Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
સાભરાઇના જીવરાજ શામજી ગોસર (ઉં.વ. ૭૦) તા. ૧૫-૧૧-૨૨ના દેહપરિવર્તન કરેલ છે. માતુશ્રી વાલબાઇ શામજીના પુત્ર. સાકરબેનના પતિ. જિજ્ઞા, કુંજન (પીંટુ)ના પિતા. જેઠાલાલ, પદમશી, હંસરાજ, ખીમજી, વેલબાઇના ભાઇ. ભોજાય પુરબાઈ શામજી શીવજી ગાલાના જમાઇ. પ્રા.: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા.: ર થી ૩.૩૦. નિ.: જીવરાજ ગોસર, ૨, નરેન્દ્ર એપા., ૬ઠ્ઠો રસ્તો, સાંતાકુઝ (ઈ). (ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે.)
મોટા લાયજાના કલ્યાણજી દેવજી રાંભીયા (ઉં.વ. ૭૬) ૧૫-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. મોંઘીબેન દેવજી વસાઇયાના પુત્ર. ઉર્મિલાબેનના પતિ. જીતેન્દ્ર, ચેતના, શિલ્પા, ફાલ્ગુનીના પિતા. મુલચંદ દેવજી, વીરજી દેવજી, શામજી દેવજીના ભાઇ. મેરાઉ જેઠીબાઇ મેઘજી તેજશી સાયાણીના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ (દાદર) ટા. ૪ થી ૫.૩૦ નિ. કે.ડી. રાંભીયા: ૨૮૪/૨૮૫, એન્ટરપ્રાઇસ એપાર્ટ., ફોરજેટ હીલ રોડ, મું. ૩૬.
વાંકીના ડો. ગિરીશ કાનજી સાવલા (ઉં.વ. ૭૯) તા. ૧૫-૧૧-૨૨ના અવસાન પામેલ છે. કુંવરબેન કાનજીના પુત્ર. ડો. રક્ષાના પતિ. ડો. જય, ડો. જ્યોતિના પિતાશ્રી. તલકશી, હસમુખ, વનિતા, ઝવેરના ભાઇ. નવીનારના સાકરબેન કેશવજીના જમાઇ. પ્રા.: તા. ૧૭-૧૧-૨૨, બપોરે ૩ થી ૪.૩૦. સ્થળ: પી. ડી. ખાખર બેન્કવેટ હોલ એન્ડ એસ્પી ઓડીટોરીયમ, લક્ષ્મી નારાયણ મંદિર, નૂતન સ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ (વે). નિ.: ડો. જય સાવલા, શ્રીદત્ત એપાર્ટમેન્ટ, ડો. સાવલા હોસ્પિટલ, ૧લે માળે, કિસાન રોડ, મલાડ (વે).
કોટડા (રોહા)ના હીરજી ધારશી રાયશી ગાલા (ઉં.વ. ૮૨), તા. ૧૪-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી દેવકાંબાઈ ધારશી રાયશીના પુત્ર. કોટડા રોહા માતુશ્રી હીરબાઈ જેવત રાણા દેઢિયાના જમાઈ. ઝવેરબેનના પતિ. જયેશ, ચેતન, વંદનાના પિતાશ્રી. મણીબેન, વલ્લભજી, ખીમજી, રતનબેનના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીરજી ધારશી, કચ્છ – કોટડા રોહા, ગાલા ફરીયો, ૩૭૦૦૩૦.
ફરાદીના રતનબેન વશનજી ગાલા (ઉં.વ. ૮૬) તા. ૧૫-૧૧-૨રના અવસાન પામેલ છે. પાનબાઈ જીવરાજના પુત્રવધૂ. વશનજીના ધર્મપત્ની. વિનોદ, ચારૂલતા,ભાવનાના માતુશ્રી. હીરબાઈ લખમશી સાવલાની પુત્રી. ધનજી, જેઠીબાઈ, નાનબાઈ, હીરબાઈના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ૪ થી ૫.૩૦. નિ. વિનોદ ગાલા. બી-૪૦૪, જય પ્રભાત સો., સહકાર નગર, અંધેરી (વે).
ગઢશીશાના માસ્ટર કલ્પ હેમંત દેઢિયા (ઉં.વ. ૧૩) તા. ૧૫-૧૧-૨૨ના અવસાન પામેલ છે. શ્રીમતી હેમલતા વિશનજી તેજપારનો પૌત્ર. શ્રીમતી દીપા હેમંતનો લાડકવાયો. ચિ. કુણાલનો ભાઇ. ઉનડોઠના ચંચલબેન વિશનજી વેલજી ગાલાનો દોહિત્ર. પ્રાર્થના: યોગી સભાગૃહ, દાદર, ૨ થી ૩.૩૦, શ્રધ્ધાંજલી સભા ૩.૩૦ થી ૪.૦૦. નિવાસ: વિશનજી દેઢીયા, ૧૨૦૨ હોરોઇઝન સમ્યક, ઝવેર રોડ, મુલુંડ (વે).
ઝાલાવાડી જૈન
સ્વ. નૌતમલાલ ચુનીલાલ શાહના ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેન (લાલા ગોવિંદજી લીંબડી) હાલ સાયન શુક્રવાર, તા. ૧૧-૧૧-૨૨ના અરિહંત શરણ પામેલ છે. જેઓ જયદીપભાઈ, રાજેશભાઇ, મયુરીકાબેન, મીરાંબેનના માતુશ્રી. મમતાબેન, મીતાબેન અને કીશોરભાઈના સાસુ. મોતીબેન ગોબરદાસ વિઠ્ઠલદાસ બગડિયાના સુપુત્રી. રુષિના, દર્શન, કુથ, નેમિના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખ્યો છે.
શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
સોનગઢ નિવાસી તળાજા હાલ – મુલુંડ. સોમચંદ ખુશાલદાસ મહેતાના સુપુત્ર શ્રી પ્રતાપભાઈ (ઉં.વ. ૮૧) બુધવાર, તા. ૧૬-૧૧-૨૨ના અરીહંત શરણ થયેલ છે. તે પુષ્પાબેનના પતિ. ચંદ્રેશ, રાકેશ, અજય, લીનાબેન હરેશકુમાર શાહ, તૃપ્તિબેન – પારૂલબેન રાજેશકુમાર શાહના પિતાશ્રી. અ.સૌ. રચના, અ.સૌ. દિપ્તી, અ.સૌ. અવનીના સસરાજી. સ્વ. વસંતભાઈ, રમેશભાઇ, ધર્મવીરભાઇ, કિર્તીભાઇ, સુશીલાબેન કાન્તિલાલ શાહ, આશાબેન જસવંતરાય સંઘવીના ભાઇ. શ્ર્વસુરપક્ષે વૃજલાલભાઇ વીરચંદભાઇ દિઓરાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૮/૧૧/૨૨ના શુક્રવારના સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦. સ્થળ:- ગોપાલ બેન્કવેટ, ૧લે માળે, કલરસ્કેપ મૌલ, ક્રોમા શોરૂમની ઉપર, ચેકનાકા બસ સ્ટોપ નજીક, મુલુંડ (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ રવના અખેરાજ કારીઆના (ઉં. વ ૮૪) તા. ૧૪-૧૧-૨૨ના થાણા મધે અવસાન પામેલ છે. તે સ્વ. વીરાબેન લાધા તેજશી કારીઆના સુપુત્ર. માનુબેનના પતિ. જયશ્રી, કસ્તુર, જ્યોતી, શિલ્પા, હેતલ, પાયલના પિતાશ્રી. શામજી દિલીપ, મહેન્દ્ર, જીતેન્દ્ર, ભરત, કલ્પેશના સસરા. સુવઈના સ્વ. ગોમાબેન/મઘીબેન કારા મોતાના જમાઈ. પ્રાર્થના તા. ૧૭-૧૧-૨૨ના ગુરુવાર સમય ૧૦.૩૦ થી ૧૨. શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, તળાવપાળીની સામે, થાણા-વેસ્ટ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ મીરારોડ ગં.સ્વ. હેમલતાબેન બાવીસી (ઉં. વ. ૯૨) તે સ્વ. વ્રજલાલ સંઘરાજ બાવીસીના ધર્મપત્ની. તે ઘાટવડ નિવાસી સ્વ. તારાચંદભાઈ દુર્લભદાસ ગાંધીના બેન. તે સ્વ. રજનીભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. આશાબેન કીશોરભાઈ દોમડીયા, ભારતીબેન રાજેન્દ્રકુમાર ગોસલીયા, વિરલ વિનોદ દડીયાના માતુશ્રી. તે નીરૂબેન, ચારૂબેન, સ્વ. મીતાબેનના સાસુ. નીરજ, સેજલ, પારસ, પ્રતીકના દાદી તે તા. ૧૩-૧૧-૨૨ ને રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાર દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામજોધપુર હાલ માટુંગા, સ્વ. પોપટલાલ માવજી મહેતાના સુપુત્ર સ્વ. કાંતિલાલભાઈના ધર્મપત્ની ચંપાબેન (ઉં. વ. ૮૭) તે કીર્તી, જ્યોતિન, છાયા, યોગેશ તથા ચારૂના માતુશ્રી. તે કલ્પના, રેખા, દીપકભાઈ ગાઠાણી, ગીરા તથા રાજેનભાઈ પારેખના સાસુ. તે અમીત-અમી, અયાન, નંદીશ, સીદ્ધિ, જાનવી-રીશી, અંકીત, કાનલના દાદી. તે સ્વ. મુલચંદભાઈ પોપટલાલ શાહના સુપુત્રી તા. ૧૫-૧૧-૨૨ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૭-૧૧-૨૨ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે. રામજી અંદરજીની વાડી, ચંદાવરકર રોડ, નપુ હોલની બાજુમાં, માટુંગા, મુંબઈ-૪૦૦૦૧૯. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ટાણા હાલ મુંબઈ સ્વ. રમણીકલાલ અભેચંદ શાહના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં. વ. ૯૧) તે સુરેન્દ્ર, જ્યોતીન્દ્ર, મનોજ, મુકેશ, વિલાસ, કુનલના માતુશ્રી. રૂપલ, ભારતી, રેખા, નિકેતા, મુકેશકુમાર, દર્શનકુમારના સાસુ. તે કરન, કેવીન, સોલીલ, રીચા, રચિત, શાલીન, સલોનીના દાદી. ક્રિષ્મા, વીની, રૂષભ, પ્રિયંકા, રિયાના મોટા સાસુ. તથા જગજીવન તલકચંદ શેઠ પાલીતાણાના દીકરી તા. ૧૫-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિર, દાદર (ઈસ્ટ)માં તા. ૧૯-૧૧-૨૨ને શનિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે રાખેલ છે. ચૌવિહારની વ્યવસ્થા રાખેલ છે.

RELATED ARTICLES

Most Popular