિબાઈના દાદી. સ્વ. ઉમેદભાઈ દોશી, સ્વ. હસમુખભાઈ દોશી, જયસુખભાઇ દોશી, સ્વ. કાંતાબેન મહેતા, સ્વ. શારદાબેન શેઠ તથા હંસાબેન દોશીના બહેન. તેમની પ્રાર્થનાસભા ૪/૮/૨૨ના સવારે ૧૦ થી ૧૨ કલાકે પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ બોરીવલીના અશોકભાઈ પરમાનંદ પ્રેમચંદ શાહના ધર્મપત્ની ગં.સ્વ. નિરૂપમાબેન (ઉં.વ. ૬૭) તે મિતેષ તથા હેતલના માતુશ્રી. રશ્મિ તથા કિરીટકુમાર ખીમજી ફુરીયાના સાસુ. સ્વ. જયસુખભાઇ, અશ્ર્વિનભાઈ, હર્ષદભાઈ, સ્વ. પ્રભાબેન છોટાલાલ શાહ તથા હસુમતીબેન ચંદ્રકાન્ત શાહના ભાભી. પિયરપક્ષે પડધરી નિવાસી હિતેન્દ્રભાઇ તારાચંદ ગારડી તથા નલીનીબેન પ્રમોદભાઈ ગાંધીના બહેન.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવા નિવાસી સ્વ. અરવિંદકુમાર ચુનીલાલ મહેતા (ગોળવાળા)ના ધર્મપત્ની મહેતા રશ્મીબેન (ઉં.વ. ૬૪)નું તા. ૩૦/૭/૨૨ ને શનિવારે મહુવા મુકામે અવસાન થયેલ છે. તે મલય અને ભાવિકાના માતુશ્રી. તે મંગલમકુમાર કીર્તિભાઈના સાસુ. તે સ્વ. પ્રવિણભાઈ, સ્વ. ખાંતીભાઈ, સ્વ. અનુભાઈ ફોજદારના ભાઈના પત્ની તથા જેસર હાલ બોરીવલી, મોહનલાલ અમરચંદ વાસાના દિકરી. તે સ્વ. મહિપતભાઈ, હિંમતલાલ, ધર્મેન્દ્રભાઈ, શૈલેષભાઈ, સ્વ. દમુબેન મનહરભાઈ, રેખાબેન શાંતિલાલ, પુષ્પાબેન ભરતભાઈની બહેન. બંને પક્ષની સાદડી તા. ૪/૮/૨૨ના બપોરે ૪ થી ૭ સુધી ઠે.: ૭૦૧, પરમાર્થ નિકેતન, દોલત નગર રોડ નં. ૭, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂર્વ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી (કોયલી) હાલ દહિસર સ્વ. હેમકુંવરબેન મણીલાલ આણંદજી મહેતા (નાયડા)ના પુત્ર. ભરતભાઈ મહેતા (ઉં. વ. ૬૨) રવિવાર, ૩૧-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. ખુશ્બુ સૌમિલ અજમેરા, ઉન્નતી ભાવિક ચાવડા, પંક્તિના પિતા. પ્રિયમના નાના. તે સ્વ. રસિકલાલ, ત્રંબકલાલ, કિશોરભાઈ, ગં. સ્વ. જશવંતીબેનના નાના ભાઈ. તે વલ્લભીપુર નિવાસી, હાલ મિરારોડ ગં. સ્વ. વસંતબેન કાંતિલાલ વિઠ્ઠલદાસ દોશીના જમાઈ. ભાવયાત્રા ૪-૮-૨૨, ગુરુવારના સવારે ૧૦થી ૧૨. હિંદુજા હોલ, દોલતનગર રોડ નં. ૯, બોરીવલી (ઈસ્ટ). (ચક્ષુદાન કરેલ છે.)
સ્થાનકવાસી જૈન
કચ્છ વાગડ બે ચોવીસી સમાજના હાલ ઘાટકોપર (પૂર્વ) અ. સૌ. મંજુલાબેન દિનેશ બાબુલાલ પારેખ (ઉં. વ. ૫૨) રવિવાર, ૩૧-૭-૨૨ના અરિહંતશરણ પામ્યા છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ઘુઘરાળા હાલ બોરીવલી માતુશ્રી સવિતાબેન હરખચંદ સંઘવીના પુત્ર પ્રમોદભાઈ (ઉં. વ. ૭૨) ૧-૮-૨૨, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે નીલમબેનના પતિ. મિતેષ, આરતી, સોનાલીના પિતા. સારિકા- મનીષકુમાર પંચમિયા, રાહુલકુમાર કામદારના સસરા. સ્વ. કનકબેન બળવંતરાય બાખડા તથા મહેન્દ્રના ભાઈ. સ્વ. છોટાલાલ કમળશી ભાયાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક. દ. ઓશવાલ જૈન
ગામ લાલાના હાલ ચેમ્બુર- ઉત્તમચંદ ગોવિંદજી મૈશેરી (ઉં. વ. ૭૨) તા. ૧/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ઇન્દુમતીના પતિ. આશિષ, સૌ. નમિતાના પિતા. સૌ. ચૈતાલી આશિષ મૈશેરી તથા જીનેશ નરેશ ખોનાના સસરાજી. લક્ષ્મીચંદભાઈ, સ્વ. જયચંદભાઈ, જગદીશભાઈ, સ્વ. તારાબાઈ કુલીનકાંત લોડાયા, જલગામ તથા સ્વ. યશવંતીબાઈ ઝવેરચંદ નાગડા, લાતુરના ભાઈ. સામા પક્ષે સ્વ. બકીમચંદ કુંવરજી લોડાયા સુથરી હાલ રાયચૂરના જમાઈ. તેમની પ્રાર્થના સભા ૩/૦૮/૨૨ બુધવારે બપોરના ૪ થી ૫.૩૦ વાગે નારાણજી શામજીની મહાજન વાડી, ભાઉદાજી રોડ, માટુંગા (મ. રે.) મહેશ્ર્વરી ઉદ્યાન. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.