જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થા. જૈન
વિસાવદર હાલ કાંદિવલી, કું. હંસાબેન જયંતિલાલ દોશી (ઉં. વ. ૭૩) તે દિપકભાઇ તથા દિનુબેન, રંજનબેન, કિશોરીબેન, ભારતીબેન, કનકબેન, ઇલાબેન, બીનાબેન તથા પારૂલના બેન. સ્વ. રૂપલના નણંદ. ચિ. અક્ષય તથા રૂષભના ફૈબા. તા. ૧૦-૭-૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના કંકુબેન લાલજી માલદેના જમાઇ ગામ વાપીના વિજય મંછારામ પંચાલ (ઉં.વ. ૬૫) તા. ૧૦- ૭-૨૨ના અવસાન પામેલ છે. તે શાંતાબેન મંછારામ પંચાલના સુપુત્ર. સરલાના પતિ. ભૌતેશ, પારસના પિતા. કિશોર, મનુ, હરીશના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સરલા પંચાલ, એ-૧૦૧, મુતલ સૌ., શીવાજી નગર, વાકોલા બ્રિજ, સાંતાકુઝ (ઇ), મુંબઇ.
છસરાના જાધવજી પ્રેમજી ગાલા (ઉં.વ. ૬૭) ૧૦-૭-૨૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન પ્રેમજી ઉકેડાના પુત્ર. પ્રિતીના પતિ. નેહલના પિતા. વશનજી, રાજેશ, કપાયા રૂક્ષ્મણી લખમશી, મુંદ્રા સાકર શાંતિલાલ, છસરા મંજુલા વસંત, બારોઇ ચંચળ રમેશ, સમાઘોઘા શીતલ શૈલેષના ભાઇ. નાંગલપુર હેમલતાબેન નેમચંદના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: જાધવજી ગાલા, એ-૧/૨૦૧, શિવગંગા, મિસ્કીટા નગર, રામકુંવર ઠાકુર રોડ, દહીંસર (ઇ).
ભોજાયના લક્ષ્મીકાંત પાસડ (ઉં.વ. ૬૭), ૯-૭-૨૨ના અવસાન પામેલ છે. અમૃતબેન ભવાનજીના પુત્ર. તારાના પતિ. હેમંત, સત્યમ, કલ્પેશના પિતા. કાંતિ, મુલચંદ, તારાચંદ, હસમુખ, ધીરજના ભાઇ. શેરડી મઠાબાઇ કરમશી કુરપારના જમાઇ. પ્રા. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વે.), ટા. ૨ થી ૩.૩૦. નિ. સત્યમ પાસડ, ૪૦૧, વૈષ્ણવી ધામ, પી.કે. રોડ, મુલુંડ (વે.).
દશા શ્રીમાળી જૈન
બિલખા હાલ ઘાટકોપર સ્વ. વ્રજકુવરબેન શામળજીભાઈ લાઠીયાના પુત્ર, તે સ્વ. કપુરબેન નંદલાલ સુતરીયાના જમાઈ. તે મંજુલાબેનના પતિ. વ્રજલાલભાઈ (ઉં.વ. ૯૨) તે તા. ૯/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે નીરુ નિતીનભાઈ મહેતા, ઈલા સુનિલભાઈ મોદી, જયોતી જયેસભાઈ સંઘવી, ચારુ ચેતનભાઈ દોશી, ભાવના ચેતનભાઈ શેઠ, વિનયના પિતાશ્રી. તે ધીરજલાલ, જંયતીલાલ, જયાબેન મડીયાના ભાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. દેહદાન કરેલ છે. પ્રાર્થના તા. ૧૪/૭/૨૨ ને ગુરુવારના રોજ સમય સાંજે ૪ થી ૫.૩૦ સુધી, પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈસ્ટ).
