Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ કચ્છ વરાડિયાના હિરબાઈ રતનશી પાશવીર ડાઘાના પુત્ર લહેરચંદ ડાઘા (ઉં.વ.૭૨) શનિવાર, ૧૨-૧૧-૨૨નાં ભાંડુપ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. મા. કસ્તુરબાઈ હીરજી કાનજી લોડાયા નલિયાના જમાઈ. મનીષ તથા દિપેશના પિતાશ્રી. સીમા તથા કેતકીના સસરાજી. નલિન, તારામતી ફતેચંદ ટોકરશી, વિજયા મહેન્દ્ર, સૌ. મધુરી ચંદ્રકાંત, સૌ. ચંદન ધનપતિ, સૌ. લતા યશપાલ લક્ષ્મીચંદ, સૌ. કાશ્મીરા હેમલના ભાઈ. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા ૧૩-૧૧-૨૨ના બપોરે ૩.૩૦થી ૫ કલાકે. ધ પેલેસ બેંકવેટ હોલ, વિકાસ સેન્ટર, નેતાજી સુભાષ રોડ, ઈન્ડસઈન્ડ બેંકની ઉપર, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડ જૈન
ભૂપતલાલ જીવણલાલ શેઠ લીંબડી, હાલ મુંબઈ તા. ૧૧-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રસિલાબેન શેઠના પતિ. જયંતીભાઈ, પુષ્પાબેનના ભાઈ. સ્વ. હિતેન, રેણુના પિતાશ્રી. રૂપાના સસરા, રિયાના દાદા. સુરેન્દ્રનગરના શ્રી પાનાચંદ વ્રજલાલ જાંબુવાલાના જમાઈ. મહેન્દ્રભાઈ ઉજમશી શાહના વેવાઈ. પ્રાર્થનાસભા તા. ૧૩-૧૧-૨૨, રવિવાર સમય: સાંજે ૫.૦૦થી ૭.૦૦ નેહરૂ સેન્ટર, (કોન્ફરન્સ હોલ), ગ્રાઉન્ડ ફલોર, લોટ્સ પેટ્રોલ પંપ પાછળ, ડો. એની બેઝંટ રોડ, વર્લી,
મુંબઈ-૧૮.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ખારોઇના સ્વ. ધનીબેન વેલજી ઉગા શાહના સુપૌત્ર. સ્વ. દિવાળીબેન પ્રેમજી વેલજી શાહના સુપુત્ર કેતન (ઉં. વ. ૫૭) તા. ૯-૧૧-૨૨ના અવસાન પામેલ છે. ભારતીબેનના પતિ. સાગર, પરિનના પિતાશ્રી. જીનીશા, સલોનીના સસરા. હીત, મહેન્દ્ર, પુષ્પાના ભાઇ. ઠે. એ-૭, કુમારકેસલ, કોન્વેહેન્ટ સ્ટ્રીટ કેમ્પ, પૂના-૪૧૧૦૦૧.
ગામ આધોઇના સ્વ. ધનીબેન વીરજી દેવજી ગાલાના પૌત્ર. ગં. સ્વ. ગોમતીબેન અરજણ વીરજીના સુપુત્ર નવીન (ઉં. વ. ૬૫) તા. ૧૧-૧૧-૨૨ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. ભાવનાબહેનના પતિ. મિનિતા, કૃપા, નિધિ, જયનીશના પિતા. મિતેન, પ્રિન્સ, જીગરના સસરા. આધોઇના ગડા મોંઘીબેન પોપટલાલ ભારાના જમાઇ. ઠે.૧૫-બી, આલ્બર્ટ મેન્સન, પ્રભાત કોલોની, સાંતાક્રુઝ (ઇસ્ટ), મુંબઇ-૫૫. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પાણશીણા, હાલ મીરારોડ, સ્વ. વાડિલાલ મનસુખલાલ શાહ તથા ગં. સ્વ. હિરાલક્ષ્મીના સુપુત્ર યોગેશ (ઉં.વ. ૬૫), તે ઈલાના પતિ. જેતલ વિશાલકુમાર શમો અને કેજલ હાર્દિક કુમાર ગોસલિયાના પિતા. વર્ષા ગીરીશકુમાર મહેતા, દિનેશ-જયશ્રી, સુરેશ-જયોતિના ભાઇ. ઉર્મિલાબેન, સ્વ. પ્રદિપભાઇ, જયંતભાઇ, નીતિનભાઇ, દિપકભાઇના બનેવી. તા. ૧૧-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
પાટણ દશા પોરવાડ જૈન
પાટણ નિવાસી ચૌધરીની શેરી સ્વ. શર્મિષ્ઠાબેન રમેશચંદ્ર જવેરીના જયેષ્ઠ પુત્ર ગિરીશભાઈ (ઉં.વ. ૭૨) (હાલ મુંબઈ) તે ભાવનાબેનના પતિ. નેહા શાહ તથા ધવલના પિતા. ગૌરવ તથા ખીલતીના સસરા. સમીર, સુકેતુ, મિલનબેન ભૂપેન્દ્રભાઈ શાહ તથા સુભગાબેન પ્રવીણ કુમાર શાહના મોટા ભાઈ. વેરાવળ નિવાસી સ્વ. વિજયાબેન મહાસુખરાય પારેખના જમાઈ તા. ૧૧-૧૧-૨૨, શુક્રવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ટોડાના હાલે ગોવા કંચન દેઢિયા (ઉં.વ. ૬૧) તા. ૧૧-૧૧-૨૨ના અવસાન પામેલ છે. મણીબેન હીરજીના પુત્રવધૂ. દિનેશના પત્ની. ધૃતી, ધ્રુવના માતુશ્રી. ગુંદાલા લક્ષ્મીબેન લાલજી ભવાનજીના સુપુત્રી. રસિક, ઉષાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દીનેશ દેઢિયા, એ-૨૦૧, એટોન સ્કવેર, લોઢા સ્ટર્લીંગ, કોલશેત રોડ, થાણા- (વે.).
