જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના પ્રફુલ નેણશી ગાલા (ઉં.વ. ૫૭) ૧૧-૭-૨૨ના અવસાન પામેલ છે. મણીબાઈ નેણશીના પુત્ર. હર્ષાના પતિ. નાયરાના પિતા. પપુ, કમળા, ગીતા, ચંદ્રિકાના ભાઈ. કોટડાના સુંદરબેન ધનજી નાગડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રફુલ ગાલા, ૧૦૬, આનંદ સો, રામેશ્ર્વર મંદિરની બાજુમાં, ડોંબિવલી (વે).
ડુમરાના કિરીટ મણસી જીવરાજ કારાણી (ઉં.વ. ૬૨) તા. ૧૧-૭-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી અમૃતબેન મણસીના પુત્ર. મીનાના પતિ. કૃણાલ, એકતાના પિતા. ઠાકરશી, સુરેશ, શાંતિલાલ, ડોણના વાસંતી અશોક, દેવપુરના હંસા હિતેન્દ્રના ભાઈ. માતુશ્રી હેમલતાબેન જાદવજી શામજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
દશા શ્રીમાળી જૈન
બુહારી નિવાસી હાલ મલાડ સ્વ. ગમનલાલ ખીમચંદ શાહના ધર્મપત્ની કૈલાશમતિ (ઉં.વ. ૮૯) તે ૧૦/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રાજુભાઈ, પંકજભાઈ, મિનેશભાઈ, વર્ષાબેનના માતુશ્રી. હેમંતકુમાર, મધુબેન, અલ્કાબેન, રૂપલબેનના સાસુ. પિયરપક્ષે સ્વ. મગનલાલ વજેચંદ શાહના દીકરી. ડોલી તથા રાશિના મોટાસાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ અંધેરી- મુંબઈ, ભૂપેન્દ્ર પારેખ (ઉં. વ. ૮૦) તે સ્વ. રતિલાલ પુરષોત્તમ પારેખના પુત્ર. તે ઈલાબેનના પતિ. તે રાજુલ વિરલ કોઠારી, અનિતા, સ્વાતી શંભુના પિતા. તે ધ્રુવી અને શ્ર્વેતના નાના. તે સ્વ. નાનાલાલ ત્રિકમજી કોઠારીના જમાઈ ૧૨-૭-૨૨, મંગળવારે દેહપરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન: પર્લ પ્રભા, વી. પી. રોડ ઓફ જુહુ લેન, અંધેરી (પશ્ર્ચિમ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.