જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના હંસા પ્રવિણ મકડા (ઉં.વ. ૬૩) તા. ૧૯/૫/૨૩ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. માતુશ્રી જેતબાઇ ખીમજી ધારશીના પુત્રવધુ. પ્રવિણના ધર્મપત્ની. ચાંદનીના મમ્મી. થરાદના સવિતાબેન શાંતીલાલ હરિચંદ વોરાના સુપુત્રી. હસમુખ, સુરેશ, મહેન્દ્ર, અરવિંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચાંદની ભેદા, ૯૮/૧૦૨ મ્યાકલ બિલ્ડીંગ, રૂમ નં. ૯ નીચે કામાઠીપુરા, ૬ઠ્ઠી ગલ્લી, શંકર પુષ્પાલા રોડ, મું. નં. ૮.
પ્રાગપુરના રમણીકલાલ ભવાનજી દેઢિયા (ઉં. વ.૭૫) તા. ૧૮/૫/૨૩ના હાર્ટફેલથી અવસાન પામેલ છે. દેવકાબેન ભવાનજીના પુત્ર. સાકરબાઇના પતિ. રાજેશ, પિયુષ, મનિષ, નિલેસ, હિતેશના પિતા. લાખાપુર દેવકાબેન શામજી વીરજી શેઠિયાના જમાઇ. પ્રા. વ.સ્થા. જૈન શ્રા.સં. કરસન લઘુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. હિત દેઢિયા, ૩/૧૩ ગેલેકક્ષી દતપાડા રોડ, બોરીવલી (ઇ.)
નરેડીના પાનબાઇ નાનજી નાગડા (ઉ.વ.૮૩) તા.૧૯-૫ના અવસાન પામ્યા છે. વાલબાઈ ડુંગરશીના પુત્રવધુ. નાનજીના પત્ની. ઉમેશ, જશુ, પુષ્પા, જયા, લતા, મીના રેખાના માતુશ્રી. રાયધણજર પુરબાઈ ધારશી ભોજરાજના પુત્રી. કેશવજી, પ્રવિણ, ઉમરશી, પ્રેમા જેઠાલાલ, રતન રામજી, બાડા વિજ્યા કલ્યાણજીના બેન. પ્રા.યોગી સભાગૃહ, દાદર (સે.રે.). ટા. ૪ થી ૫.૩૦. નિ. ઉમેશ નાગડા. ૫૦૧, પ્રેમચિત્રલેખા, સાને ગુરૂજી નગર, મુલુંડ (ઈ).
વાગડ વિ.ઓ.જૈન
ગામ નંદાસરના સ્વ.મીઠીબેન માંડણ ગુણશી બોરીચા (ઉં.વ.૮૪) મુંબઈ મધે અવસાન પામેલ છે. જશુબેન માંડણ ગુણશી બોરીચાના પુત્રવધૂ, સ્વ.રતનશી માંડણના ધર્મપત્ની, સ્વ. અમૃતલાલ, અશોક, કાંતીલાલ, મુકેશના માતુશ્રી, ભાવના, હર્ષા, જયશ્રી, સ્વ. ભારતી, ભારતીના સાસુ, રાજેશ, રોહન, જેકિત, કાર્તિક, મોનીશ, વિપુલ, ચેતના, નીતા, મિનાક્ષી,પાયલ, ઉર્વીના દાદી.સુવઈના સ્વ.નોંઘા ખીમા કારીયાની સુપુત્રી .પ્રાર્થના સોમવાર તા. ૨૨.૦૫.૨૦૨૩ના સવારે ૧૦.૩૦ થી ૧૨ જાપ ૧૨ થી ૧૨.૩૦ સ્થળ. થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ(તલાવપાલી) થાણે – વેસ્ટ, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. મુકેશ રતનશી બોરીચા, ૬૦૧, વૃજ વિહાર સોસાયટી, મખમલી તળાવ, થાણે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ડુંગર (વિક્ટર) નિવાસી હાલ કાંદિવલી સ્વ. લીલાબેન બાબુલાલ રામચંદ દોશી ના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉમર:૭૨) તે ૨૧/૫/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે તે સ્વ. અનુભાઈ, જયંતભાઈ, તનસુખભાઈ, અશોકભાઈ, શશીકાંતભાઈ, સુરેશ, જયશ્રી ઉત્તમકુમાર શાહ તથા ભાવના શૈલેષકુમાર સાવડીયા ના ભાઈ, ચંદ્રા, સુધા, જયના, નયના, પુષ્પા તથા નીલા ના જેઠ, જીજ્ઞેશ, મિતેષ, જુલેશ,અક્ષય, શ્રેણિક, સંગીતા, શીતલ, દર્શના, કિંજલ, અંકિતા, પ્રિયા, પ્રાચી, રિચા, વૃશાલી ના કાકા, શ્રેયા, શ્રુતિ, શ્રદ્ધા, દર્શન ના મામા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ચુડા નિવાસી હાલ અમેરિકા શરદભાઇ રંભાબેન શીવલાલ ગોસલીઆ (ઉં. વ. ૮૬), તે ભાનુબેનના પતિ. સંજય, સંગીતા-પારસના પિતાશ્રી. તે સ્વ. ભોગીભાઇ, સુરેશભાઇ, સ્વ. ધીમંતભાઇ, નિખીલભાઇ, સ્વ. કાંતાબેન સ્વ. સવિતાબેન, સ્વ. શારદાબેન, સુશિલાબેન, સ્વ. સરલાબેનના ભાઇ. તે સ્વસુર પક્ષે દયાબેન વાડીલાલ ઉત્તમચંદ મહેતાના જમાઇ. ચંપકભાઇના બનેવી. મીરા, દેવીનના નાના. તા. ૧૫-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી નિવાસી હાલ મલાડ સ્વ. મધુકરભાઇ રતિલાલ મહેતાનાં પત્ની તથા સ્વ. જયંતિલાલ વીરપાળ દેસાઇનાં પુત્રી હર્ષાબેન (ઉ. વ. ૭૯) તા. ૧૯-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અલકાબેન મુકેશભાઇ મહેતા, પિંકીબેન વિપુલભાઇ જસાણીનાં માતુશ્રી. તથા ભાવિક, અમી, હર્મીત, સમ્યક્નાં નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુડતાલીસ જ્ઞાતિ જૈન
ખરવડા નિવાસી હાલ બોરીવલી કેતનકુમાર સેવંતીલાલ શાહના સુપુત્ર અમીત કેતનકુમાર શાહ (ઉં. વ. ૩૪) તા. ૨૦-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીધીબેનના પતિ. અને મીલીનભાઇના નાનાભાઇ. અને ધનેશભાઇ, જયેશભાઇ, જતીનભાઇના ભત્રીજા અને નીયતી, ચાંદની, રૂષભ, રિદ્ધિ, પૂજા, પાયલ અને હેતવીના મોટાભાઇ. અમીતકુમારનાં શ્ર્વસુરપક્ષ શાહ નરેશભાઇ વર્ધીચંદ શાહ (ધીણોજ) ની સાદડી સોમવારે ૪થી ૬. ઠે. પાવનધામ, મહાવીર નગર, સચીન તેંડુલકર સ્ટેડીયમની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
પાટણ જૈન
પાટણ લખીયારવાડાના સુરેશભાઇ ચંદુલાલ શાહ (ઉં. વ. ૭૭) તે અ. સૌ. આશાબેનના પતિ. ભાવીન અને ડો. કૌશલના પિતાશ્રી. સ્વ. મંગળભાઇ, દીનેશભાઇ અને મહેન્દ્રભાઇના ભાઇ. ઉર્વી અને રેશમાના સસરા. ટીયા, દર્શ અને ક્રીશીલના દાદા. સ્વ. જયંતીલાલ પોપટલાલ સફરીના જમાઇ. રવિવાર તા. ૨૧-૫-૨૩ના દેવલોક થયેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૨-૫-૨૩ના વોર્ડન કોર્ટ, ઇમ્પિરિયલ હોલ, ગોવાલીયા ટેન્ક, મુંબઇ-૨૬, ૪થી ૬.