Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

સ્થાનકવાસી જૈન
માંગરોળ નિવાસી હાલ મુંબઈ શ્રીમતી અંજના ભણશાલી (ઉં. વ. ૭૪) ૨૩.૩.૨૩ના માટુંગા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદ વિઠ્ઠલદાસ ભણસાલીના ધર્મપત્ની. સ્વ. લીલાવતી લક્ષ્મીદાસ પૂજારાની પુત્રી. સ્વ. અજય અને પરેશના માતુશ્રી. હેમાલીના સાસુ. હાર્દિકાના દાદી. દિનેશભાઈ, હેમકાંતભાઈ, સુભાષભાઈના ભાભી. લૌકિક વ્યવહાર અને સાદડીની પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ દહીસર સ્વ. જીવીબેન જગજીવનદાસ શાહના પુત્ર ડો. દિનેશભાઈના ધર્મપત્ની અ.સૌ. પન્નાબેન (ઉં. વ. ૫૯) તે સ્વ. પ્રતાપભાઇ, વિનોદભાઈ, હિંમતભાઈ, કિશોરભાઈ, સ્વ. ભુપતભાઈ, સ્વ. ગજરાબેન પોપટલાલ, સ્વ.તારાબેન ઠાકરશીભાઈ, સ્વ. ભદ્રાબેન હસમુખભાઈ, મંજુલાબેન જીતેન્દ્રભાઈના નાનાભાઈના પત્ની. સ્વ. ગુણવંતીબેન, નયનબેન, સ્વ. ડોલરબેન, સ્વ મંજુલાબેનના દેરાણી. પિયર પક્ષે મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. અમૃતલાલ ગોપાળજીભાઈના દીકરી. સ્વ.અનંતરાય, વિનોદરાય, અતુલભાઈ, વિમળાબેન, જ્યોત્સનાબેન તથા સ્વ.જયાબેનના બેન તા. ૨૩.૦૩.૨૩ ગુરૂવારના અવસાન પામેલ છે. ઇ ૩૦૪, અજંતા ઈલોરા, માનવ કલ્યાણ કેન્દ્રની બાજુમાં એસ.વી.રોડ દહીસર ઈસ્ટ લૌકિક વ્યવહાર બંધ છે
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ખાખરના નાનજી કુંવરજી ગાલા (ઉં. વ. ૭૭) તા. ૨૨-૩-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી મેઘબાઇ કુંવરજી ગાલાના પુત્ર. વર્ષાબેનના પતિ. વિરલના પિતા. બચુભાઇ, કાંતીભાઇ, મુલચંદ, ટુંડાના પુષ્પાબેન રમણીકભાઈ, કોડાયના ભાનુબેન ચંદ્રકાંતભાઈ, કુસુમબેન અશ્ર્વીનભાઇ, ભુજપુરના ભારતીબેન કુમુદભાઈના ભાઇ. મેરાઉના જેવંતીબેન બાબુલાલ મામણીયાના જમાઇ. પ્રાર્થના તા. ૨૫-૩-૨૩ના, ૪ થી ૫.૩૦ નપુ હોલ, ચંદાવરકર લેન, માટુંગા મધે રાખેલ છે. ઠે. નાનજી ગાલા, એ-૩૦૧, પાર્શ્ર્વનાથ ગાર્ડન, ભાઉદાજી રોડ, નારાણજી શામજી વાડીની બાજુમાં, માટુંગા (સે.રે.), મું. ૧૯.
તલવાણાના મંજુલાબેન છેડા (ઉં. વ. ૭૩) તા. ૨૩-૩-૨૦૨૩ના સવારના અવસાન પામેલ છે. દેવકાંબેન વેલજી ધરમશીના પુત્રવધૂ. સ્વ. પદમશી વેલજી છેડાના ધર્મપત્ની. મોટી ઉનડોઠના માલબાઇ લીલાધર કેશવજી ખીમસીયાના દિકરી. સંજય, ગામ તલવાણાના મનીષા પરેશ દેઢીયા, સ્વ. અલ્પા અને ડિમ્પલ સુનીલ મોદીના માતુશ્રી. મોટી ઉનડોઠના જીવરાજ લીલાધર ખીમસીયા, ડુમરાના શાંતાબેન હંસરાજ દામજી ગોસરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ડિમ્પલ મોદી, બી-૩૦૫, શીતલનાથ, સુધાપાર્ક, ઘાટકોપર (ઇ.), મું. ૭૭.
મોટા લાયજાના જમનાબેન શામજી ગડા, (ઉં. વ. ૮૭) તા.૨૩/૦૩/૨૦૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી ખીમઈબાઈ તેજશી ઠાકરશીના પુત્રવધૂ. સ્વ. આનંદના માતુશ્રી. માતુશ્રી ઘનબાઈ ઉમરશીના સુપુત્રી. પોપટલાલ, રતનશી, માવજી, શામજી, દામજી, મંકાબેન/રતનબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : પલ્લવી રાજેશ ગડા, ૧૦૧, કાંતિ જ્વેલ્સ, મહાવીર ગ્રુપ, ૬૦ ફીટ રોડ, ૧લી લેન, ત્રિવેણી બિલ્ડીંગની પાછળ, વસઈ રોડ (વે) જિલ્લો-પાલઘર. પીન -૪૦૧૨૦૨.
નાની ખાખરના સુશીલા હરખચંદ દેઢિયા (ઉં. વ. ૬૭) તા. ૨૨-૩-૨૩ના અવસાન પામ્યા છે. હરખચંદના પત્ની. અનિલ, હિના, વિજય, કિશોર, ભાવના, હર્ષાના માતુશ્રી. લુણીના નિર્મળા રામજીના પુત્રી. વડાલાના જ્યોતિ અરવિંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. (ઘરે આવવાની તસ્દી ન લેવા વિનંતી.) ઠે. અનિલ દેઢિયા : રૂમ નં. ૯, ૧ લે માળે, અશોક સદન, મુંબઈ બેંકની બાજુમાં, જેગેશ્ર્વરી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૦.
ભીંસરાના નિશ્ર્ચલ સાવલા (ઉં. વ. ૩૫) તા. ૨૩-૩ના અવસાન પામ્યા છે. વર્ષા દીનેશના પુત્ર. શૈલીના પતિ. હૃીદાના પિતા. ફોરમ, ભવ્યના ભાઇ. કોડાયના હર્ષાબેન રસીકલાલ ગાંગજી ગોગરીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિનેશ સાવલા, ૬૦૧-બી, રોલેક્ષ, એસ.વી.રોડ, મલાડ (વે.) મું. ૬૪.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગરના હાલ ઘાટકોપરના સ્વ. ત્રંબકલાલ શાંતીલાલ અજમેરાના ધર્મપત્ની તરૂલતાબેન તે રોહિતભાઇ અને સ્વ. પરાગભાઇના માતુશ્રી. સ્મિતાબેન અને રીટાબેનના સાસુ. ધારા-નિશિતભાઇ, દૃષ્ટિ-આદિત્ય, શિવાની-શીવમ તથા મિહીરના દાદી. સ્વ. પોપટલાલ હરીચંદ વોરાના સુપુત્રી તા. ૨૩ માર્ચ, ૨૦૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -