Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

શ્રી ઝાલાવાડી સ્થા જૈન
બોટાદ નિવાસી હાલ કાંદિવલી સ્વ. ભૂપતરાય સુખલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ લાભુબેન શાહ (ઉં.વ. ૯૩) તે ૨૩/૧૧/૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે ગૌતમભાઈ, નયના ઉપેન્દ્રકુમાર શેઠ, જ્યોતિ પંકજકુમાર ભલાણી, કિશોરના માતુશ્રી, જયશ્રી તથા બીનાના સાસુ, પિયરપક્ષે રાણપુર ચુડા નિવાસી ધારશીભાઈ નાગરદાસ શાહના દીકરી, સ્વ. મધુકાન્તાબેન હિંમતલાલ શેઠના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શેલણા નિવાસી હાલ મુંબઈ રમણીકભાઇ પ્રેમચંદ માધવજી દોશી (ઉં.વ.૮૭) તે ૨૪/૧૧/૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે હીરાબેનના પતિ, વિજયભાઈ, યોગેશભાઈ, હરેશભાઇ, મીતાબેન તથા ગીતાબેનના પિતા. સ્વ.રજનીકાંતભાઈ, લીલાવંતીબેન ધીરજલાલ શાહના ભાઈ. જયશ્રી, મીનળ, રૂપલ, ભરતકુમાર, મુકેશકુમારના સસરા. જેચંદ છગનલાલ દોશીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક. વિ. ઓ. જૈન
કાંડાગરાના લીલબાઇ પદમશી છેડા (ઉં.વ. ૯૪) ૨૩/૧૧/૨૨ના અવસાન પામેલ છે. તેજબાઇ, રાણબાઇ ઉમરશી વિજપારના પુત્રવધુ. પદમશીના ધર્મપત્ની. કુસુમના માતુશ્રી. તલવાણા નેણબાઇ કેશવજી જેઠા દેઢિયાના પુત્રી. મોણશી, ખીમજી, બિદડા નાનબાઇ જેઠાલાલ મારૂના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. એ.કે. રાંભિયા, એ-૨૦૧, વિકાસ પેરેડાઇઝ, ટાવર-૩, ક.ઇ.જ. માર્ગ, મુલુંડ (વે.), મું. ૮૦.
મોખાના તલકશી રવજી છેડા (ઉં.વ. ૭૨) તા. ૨૨-૧૧-૨૨ ના મહેસાણા મધે માંદગીથી અવસાન પામેલ છે. સ્વ. મમીબાઈ પાસુ રાયશીના પૌત્ર. માતુશ્રી મણીબાઈ રવજીના પુત્ર. સ્વ લક્ષ્મી, મંજુલા, સ્વ મગન, સાકર, સ્વ. શાંતિ, ગીતાના ભાઈ. વડાલાના હાંસબાઇ ગાંગજી હીરાના દોહિત્ર. સદગતની ઈચ્છાનુસાર ૧૨ નવકાર ગણવા. પ્રાર્થના રાખેલ નથી.
