જૈન મરણ
રાધનપુરી તીર્થ જૈન
રાધનપુરી નિવાસી હાલ સાયન સ્વ. રતનચંદ ભોગીલાલ પારેખ તથા સ્વ. જયમતીબેન પારેખની સુપુત્રી જેનીતા (ઉં.વ. ૬૪) તા. ૨૨-૫-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પલ્લવીબેન ભૂપેન્દ્રકુમાર ડેલીવાળા તથા ચેતનના બેન. અ.સૌ. ભાવનાના નણંદ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. ધીરજલાલ છેડા (ઉં.વ. ૭૦) મુંબઈ મધે અવસાન પામેલ છે. માતુશ્રી પ્રભાબેન મેપસી છેડાના પુત્ર. કંચનના પતિ. સપના, હેમાલી, જીનેશના પિતા. રિદ્ધિ, મનોજ, આશિતના સસરા. આશ્ર્વિના દાદા. શુભમ, આન્યાના નાના. લાકડીયાના પદમાબેન ભચુ કાંથડ ગાલાના જમાઈ. પ્રાર્થના ટાઈમ ૧૦થી ૧૧.૩૦. સ્થળ: પરમકેશવબાગ, ઘાટકોપર (વેસ્ટ). પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ સુવઈના સ્વ. રામજી નિસર (ઉં.વ. ૫૫) અ.પા. છે. મેઘીબેન ભુરા વાઘજી નિસરના સુપુત્ર. વનિતાના પતિ. ઉપેસ, ખીલન, ચાર્મી, ખુશ્બૂના પિતા. સંદીપ, હિરેનના સસરા. હસ્વીના નાના. દિવાળીબેન વેલજીના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: ૬૦૧, સિદ્ધિ ટાવર, ચરઈ, થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા (સીમરન) (હાલ-મલાડ) સ્વ. મગનલાલ તથા સ્વ. મુદુલાબેન કોઠારીના સુપુત્ર બિપિન કોઠારી (ઉં.વ. ૬૭) મંગળવાર, તા. ૨૩-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રંજનબેનના પતિ. તે અંકિત અને જીનલના પિતાશ્રી. તે અનન્યા અને રોનક કાપડિયાના સસરા. તે સ્વ. ચુનીભાઈ મુળજીભાઈ ગોસલીયાનાં જમાઈ. તે પ્રદીપ, મુકેશ, રાજેશ, મીતા, જાગૃતિનાં ભાઈ. (તેમની પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના (હાલે ડોંબિવલી) ડો. મુલચંદ હીરજી છેડા (ઉં.વ. ૭૮) તા. ૨૨-૫-૨૩ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન હીરજી કરમશીના સુપુત્ર. લલિતાબેનના પતિ. કિરણ, નીલમના પિતાશ્રી. પુનડીના કાંતિલાલ હીરજી, ડુંગરશી હીરજી, નાના આસંબીયાના તેજબાઈ ધારસી વેરશી, પુનડીના સાકરબેન પોપટલાલ, નાના આસંબીયાના હરખવંતી નાગજી જેસંગ, તુંબડીના નિર્મળાબેન ખીમજીના ભાઈ. સાંગલીના સુમતિબેન પુરૂષોત્તમ લીમયેના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ (દાદર). ટા. ૪ થી ૫.૩૦.
કોટડા રોહાના જીગર વસંત પાસડ (ઉં.વ. ૩૩) ૨૨/૫ના અવસાન પામેલ છે. છાયા વસંતના પુત્ર. મમતાના પતિ. દેવપુર તન્વી હાર્દિકના ભાઇ. ઉત્તરાખંડ ગુડીદેવી રાજેન્દ્ર પ્રસાદ નોદીયાલના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦.
તલવાણાના કાંતીલાલ ટોકરશી દેઢીયા (ઉં.વ. ૭૦), તા. ૨૩-૫-૨૩ના અવસાન પામેલ છે. માલતીબેનના પતિ. અમીત, ધવલના પિતાજી. ખેતબાઇ ટોકરશી પાંચારીયાના પુત્ર. મણીલાલ, નેમીકુમાર, વડાલાના પ્રભા લક્ષ્મીચંદ, રાજુલાના જયા દુર્લભ, નવાવાસના ચંચળ જયંતીલાલ, બિદડાના વાસંતી મહેન્દ્રના ભાઇ. અંજારના માતુશ્રી કાશીબાઇ દેવજી પ્રેમજી પુજારાના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ૨૮. ટા. ૪ થી ૫.૩૦.
ડુમરાના શ્રીમતી ચંદ્રકલા ધીરજ સાવલા (ઉં.વ. ૬૦), તા. ૨૩-૫-૨૩ના હૈદ્રાબાદ મધ્યે અવસાન પામેલ છે. રાજબાઈ માવજી સામતના પુત્રવધૂ. સ્વ. હીરબાઈ લાલજી હરીયાના પુત્રી. તારા, સ્વ. તારાચંદ, શશી, ખુશાલ, સ્વ. પ્રેમીલા, ધનલક્ષ્મીના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ.: ધીરજલાલ સાવલા, કમલકુંજ અપાર્ટમેન્ટ, બરકતપુરા, હૈદ્રાબાદ.
રામાણીયા હાલે જબલપુરના અરવિંદ સુરજી કેનીયા (ઉં.વ. ૭૪) ૨૩/૫ના અવસાન પામેલ છે. મોંઘીબેન સુરજી ભાણજી કેનિયાના પુત્ર. નિરંજનાના પતિ. વિશાલના પિતા. વસંત, લક્ષ્મીબેન, વિજયાબેન, કસ્તુર (ભાનુ), સુશીલાના ભાઇ. ના. તુંબડી મઠાંબાઇ મેઘજી પુંજાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અરવિંદ કેનિયા, ૭, ગુજરાતી કોલોની, બલદેવબાગ, જબલપુર-૪૮૨૦૦૨.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધોરાજી હાલ મલાડ સ્વ. સવિતાબેન શાંતિલાલ કાનજી બાવીસીના પુત્ર પ્રકાશભાઈ (ઉં.વ. ૬૨) તે ૨૩/૫/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતિબેનના પતિ. વિશાલભાઈ, હેમલભાઈના પિતાશ્રી. ગુંજનના સસરા. પુનાનિવાસી અરવિંદાબેન રમણલાલ છોટાલાલના જમાઈ. સ્વ. નિર્મળાબેન કોઠારી, પુષ્પાબેન ટીમ્બડીયા, સ્વ. નયના કોઠારી, સ્વ. ચંદુભાઈ, સ્વ. મનોજભાઈ, સુરેશભાઈ તથા ભરતભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સવીતા સદન ૧૨, પહેલે માળે, સુભાષ લેન, મોનિકા હોલની બાજુમાં, મલાડ ઈસ્ટ.
દશા શ્રીમાળી જૈન
મોભારોડ હાલ વસઇ સ્વ. જયંતિલાલ રતીલાલ શાહના ધર્મપત્ની ચંપાબેન (ઉં.વ. ૯૧) તા. ૨૨-૫-૨૩ના સોમવારના અરીહંતશરણ પામેલ છે. તે પંકજ, રાજીવ, ઇલાબેન અશ્ર્વિકુમાર, મનિષાબેન ભાવેશકુમાર, દિપીકાબેન અશ્ર્વિનકુમાર તથા સ્વ. શિલ્પાના માતુશ્રી. તે અ.સૌ. વિણાબેન, અ.સૌ. કલ્પનાબેનના સાસુ. નીરવ, પ્રતિમા, નિશીત, રુપાધા, રોહન, શ્રેયા, પાર્શ્ર્વના દાદી. કરજણ નિવાસી હાલ મલાડ કાશીબેન છગનલાલ શાહની દિકરી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૫-૨૩ના ૧૦ થી ૧૨. સ્થળ: વિશ્ર્વકર્મા હોલ, વિર સાવરકર નગર, આનંદ નગર, વસઇ રોડ (વેસ્ટ).