જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના સાકરબેન માલદે (ઉં.વ. ૭૩) ૨૮-૭-૨૨ના અવસાન પામ્યા છે. સ્વ. જાદવજી શિવજીના ધર્મપત્ની. ભાણબાઇ શિવજી ભીમશીના પુત્રવધૂ. બગડાના હાંસબાઇ હંસરાજ નાગશીના સુપુત્રી. ભાવના, મયુર, વર્ષા, ધીરેનના માતુશ્રી. કસ્તુરબેન, દામજી, ચીમન, સ્વ. ચંચળબેન, કાંતાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નેત્રદાન-ત્વચાદાન કરેલ છે. નિવાસ સ્થાન: સાકરબેન માલદે, એ-૪૦૨, સ્વસ્તિક એન્કલેવ, બ્રહ્માંડ, ઘોડબંદર રોડ, થાણા-૪૦૦૬૦૭.
ગોધરાના બીપીન જેઠાલાલ નાગડા (ઉં.વ. ૭૩) તા. ૨૮-૭-૨૨ના અવસાન પામેલ છે. સાકરબેન જેઠાલાલ ખીમજીના સુપુત્ર. કુસુમના પતિ. સી.એ. હર્ષના પિતા. સુરેશ, કિશોર, ગીરીશ, જયેન્દ્ર, સરોજ, જ્યોત્સનાના ભાઇ. પુરબાઇ પોપટલાલ વેરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હર્ષ નાગડા, બી-૫, વર્તક ટાવર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
મોટા આસંબીયાના જવેરચંદ લખમશી ગાલા (ઉં.વ. ૭૧) ૨૯-૭-૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી નેણબાઇ લખમશીના પુત્ર. ભારતીના પતિ. દર્શન, પારસ, દિવ્યાના પિતા. અમૃતલાલ, જયંતીલાલ, મણીલાલ, ડો. વાડીલાલ, કીર્તીકુમાર, પ.પૂ. ડો. મોક્ષગુણાશ્રી મ.સા.ના સાંસારીક ભાઇ. રતાડીયા (ગ.) હીરબાઇ વિશનજી રાંભીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દર્શન ગાલા, એ-૧૦૧, ધીરજ પ્લેટીનમ, ચીંચોલી બંદર, મલાડ (વે.), મું. ૬૪.
ગોધરાના ભાઇલાલ વીરજી સાલીયા (ઉં.વ. ૭૫), તા. ૨૯-૭-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ વીરજી નાગજીના પુત્ર. સરલાના પતિ. લીનાના પિતા. હેમચંદ, જયવંતીના ભાઇ. કોટડા રોહા વિજયા જીવરાજ રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લીના હેમંત વિસરીયા, મેરુ ટાવર, એ-૯૦૪, વોલ્ટાસની બાજુમાં, ચીંચપોકલી (ઇ).
ઘાણીથરના પાલણ ગાલા (ઉં.વ. ૮૩) તા. ૨૮-૭-૨૨, ગુરૂવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ઉમાબેન માડણ બેચર ગાલાના સુપુત્ર. માનુબેનના પતિ. સ્વ. કેશવજી, નવિન, મણીલાલ, ઝવેર, કસ્તુર, હંસા, હેમલતાના પિતાશ્રી. દામજી, થાવર, દેશર, સ્વ. ભમી, પ્રેમીલાના ભાઇ. સ્વ. રાજીબેન ડુંગરશી વીરજીના જમાઇ. પ્રાર્થના: સોમવાર, તા. ૧-૮-૨૨ (બપોરે ૨ થી ૩.૩૦) સ્વામીનારાયણ સંસ્કાર ધામ, શારદા વિદ્યાલયની બાજુમાં, દત્તમંદિર રોડ, મીલીટરી રોડ, મલાડ (પૂર્વ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
બરવાળા નિવાસી હાલ વસઈ દિલીપ અમુલખરાય ડગલીના ધર્મપત્ની આશાબેન (ઉં.વ. ૭૩) તે ૨૬/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મોનાલી તથા મોનીલના માતુશ્રી. પ્રીતિ તથા ધવલકુમાર શાહના સાસુ. સ્વ. મીરાબેન, જયશ્રીબેન, ઇલાબેન, ભાવનાબેન, નીતાબેન, સ્વ. રમેશભાઈ, સ્વ. જીતેશભાઇ, સ્વ. સુરેશભાઈ, સ્વ. મુકેશભાઈના ભાભી. પ્રતાપગઢ નિવાસી હાલ મુંબઈ સ્વ. અમૃતબેન વસંતલાલ દાવડાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. કેશવજી રામજી ગાલા (ઉં. વ. ૭૪) ૨૯-૭-૨૨, શુક્રવારે મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. સંતોકબેન કરશન રામજી ગાલાના સુપુત્ર. તે હરખુબેનના પતિ. કાંતિ, હિતેશ, માયાના પિતા. હંસા, ભાવના, પરેશના સસરા. મિકેશ, ધ્રુવિલ, મોક્ષના દાદા. પ્રિયાંશના નાના. પ્રાર્થના: સોમવાર, ૧-૮-૨૨, ૧૦.૩૦ થી ૧૧.૪૫ સ્થળ: શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, દાદર વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પીપળવાના (હાલ મીરારોડ) ગં. સ્વ. લાભુબેન જયંતીલાલ પાનાચંદ બીલખીયા (ઉં. વ. ૯૭) તે સ્વ. કાંતીભાઈ, સ્વ. તારાબેન કામદાર, સ્વ. વિમળાબેન મહેતા અને નભીબેન લાખાણીના ભાભી. સ્વ. પિયુષભાઈ અને પ્રજ્ઞાબેનના માતુશ્રી. શીલ્પા અને જવાહરભાઈ પંચમીઆના સાસુ. બાવચંદ દુર્લભજી ડેલિવાળા અને મંગળાબેન મનસુુખલાલ ટીંબડીયાના બહેન. હાર્દિક, ખુશી, ભૂમી, ખુશ્બુ, રેસુ, પાર્થ અને માનસીના દાદી ૨૭-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ધનાળાના સ્વ. હેમકુંવર તલકશી મહેતાના પુત્ર દીનેશચંદ્ર (ઉં. વ. ૮૦) હાલ મલાડ તે પ્રવીણાબેનના પતિ. તે સ્વ. વિનોદરાય, સ્વ. જીતેન્દ્રભાઈ, કિર્તીભાઈ, સ્વ. ભારતીબેનના ભાઈ, તે શીતલ-નીશાના પિતા. તે શ્રદ્ધાબેન તથા નીતિનભાઈ કુવાડીયાના સસરા. તે સ્વ. અમરચંદ મેઘજી દોશીના જમાઈ ૨૯-૭-૨૨ ને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.