જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

દેરાવાસી જૈન
દિલીપભાઈ કનુભાઈ ઝવેરી (ઉં. વ. ૭૭) તે ચંદ્રાબેનના પતિ. સ્વ. કુંદનબેન તથા સ્વ. કનુભાઈ કનૈયાલાલ મણિલાલ ઝવેરીના પુત્ર. રોહિત, પલ્લવી, ક્ધિનરી, દક્ષા તથા ચીનીના ભાઈ. ૨૬/૭/૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી સુરત વિસા ઓસવાલ મૂર્તિપૂજક જ્ઞાતિ સુરત જૈન
શ્રીમતી સાધનાબેન રમેશચંદ્ર ઝવેરી (ઉં. વ. ૭૮) તા ૩૧/૭/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રમેશચંદ્ર રતનચંદ ઝવેરી (રાજા)ના ધર્મપત્ની. સ્વ રાકેશ, સમીરના માતુશ્રી તથા દિપ્તીબેન, અમિશાબેનના સાસુમા. મિકિતા વંશ ઋષિલ(રાજા)ના દાદી તેમજ વિનય, શિખાના દાદીસાસુ. તેમની પ્રાર્થનાસભા તા. ૧/૮/૨૨ સોમવારે સાંજે ૪ થી ૬, ભારતીય વિદ્યા ભવન, ચોપાટી ખાતે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ (હાલ અંધેરી) સ્વ. કમળાબેન શામળદાસ મહેતાના પુત્ર રોહિતભાઈ મહેતા (ઉં. વ. ૮૧) ૩૧-૭-૨૨, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે ભાવીન (બોબી), ધર્મી, જેની-વિશાલના પિતા. બકુલભાઈ, દિલીપભાઈ, જ્યોતિભાઈ, નીલેશભાઈ, હિરેનભાઈ, લતાબેન, સ્વ. પ્રેમીલાબેન, ભાનુબેન, ચારૂબેન, પૂ. સ્મિતાબાઈ મ. સ., અમીષાબેનના ભાઈ. સ્વ. શિવલાલ ઠાકરશીભાઈના જમાઈ. ક્રિષ્ના નિતીષ વાણી, નિમય, નેમીના દાદા. પ્રાર્થનાસભા ૨-૮-૨૨ના બપોરે ૪-૩૦ થી ૬-૩૦. ઠે: મહેશ્ર્વરી પ્રગતિ મંડલ, ન્યુ લીંક રોડ, ઓશીવારા પોલીસ સ્ટેશન પાસે, અંધેરી (પ.).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
મુળી (હાલ ગોરેગાંવ) જયેશભાઈ જમનાદાસ શાહ (ઉં. વ. ૬૩) ૩૦-૭-૨૨ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. પલકના પિતા. સ્વ. વિજયભાઈ, રંજનબેન મહેન્દ્રકુમાર ડેલીવાલા, નયનાબેન વિનોદકુમાર કામદારના ભાઈ. કલાબેનના દીયર. મોહિત, પાર્થ તથા ચાંદની નિમેષકુમાર ગાંધીના કાકા. પિયર પક્ષે લખતર નિવાસી (હાલ માટુંગા) જીવણલાલ મગનલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
વાંઢના લહેરચંદ માણેક બોરીચા (ઉં. વ. ૬૭) તા. ૩૦/૭/૨૦૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી લક્ષ્મીબેન માણેકના સુપુત્ર. ઉર્મિલાના પતિ. હિતેન, કરણ, ભાવિકના પિતા. સ્વ. નેમચંદ, દિનેશ, નૂતન રામમિલન, સલોની રસીક, સ્વ. પ્રમીલા, જ્યોત્સના દામજીના ભાઈ. હમલા મંજલના વેજબાઈ હરશીના જમાઈ. પ્રા. શ્રી વર્ધ. સ્થા. જૈન શ્રા. સં. સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર-વે. ટા. ૨ થી ૩.૩૦. નિ. લહેરચંદ બોરીચા : ૨૦૧-એ, પંકજ પરાગ સોસાયટી, એલ.ટી. રોડ, દહીંસર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૮.
મોટા લાયજાના ઝવેરબેન કલ્યાણજી શાહ / વોરા (ઉં. વ. ૭૦) તા. ૩૦/૦૭/૨૨ મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. માતુશ્રી કુંવરબાઇ લાલજીના પુત્રવધુ. સ્વ. કલ્યાણજીભાઇના ધર્મપત્ની. મુકેશ, રાજેશ, દેવેન્દ્રના માતુશ્રી. ગોધરાના ખેતબાઇ નાગજી છેડાના પુત્રી. મોરારજી, હરખચંદ, જયંત, સુરેશ, ચંદન, અરૂણા, ઇન્દીરાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવેન્દ્ર કલ્યાણજી શાહ, ૨૦૪, શ્રી શિવશક્તિ, બાભઇ નાકા, બોરીવલી (વેસ્ટ). ઘરે આવવાની તસ્દી લેવી નહીં.
બિદડાના (ગેલાણી ફરીયો) નેમચંદ નાનજી છેડા (ઉં. વ. ૭૫) તા. ૩૦/૭/૨૨ના અવસાન પામ્યા છે. મુલબાઈ નાનજીના સુપુત્ર. હેમલતાબેનના પતિ. જાગૃતિ, અનીલના પિતાશ્રી. રમણીકલાલ, હિંમત, વસંત, લેનિસ, સુરેખા, નીતાના ભાઈ. નાના ભાડીયાના લક્ષ્મીબાઈ નાથા નરશીના જમાઈ. પ્રા. ‘આજે’ હાલારી વાડી દાદર-ઈ. ટા. ૪ થી ૫.૩૦. નિ. નેમચંદ નાનજી છેડા : બી-૭૧, ઐશ્ર્વર્યા ટાવર, ગૌશાળા રોડ, મુલુંડ- વે.
કપાયાના ખીમજી હીરજી દેઢીયા (ઉં. વ. ૮૩) તા. ૩૦-૭ના અરિહંત શરણ પામ્યા છે. રાણબાઇ/ઉમરબાઇ હીરજીના પુત્ર. જયવંતી (પ્રભા)ના પતિ. સંજય, વર્ષા, અલ્કા, ભાવનાના પિતા. ઉમરશી, જવેર, રતનના ભાઇ. બારોઇ પુરબાઇ/સાકરબાઇ શામજી કેનીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સંજય દેઢીયા, ૧૦૨, આરબીઆઈ સહયોગ, એક્સર રોડ,
બોરીવલી (વે.).
કારાઘોઘાના વસનજી વજપાર છાડવા (ઉં. વ. ૭૫) ૩૦-૭ના અવસાન પામેલ છે. ઉમરબાઇ વજપારના પુત્ર. ઇન્દુમતીના પતિ. સમીર, રશ્મિના પિતા. હંસરાજ, શાંતા, મુલચંદ, મનસુખના ભાઇ. લક્ષ્મીબેન કેશવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સમીર છાડવા, ૧૩૦૧, ગણેશ સીધ્ધી, ૨ બાભઇ, બોરીવલી (વે.).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.