નાની તુંબડીના હીના હરેશ બૌઆ (ઉં.વ. ૬૨) બોસ્ટન યુએસએમાં ૨૨-૧૦-૨૨ના અવસાન પામેલ છે. દેવકાંબેન ઉમરશીના પુત્રવધૂ. હરેશના જીવન સંગીની. ચાર્મી, પૂજાના માતા. કસ્તુરબેન પ્રેમજી નંદુના પુત્રી. કિશોર, નિખીલના બેન. સ્મૃતિ વંદના: શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ, નારાણજી શામજી વાડી, ટા. ૨.૩૦ થી ૪. નિ. હરેશ બૌઆ, એ-૩૦૨, બંધુત્વ કો.હા.સો., દત્ત મંદિર રોડ, વાકોલા બ્રીજ, સાંતાક્રુઝ (ઇ.).
કોટડા (રોહા)ના ભવાનજી દેવજી હરીયા (ઉં.વ. ૯૦), તા. ૯-૧૧-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી ગુમીબાઇ દેવજી વેલજીના પુત્ર. દેવકા (મઠાંબાઇ)ના પતિ. દિનેશ, વિનોદ, મુલચંદ, પ્રેમીલા, મંજુલા, સુનિતાના પિતા. દામજી, લખમશી, જેઠાલાલ, લાલજી, મુરજી, પાનબાઇ, વાલબાઇ, વેજબાઇ હીરબાઇના ભાઇ. દેવપુરના દેવાબાઇ ગણશી માલશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભવાનજી દેવજી હરીયા, સફાલા મેડીકલ સ્ટોર, ૧લો માળો, નાંદુલવાડી રોડ, સફાલા સ્ટે.ની સામે, સફાલા (ઇ.).
કુંદરોડીના શાંતીલાલ હંસરાજ વિસરીયા (ઉં.વ. ૯૪), તા. ૧૧-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ગંગાબેન હંસરાજ મુરજીના સુપુત્ર. સ્વ. ઉર્મીલા/પુષ્પાના પતિ. ટોડા સ્વ. લક્ષ્મીબેન ગાંગજી મોરારજી ગાલાના જમાઇ. ટોડા નયના દિપચંદ, ભુજપુર શોભના રમણીક, રાજેશ-વિદ્યા, દિલીપ-દિપાલી, ગેલડા ભાવના જયેશના પિતા. ઉમરબાઇ, જવેરબેન, ઠાકરશી, ભોરારા રતનબેન મેઘજી, વડાલા લક્ષ્મીબેન જીવરાજ, સાકરબેન કાનજી, મણીબેન કુંવરજીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતીલાલ હંસરાજ વિસરીયા, રૂમ નં. ૬, કાપડીયા ઇસ્ટેટ ચાલ, પારસીવાડી, ૩૪-બી-૧૫, રાશન દુકાનની બાજુમાં, ઘાટકોપર (વેસ્ટ).
પત્રીના અનશનવ્રતધારી પૂ. હાંસબાઇ વીરા (ઉં.વ. ૯૪) (૨૨ ઉપવાસ) તા. ૧૧-૧૧-૨૨ના અરિહંતશરણ થયા છે. દેવશી શીવજીના ધર્મપત્ની. માતુશ્રી કોરઇબાઇ શીવજી હીરાના પુત્રવધૂ. શાંતીલાલ, કસ્તુર, કલ્પનાના માતુશ્રી. ગુંદાલાના માતુશ્રી ભાણબાઇ કુંવરજી લખમશી ધરોડના સુપુત્રી. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. કસ્તુરબેન માવજી સાવલા, ૨૦૩, ૨જે માળે, અમી વૃંદાવન સોસાયટી, બી.પી. ક્રોસ રોડ નં. ૪, દેવી દયાલ ગાર્ડનની બાજુમાં, મુલુંડ (વે.).

RELATED ARTICLES

Most Popular