Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના માતુશ્રી મિનાક્ષી માવજી ગાલા (ઉં. વ. ૭૫) તા. ૨૪-૩-૨૦૨૩ના અરિહંત શરણ પામેલ છે. સ્વ. માવજીભાઇના પત્ની. પાનબાઇ ખીયશી દનાના પુત્રવધૂ. જયેશ, મનીષના માતા. મોટા લાયજાના ખેતબાઇ જખુ હંસરાજ વીરાના પુત્રી. નેમચંદ, લક્ષ્મીચંદ, તલવાણાના લક્ષ્મીબેન મનસુખલાલ, મેરાઉના શાંતાબેન મોરારજી, કોકલિયાના કાંતાબેન જયંતીલાલ, આશાના બેન. પ્રા. વ.સ્થા. જૈ. શ્રાવક સંઘ સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. બપોરે ૨ થી ૩.૩૦. નિવાસ : જયેશ ગાલા, બી /૩૦૨, નવનીત નગર, લોઢા હેરિટેજ, દેશલેપાડા, ડોંબિવલી (ઇ.) ૪૨૧૨૦૩.
દેવપુરના તેજબાઇ હરીયા (ઉં. વ. ૮૧) તા. ૨૭-૩ના અવસાન પામ્યા છે. પ્રેમજીના ધર્મપત્ની. મા. હીરબાઇ મેઘજી ઘેલાના પુત્રવધૂ. જ્યોતિ, હસમુખ, હીરેન, સ્વ. યોગેશના માતુશ્રી. ગઢશીશાના લીલબાઇ રતનશી ખીમજીના સુપુત્રી. દેવપુરના વેલબાઇ મેઘજી, ખેતબાઇ શામજી, કમળા વિશનજી, ભારતી અનિલ, ગઢશીશા ગુણવંતી વલ્લભજી, દમયંતી મુલચંદ, સણોસરા પુષ્પા જયંતીલાલ, સં. પક્ષે કૈવલ્યગુણાશ્રીજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: તેજબાઇ પ્રેમજી, ૩૦૩/૩, જ્ઞાન જ્યોત, શિવ મંદિર રોડ, ડોંબીવલી (ઇ.) ૪૨૧૨૦૧.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રળોલના હાલ બોરીવલી સ્વ. લક્ષ્મીબેન શાંતિલાલ શાહના પુત્ર હિંમતલાલ (ઉં. વ. ૯૦) ૨૭/૦૩/૨૦૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. મુંજાલ- નીતાબેન, રાજુલ- કિશોરભાઈ, શેફાલી- સંજયભાઈના પિતાશ્રી. નરેશભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. રસિકભાઈ, ડો. નિવેદીતાબેનના ભાઈ. તે રૂષભ-પ્રાચી, કુનાલ-ભૂમિ, અનુભૂતિ- સ્મિતના નાનાજી. વિંછીયા નિવાસી સ્વ. કાંતાબેન રતિલાલ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરા હાલ જોગેશ્ર્વરી સ્વ. કેશરબેન કુંવરજી સત્રા (ઉં. વ. ૬૪) અવસાન પામેલ છે. લાખઇબેન વીરજી સત્રાના પૌત્રવધૂ. કામલબેન ભચુ વીરજી સત્રાના પુત્રવધૂ. કુંવરજી ભચુ સત્રાના ધર્મપત્ની. નયના, નીતા, મોનીકા, સ્વ. જીગરના માતુશ્રી. અમીત જૈન, ડીન કલાકના સાસુ.ગં. સ્વ. પુનઇબેન રાયશી ફુરિયાની પુત્રી. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ દાદર-ઇસ્ટ, પ્રા. ૩થી ૪.૩૦. જાપ ૪.૩૦થી ૫. શીવરતન, બિલ્િંડગ, જોગેશ્ર્વરી-ઇસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ડોળીયા (સાયલા) નિવાસી હાલ બોરીવલી મનસુખલાલ ઠાકરશીભાઇ શાહ (ઉં.વ. ૮૭) સોમવાર તા. ૨૭-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. વંદના હેમેનભાઇ અજમેરા, બેલા સંજયભાઇ ગોયાણી, ચૈતાલી નિલેશભાઇ શાહના પિતા. અમૃતલાલભાઇ અને શારદાબેન ભોગીલાલ શાહના ભાઇ. લિંબડી નિવાસી (હાલ અંધેરી) સ્વ. ઝવેરીબેન શાંતિલાલ ત્રીકમલાલ શેઠના જમાઇ. કિંજલ મીલનભાઇ દલાલ, નીરવી નિમીતભાઇ શાહ, મેઘા હર્ષલભાઇ અજમેરા, જીલ અને ભૂમિના દાદા. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ હાલ વિરાર મંજુલાબેન (ઉં. વ. ૮૨) સોમવાર, તા. ૨૭-૩-૨૩ના રાજકોટ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે હરસુખલાલ નરભેરામ દોશીના પત્ની. રોહિત, કાશ્મીરા, પિયુષકુમાર મહેતાના માતુશ્રી. ધવલ, મીતના નાની. પીયર પક્ષે સ્વ. માણેકચંદ પ્રાગજી શાહની દીકરી. સ્વ. મુક્તાબેન, સ્વ. જયાબેન, સ્વ. અનસુયાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -