દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ મુલુન્ડ (વે.) ગં. સ્વ. રેખાબેન (ઉં.વ. ૬૯) તે સ્વ. અશોકભાઈ વિનોદરાય શાહના ધર્મપત્ની. ખુશ્બુના માતાશ્રી. સ્વ. ગુણિયલબેન વિનોદરાય તલકચંદ શાહના પુત્રવધૂ. ગં. સ્વ. હંસાબેન, દિલીપભાઈ, ગં. સ્વ. ઈલાબેનના ભાભી. સ્વ. માનવંતાબેન ભોગીલાલ હિરાચંદ પારેખના દિકરી. ચંદ્રકાન્તભાઈ, ગં. સ્વ. ભારતીબેન મહેન્દ્રભાઈ ગોડા, હિતેષભાઈ (પપ્પી), સ્વ. અતુલભાઈ, સ્વ. કિરણબેન દિલીપભાઈ લાખાણીના બેન તા. ૨૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોજાયના શ્રી ખેરાજભાઇ આશારીયા ગડા (ઉં. વ. ૮૧) તા. ૨૬-૩-૨૦૨૩ના અવસાન પામેલ છે. આશબાઈ આશારીયા કાથડના પુત્ર. વિમળાબેન (બચુબેન)ના પતિ. દિપક, હિરેન, મનીષાના પિતા. હીરજી, વીઢના કુંવરબેન વીરજી, હમલા મંજલના ભાણબાઈ ગોવિંદજી, શેરડીના કેસરબેન હેમરાજના ભાઈ. કોટડા રોહાના મીઠાબેન લીલાધર કાનજી દેઢિયાના જમાઈ. પ્રા.શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ નારાણજી શામજી વાડી. ટા. ૩ થી ૪.૩૦.
મોથારા હાલે સાંગલીના તલકશી ભાણજી સાવલા (ઉં. વ. ૯૨) તા. ૨૫/૩ના અવસાન પામ્યા છે. સોનબાઇ ભાણજી રવજીના પુત્ર. મેઘબાઇ શામજી કચરાના જમાઇ. વાલબાઇના પતિ. મંજુલા, લક્ષ્મી, પ્રેમીલા, વસંત, ભરત, પ્રદીપ, પિયુષના પિતા. માવજી, દામજી, મોહનલાલ, જેઠાલાલ, પુષ્પા, જખી, કબીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. તલકશી સાવલા, નેહાંશ કુટીર, સી.એસ. નં. ૯૩૭ /૨, પ્લોટ નં. ૮૮, ગુલમોહર કોલોની, મીરજ, એમઆઈડીસી, પીન- ૪૧૬૪૧૦.
પાટણ વિસા શ્રીમાળી જૈન
ખેતરવસી શામળાજીની શેરી, હાલ મુંબઈ સ્વ. ઇન્દુબેન કાંતિલાલ વલમજીના પુત્ર યતીન ભાઈ (ઉં. વ. ૭૦) તે રીટાબેનના પતિ. સ્વ. હેમલતાબેન, સ્વ. સતીષભાઈ, રંજનબેન, ક્ધિનરીબેન, અજયભાઈના ભાઈ. સ્વ. ભાનુબેનના જમાઈ. સલોની અને જીગરના પાપા. ભાવિન અને ધરાના સસરા, ૨૬/૦૩/૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌેકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિશા ઓ. જૈન
ગામ નંદાસરના સ્વ. મણીબેન દામજી ગાલા (ઉં.વ.૭૫) તા. ૨૬-૩-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. મઘીબેન ધનજી કાંથડ ગાલાના પુત્રવધૂ. દામજીભાઇના ધર્મપત્ની. પ્રેમીલા, રાજેશના માતુશ્રી. પ્રવીણ, રસીલાના સાસુ. મનાલી, વિરાંગના દાદી. ગામ રવના સ્વ. રત્નાબેન થાવર છેડાના સુપુત્રી પ્રાર્થના મંગળવાર, તા.૨૮-૩-૨૩ના પ્રાર્થના બપોરે ૩થી ૪.૩૦. ઠે. થાણા વર્ધમાન સ્થાનક, તળાવપાળીની સામે, થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાયલા નિવાસી હાલ સાયન સ્વ. કસ્તુરચંદ મણીલાલ શેઠના પત્ની હીરાબેન (ઉં. વ. ૮૬) શનિવાર, તા. ૨૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મુકેશના માતુશ્રી. કેતનાના સાસુ. દર્શન તથા પ્રતિકના દાદી. સલોની તથા આરતીના દાદી-સાસુ. સ્વ. નાગરદાસ મધુભાઇ ડગલીના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૧૬૭-૧, જતીન વીલા, સાયન (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ કાંદિવલી સ્વ. જમનાદાસ ગુલાબચંદ મહેતાના સુપુત્ર બીપીનકુમાર (ઉં.વ.૬૭) તા.૨૬-૩-૨૩ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. ધર્મેશ, અભિષેકના પિતા. તે નેહા તથા હરિતાના સસરા. સ્વ. પ્રવીણભાઇ, સ્વ. શશીકાંતભાઇ, કુસુમબેન અનંતરાય, નીરૂબેન અરવિંદકુમાર, મધુબેન બિપીનકુમાર, પુણ્યશાશ્રીજી મ.સા.ના ભાઇ. તેમ જ સાસરા પક્ષે સ્વ. નરોતમદાસ ગિરધરલાલ સંઘવી (સાવરકુંડલાવાળા હાલ કાંદિવલી)ના જમાઇ. પિતૃવંદના મંગળવાર, તા. ૨૮-૩-૨૩ના ૧૦થી ૧૨. લોહાણા બાલાશ્રમ, બેન્કવેટ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એકસ્ટેનશન્સ રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જસપરાવાળા હાલ વિલેપાર્લે સ્વ. જયંતીલાલ મોહનલાલ શાહના સુપુત્ર ચિ. કેતનના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૬૦) તે હેનલ, રિતી તથા મિલીના માતુશ્રી. મહેશભાઇ તથા દીપુ હિતેનભાઇના ભાભી. સંગીતાબેનના જેઠાણી. પિયર પક્ષે રંઘોળાવાળા જયંતભાઇ છોટાલાલ શાહ, સુધા તથા નીતાના બહેન તા. ૨૪-૩-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.