જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

અમરાપુર નિવાસી હાલ મુંબઈ અનીલકુમાર વાડીલાલ વોરા (ઉં.વ.૮૦) અરિહંતશરણ પામેલ છે. તે અંબરીષાબેન અનીલભાઈ વોરા તથા સમસ્ત પરીવારના જયપ્રભુ પ્રાર્થનાસભા સોમવાર ૨૫.૭.૨૨ના ૪ થી ૬ ઠે. જલારામ રોડ, એન.એસ. રોડ નં. ૬ હાટકેશ સોસાયટી, જેવીપીડી સ્કીમ, વિલેપાર્લે (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ ડોંબીવલી શેઠશ્રી ચંપકભાઈ દુર્લભજી પારેખના ધર્મપત્ની સ્વ. પ્રતિભાબેન (ઉં.વ.૮૪) તે શુક્રવાર ૨૨.૭.૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે નિતિનભાઈ, શૈલેષભાઈના માતુશ્રી. તે કિર્તિબેન, રીટાબેનના સાસુ. તે ધર્મેશ તથા વિરલના દાદી. પિયરપક્ષે રાજકોટ નિવાસી સ્વ. ધીરજલાલ રામજી પતીરાની દીકરી. તે કિશોરભાઈ, પ્રવિણભાઈ, અનુભાઈ, પ્રતાપભાઈ, નવીનભાઈ, જીતુભાઈ, પ્રદીપભાઈ તથા ભારતીબેન કિશોરભાઈ માટલીયાના બેન. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે. ૧૨, ધવલ, ગાંધીનગર, ડોંબીવલી (ઈ).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પિયાવા હાલ ડોમ્બીવલી સ્વ. તારાબેન ધીરજલાલ સાવડિયાના સુપુત્ર દીપક (રાજુ) (ઉં. વ. ૫૪) ૨૪/૦૭/૨૦૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે, તે ભાવિકાના પતિ. સ્વ. ચીમનભાઈ, પ્રવીણભાઈ, શૈલેષભાઈ, મધુબેન જયસુખલાલ શાહ ભદ્રાવળ, આશાબેન મુકેશકુમાર શાહ નોંધણવદરના ભાઈ. સુરેખાબેન, આશાબેન, ભાવનાબેનના દિયર. સાસરા પક્ષે નરોત્તમદાસ જગજીવનદાસ શાહ તથા અમૃતલાલ જગજીવનદાસ શાહ બગદાણાવાળાના જમાઈ, રજનીભાઇ, મૃદુલાબેન પ્રદીપકુમાર, ઉષાબેન મહેન્દ્રકુમાર, રેખાબેન મનહરલાલ, શીલાબેન રસિકલાલના બનેવી. જીજ્ઞાબેનના નણદોઈ. જેઠાલાલ ફુલચંદભાઈ સેદરડાવાળાના ભાણેજ. બંને પક્ષ ની સાદડી તા.૨૫/૦૭/૨૦૨૨ સોમવારે બપોરે ૩ થી ૫ રાખેલ છે. (લૌકિક વહેવાર રાખેલ નથી) સાદડીનું સ્થળ: નીતિન નિવાસ, ૧લે માળે, શરદ નિવાસની બાજુમાં, પાથરલી રોડ,ગોગ્રાસવાડી ડોમ્બીવલી ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડીના હરખચંદ ખીમજી દેઢિયા (ઉં.વ. ૬૭) મુલુંડ / હાલે કુકમા મુકામે તા. ૨૨/૭/૨૨ના અરિહંત શરણ પામેલ છે. ખેતબાઇ ખીમજીના પુત્ર. ભારતીના પતિ. અમી, ક્ષિતિજના પિતા. નાનજી, પોપટ, દેવજી, સાકરબેન, ચંપકના ભાઇ. દેવપુરના રતનબેન ગાંગજી દેવશી મોતાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી ફોન આવકાર્ય. નિ. હરખચંદ દેઢિયા : ૫૦૨, મહાવીર સિમ્ફોની, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.