જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ટોડાના અ.સૌ. પૂનમ દિનેશ સંગોઈ (ઉં.વ. ૬૦) તા. ૨૪-૬-૨૨ના અવસાન પામેલ છે. વેલબાઈ નેમજી મેઘજી સંગોઇના પુત્રવધૂ. દિનેશના પત્ની. નિકુંજ, કુંજનના માતૃશ્રી. રતનબેન કાનજી મારુંની સુપુત્રી. જયંતિ, ચેતન, કોકીલા, અનિતાની બેન. પ્રાર્થના: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ, કરસન લધુ નીસર હોલ, દાદર ટા. ૨ થી ૩.૩૦.
કોટડા રોહાના અ.સૌ. પ્રેમીલાબેન રમેશ ગાલા (ઉં.વ. ૬૬) ૨૫/૬/૨૨ના દેવલોક પામ્યા છે. જેતબાઇ / હીરબાઇ પુંજાભાઇ કાનજીના પુત્રવધૂ. રમેશના પત્ની. ભાવિકા, શિવાની, વિધીના માતુશ્રી. વાંકી મણીબેન ટોકરશી હીરજીના પુત્રી. અરવિંદ, અશ્ર્વીન, ડુમરા પ્રવિણા કાંતીલાલ નાનજી, નીતા ગુરમુખસિંગના બેન. પ્રા. માટુંગા ક.શ્ર્વે.મૂ. સંઘની નારાણજી શામજી વાડી, (ટા. ૩.૩૦ થી ૫.૩૦).
લુણીના ભાણજી શામજી ધરોડ (ઉં.વ. ૭૮) તા. ૨૫/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. સાકરબેન શામજીના સુપુત્ર. ભાનુબેનના પતિ. છાયા, રોહીત, બીપીનના પિતાશ્રી. ધીરજ, ચીમન, અમૃત, ધનજી, દિનેશ, છસરા પાનબાઇ ચુનીલાલ, મોટા આસંબીયા સુંદરબેન દામજીના ભાઇ. પત્રી દેમુબાઇ દના રવજી ગડાના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા.જૈન શ્રા સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.). ટા. ૪ થી ૫.૩૦.
પ્રભાસ પાટણ જૈન
પ્રભાસ પાટણ હાલ અંધેરી ગં.સ્વ. સ્મિતા મધુસુદન શાહ (ઉં.વ. ૭૨) તે સ્વ. દમયંતીબેન જમનાદાસ પ્રેમજી શાહના પુત્રવધૂ. સ્વ. હેમકુંવરબેન જેઠાલાલ શાહના દીકરી. નરેશ, બીનાબેન, સ્વ. હંસાબેન, કુમીબેન, સુલીબેન, ઉષાબેન, ચીનીબેનના ભાભી. જીજ્ઞેશ, કિન્નરી, કેયુરના માતુશ્રી. દિપાલી, વિશાલ, શ્ર્વેતાના સાસુ ૨૬/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૬/૨૨ના ૩ થી ૫ કલાકે ચટવાની હોલ, સંપદા સોસાયટી, પારસી કોલોની, બીમા નગર, અંધેરી ઇસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ ભાયંદર સ્વ. પ્રભાવતી શાંતિલાલ અમરચંદ ઝવેરીના સુપુત્ર નલીનભાઈ (ઉં.વ. ૬૭) તા. ૨૩/૬/૨૨ ગુરુવારના અરિહંતશરણં પામેલ છે. તે ભદ્રાબેનના પતિ તથા યશવંતભાઈ, હસુબેન કાંતિલાલ લાખાણી, સ્વ. ઉષાબેન હર્ષદરાય શાહ, સ્વ. મંજુલાબેન અરવિંદભાઈ ગાંધી અને વિદુલાબેન હસમુખરાય શેઠ (ભાયંદર)ના ભાઈ તથા નિલય – ગીતા, કૃતિકા ગણેશ રણખાંબે અને ધારા નિલેશ પ્રજાપતિના પિતાશ્રી તથા સ્વ. શાંતાબેન અમરચંદ રવજીભાઈ હકાણી (તરસમમિયા)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ: બી/૩૦૫, જય શ્રીપાલ નગર નં. ૩, દેવચંદ નગર રોડ, ભાયંદર (પશ્ર્ચિમ), થાણા-૪૦૧૧૦૧.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ હાલ મલાડ, સ્વ. કીર્તિલાલ ચુનીલાલ શાહ (ખુદા)ના ધર્મપત્ની લીલાબેન કિર્તિલાલ શાહ (ઉં. વ. ૮૭) તે તેરવાડા નિવાસી સ્વ. ચીમનલાલ પરશોત્તમદાસ ભણસાલીના સુપુત્રી. તે સ્વ. જોશનાબેન વિનોદકુમાર કોઠારી, સ્વ. સુરેખાબેન સુધીરકુમાર મણિયાર, અનિલા જોલીનકુમાર ઝવેરી, દીપકભાઇ, મુકેશ, હર્ષદ તથા નિલેશના માતુશ્રી. નીલા, હર્ષા, વિરાજ, પૂર્વીના સાસુ. રિશ્વા નિરવકુમાર, કીંજલ સાગરકુમાર, માનસી હાર્દિકકુમાર, નીધિ મુંઝાલકુમાર, હેતલ-જેકીન, કેજલ-સંકેત, કયોમી-યશ, ભવ્ય, સૌમ્ય, ઋષમ, અરહમ, કવીશના દાદીમા રવિવાર, તા. ૨૬-૬-૨૨ના સ્વર્ગવાસ થયો છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા. શ્રી. સ્થા. જૈન
ચુડા હાલ અંધેરી સ્વ. અજવાળીબેન હરિલાલ ખંધારના પુત્રવધૂ. રજનીકાંત ખંધારના ધર્મપત્ની ભાવનાબહેન (ઉં. વ. ૬૩) તા. ૨૫-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રિતેશભાઇ, અવનીબેન તથા ભાવિનીબેનના માતુશ્રી. સુમિતા, અંકિતભાઇ તથા વિરલભાઇના સાસુ. ભારતીબેન ચંદ્રકાન્તભાઈ ખંધારના દેરાણી તથા સ્વ. નવીનભાઇનાં નાના ભાઇના ધર્મપત્ની. કુમુદબેન, સ્વ. સુધાબેન, મૃદુલાબેન તથા જયશ્રીબેનના ભાભી. પિયર પક્ષે (સરા હાલ વસઇ) સ્વ. કાંતાબેન વ્રજલાલ દોશીનાં સુપુત્રી. મહેન્દ્રભાઇ, સ્વ. ગુણીબેન, સ્વ. કોકીલાબેન તથા લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. રિદ્ધિબાઇ મ. સ. નાં સંસારીબેન, સુનીતાબેનના નણંદ થાય. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.