ઝાલાવાડી દશા શ્રી દેરાવાસી જૈન
હળવદ હાલ મલાડ વિનયચંદ્ર શાંતિલાલ ન્યાલચંદ મહેતા (ઉં.વ. ૭૨) તે ૧૦/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. હિરેન, કિન્નરી, મનીષા, નિકિતા, બીજલના પિતા. આદિતિ, હિતેશકુમાર, જતીનકુમાર, સંદીપકુમાર તથા મયુરકુમારના સસરા. પ્રવીણભાઈ, કિરણબેન, હર્ષાબેનના ભાઈ. રાજપરા નિવાસી સ્વ. ઘેલાભાઈ શિવલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા ૧૪/૭/૨૨ના સવારે ૧૦ થી ૧૨ કલાકે દામોદરવાડી, અશોકનગર, અશોક ચક્રવતી રોડ, કાંદિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા ઓસવાળ જૈન
પાલીતાણા હાલ મલાડ સ્વ. હિંમતલાલ રતિલાલ શાહના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૮૫) તે ૧૧/૭/૨૨ અરિહંતશરણ પામેલ છે. તે નરેશભાઈ, રાજુભાઈ, વિપુલભાઈના માતુશ્રી. ભાવનાબેન, સ્વ. પલ્લવીબેન તથા નીલમબેનના સાસુ. સ્વ. હીરાલાલભાઈ, સ્વ. અનંતરાય, સ્વ. અમુલખભાઇ, સ્વ. જશવંતીબેન, સ્વ. સૌભાગ્યબેન, સ્વ. કળાબેન તથા જયાબેનના ભાભી. સિહોરવાળા હિંમતલાલ લલ્લુભાઇના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર સંપૂર્ણ બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ ખાર સ્વ. પ્રવીણભાઇ અભેચંદ માણેકચંદ શેઠના પત્ની મિનાક્ષી શેઠ (ઉં. વ. ૮૩) મંગળવાર તા. ૧૨-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે હિતેશ, સૌ. મીતા, સૌ. દીપા કેતનભાઇ દેસાઇના માતુશ્રી. સ્વ. હંસાબેન, કુસુમબેન અને સ્વ. પ્રદીપ, સ્વ. દિપક, વર્ષા તથા પારસ શેઠના ભાભી. પિયર પક્ષે વાંકાનેર સ્વ. કુંવરજીભાઇ મોહનલાલ મહેતાના પુત્રી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘેટી હાલ બોરીવલી અમુલખરાય ત્રિભોવનદાસ મહેતા (ઉં. વ. ૮૩) તા. ૯-૭-૨૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સૂરજબેનના પતિ. સ્વ. જયસુખભાઇ, સ્વ. ખાંતીભાઇનાં મોટાભાઇ. કિરીટ, જીતેન્દ્ર, અતુલ તથા ચારુબેન પ્રદીપકુમાર દોશી (સાવરકુંડલાવાળા)ના પિતા. ઇલા, હર્ષા, કાજલનાં સસરા. સ્વ. નાગરદાસ કેશવજી શાહ (ધોબાવાળા)ના જમાઇ. તેમની પિતૃવંદના તા. ૧૪-૭-૨૨ના ગુરુવારના સમય ૧૦થી ૧૨ સવારે રાખેલ છે. ઠે. વર્ધમાન સ્થાનકવાસી હોલ, એલ. ટી. રોડ., બોરીવલી (વેસ્ટ).
સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
જામનગર હાલ વિરાર રમેશચંદ્ર ચંદુલાલ વસાના ધર્મપત્ની અ. સૌ. કીરનબેન (ઉં. વ. ૬૮) તા. ૮-૭-૨૨ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે ભાવેશ, નીમેષ તથા રૂપા વીરેન તુરખીયાના માતુશ્રી. તથા અ. સૌ. જયોતી, અ. સૌ. ડિમ્પલ તથા વિરેનકુમારના સાસુજી. તે મૃદુલાબેન મહેતા, વર્ષાબેન પુનાતર, ભારતીબેન દોશી તથા માલતીબેન સોમૈયાના ભાભી. તે પીયર પક્ષે ડોમ્બિવલી (મુંબઇ) મનસુખલાલ મોહનલાલ દોશીના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જસપરા હાલ મુલુંડ અમૃતલાલ દુર્લભજી શાહ (ઉં. વ. ૮૬) તે સ્વ. કાંતાબેનના પતિ. વીરેન્દ્રભાઇ, કિર્તીભાઇ, અલ્પેશના પિતા. અ. સૌ. નલીનાબેન, અ. સૌ. ભારતીબેન , અ. સૌ. હેતલના સસરા. ઉમંગ, નીશીત, પર્વ, રાજ, ધરા પ્રિયેશકુમાર, માનસી કાર્તિકકુમારના દાદા. શ્ર્વસુર પક્ષે સ્વ. ભગવાનદાસ રામજીભાઇ (બુઢણાવાળા)ના જમાઇ. તા. ૧૦-૭-૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી બન્ને પક્ષની તા.૧૪-૭-૨૨ના ગુરુવારે બપોરે ૨થી ૮. ઠે. બી / ૧૮, પારાશક્તિ, મુરાર રોડ, મુલુંડ (વેસ્ટ).
દિગંબર મુમુક્ષુ જૈન
વાંકાનેર હાલ વિલેપાર્લે મધુકાંતભાઇ દોશી સોમવાર તા. ૧૧-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉમિયાબેન કસ્તુરચંદભાઇ દોશીના સુપુત્ર. નિતાબેન મધુકાંતભાઇ દોશીના પતિ. રાજીવ-હેમાલી, શીતલ-દેવાંગભાઇના પિતા. સ્વયંમ-જૈની, આદિના દાદા. સ્વ.અમુલખભાઇ અમીચંદભાઇ શેઠના જમાઇ. જિતેન્દ્રભાઇ, શૈલેષભાઇ, મુકેશભાઇ, અનુપમાબેન, પુષ્પાબેન, સરલાબેન, પુનિબેન, નિનિબેન, નિશુબેનના ભાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૪-૭-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. જલારામ હોલ, એન. એસ. રોડ નં.૬, જેવીપીડી સ્કીમ, મુંબઇ-૪૯.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.