નાગ્રેચાના પ્રેમજી ગણશી દેઢીયા (ઉ. ૬૪)૨૪-૧૧ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. વેલબાઇ ગણશીના પુત્ર. ભાવનાના પતિ. સચીન, જીનલના પિતાજી. કાંતિ, હીરજીના ભાઇ. મકડા વેજબાઇ શામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : પ્રેમજી ગણશી, ૫૦૧, મમતા બિલ્ડીંગ, ચંદન હોસ્પીટલની બાજુમાં, વિલેજ રોડ, ભાંડુપ (વે.) ૭૮.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
વાંકાનેર (હાલ બોરીવલી) મુકતાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર કિશોરભાઈ શાંતિલાલ સંઘવી (ઉં.વ. ૭૬) તે ભારતીબેનના પતિ. ચિરાગ, તેજલ તથા રચનાના પિતાશ્રી. નેહાબેન, હિતેનભાઈ તથા ધીરેનભાઈના સસરા. સ્વ. મુગટભાઈ, હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. લલીતરાય, નૌતમભાઈના ભાઈ. શ્ર્વસુર પક્ષે વાંકાનેર હાલ બોરીવલી ભાનુમતી મણિલાલ મહેતાના જમાઈ તા. ૨૪-૧૧-૨૨ના ગુરુવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દસા શ્રીમાળી જૈન
માંગરોળ હાલ ઘાટકોપર કીર્તિકુમાર તારાચંદ ખીમજી શાહ ૨૪-૧૧-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે કમલેશબેનના પતિ. મેહુલ તથા ફાલ્ગુનના પિતાશ્રી. સૌ. મૈત્રી તથા સૌ.મીનાના સસરાજી. ચી. હિતાંશ, ધ્વનિશ , વિહાનના દાદાજી, પોરબંદર નિવાસી સ્વ. ત્રિભોવદાસ ઓધવજી શાહના જમાઈ. પ્રાર્થના ૨૭-૧૧-૨૦૨૨ રવિવાર ના રોજ પારસધામ, વલ્લભબાગ લેન ઘાટકોપર ઈસ્ટ બપોરના ૩ થી ૪.૩૦ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુડવડા હાલ મલાડ ચુનીલાલ અમીચંદ ગાંધીના સુપુત્ર અનોપચંદના ધર્મપત્ની વિમલાબેન (ઉં. વ. ૭૫) તા. ૨૨-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. આશિષ, પ્રફુલ્લ, રાજેશ અને મનીષાબેનના માતુશ્રી. સીમા, દર્શના, પ્રીતી અને સંજયકુમારના સાસુ. મનન, તક્ષ, નવ્યાના દાદી. સ્વ. શાંતિભાઇ, સ્વ. મનુભાઇ, સ્વ. સૌભાગ્યચંદ, અનુભાઇના ભાભી. પિયરપક્ષે જનાર્દન લોખંડેના સુપુત્રી. લૌકિક રિવાજ બંધ છે. ઠે. સી-૧૦૭, દેવદર્શન બિલ્ડિંગ, ધનજીવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડનની સામે, રાની સતી રોડ, મલાડ (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ડેડાણ નિવાસી હાલ મલાડ સ્વ. હિંમતલાલ પોપટલાલ દેસાઈના ધર્મપત્ની કાંતાબેન (ઉં.વ.૯૨) તેઓ અશ્ર્વિન, પ્રદીપ, રાજેશ, શારદાબેન કૌશિકકુમાર ગાંધી, જ્યોતિબેન ભરતકુમાર મહેતાના માતુશ્રી. તેઓ હર્ષાબેન, રીટાબેન, છાયાબેનના સાસુ. તેઓ દમિયંતીબેન નવીનચંદ્ર દેસાઈના જેઠાણી તથા પિયર પક્ષે દુલભજી પાનાચંદ નાગવદરીયા (મોટી મોણપરી)ના દીકરી. તેઓ જતીન, એકતા, દિશીતા, અંકુશ, અચલ, ભાવિકના દાદી તા. ૨૫-૧૧-૨૨ના શુક્રવારે અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા પાવન ધામ, (ગ્રાઉન્ડ ફલોર) મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ) તા. ૨૭-૧૧-૨૨ને રવિવાર સવારે ૧૦થી ૧૨ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારી ઇશ્ર્વર સામંત ગાલા (ઉં.વ.૫૦) તા. ૨૨-૧૧-૨૨ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન સામંત ખાંખણ ગાલાના સુપુત્ર. સ્વ. હેમરાજ, શાંતિલાલ, સ્વ. નવીન, ગં. સ્વ. પ્રેમીલાના ભાઇ. ગં. સ્વ. કમળાબેન, અ. સૌ. પાર્વતીબેનના દિયર. સ્વ. અશ્ર્વિનના સાળા. પારસના મામા. ગામ પીપરાળાના કરમાબેન નોંઘા કારા નિસરના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: હેમરાજ ગાલા, ૧૨૦૨ દેવીકૃપા, ઇસ્ટર્ન મોલની પાછળ, એસ. કે. પાટીલ લેન, દફતરી રોડ, મલાડ (ઇસ્ટ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular