જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગરના હાલ મુંબઈ, મંછાબેન વાડીલાલ સંઘવીના પુત્રવધૂ પ્રતિમા પ્રફુલભાઈ સંઘવીનું ૫.૭.૨૨ના રોજ દેહપરિવર્તન થયેલ છે. તેઓ પારૂબેન કિશોરભાઈના દેરાણી. પ્રવિણાબેન પ્રવિણચંદ્ર વોરાના ભાભી. અનિલાબેન જીતેન્દ્રભાઈ, પમાબેન અશોકભાઈ અને તરલીકાબેન ભરતભાઈના જેઠાણી. દેવેશ અને રૂપેશના માતુશ્રી. પાયલ અને પીંકીના સાસુજી. પિયર પક્ષ વિજયાબેન દલુભાઈ વસાના (સાંગલી) પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના કુ. ઉર્વી ભુપેન્દ્ર ગંગર (ઉં. વ. ૨૫) તા. ૭/૭/૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. ગંગાબાઈ હીરજી પાલણ ધારશીની પૌત્રી. પિંકી ભુપેન્દ્રની પુત્રી. જયનીબેન. સંજાણના સવિતા બેન ભાલચંદ્ર શંકર પટેલના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ભુપેન્દ્ર ગંગર, ૧૦૪, જી-વિંગ, બ્રિઝા બિલ્ડીંગ, એન્કર પાર્ક, નાલાસોપારા (ઈસ્ટ) ૪૦૧૨૦૯.
ચાંગડાઇ હાલે ભાંડુપ માતુશ્રી સુંદરબાઇ મુરજી વીરજી નાગડાના સુપુત્રી અ.સૌ. હેમલતાબેન ઇન્દ્રવદન પટેલ (ઉં. વ. ૬૦) તા. ૦૭-૦૭-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. ઇન્દ્રવદન રણછોડભાઇ પટેલના પત્ની. મનિષ, નયના, સ્વાતિના મમ્મી. દેવચંદભાઇ નાગડા, નવલબેન, ઝવેરબેન (નીતા)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામુ : હેમલતા ઇન્દ્રવદન પટેલ, ૭૦૩, ચંદ્રધન બિલ્ડીંગ, ભટ્ટીપાડા રોડ, ભાંડુપ (વે.), મુંબઇ-૪૦૦૦૭૮.
પુનડી (હાલે પુના)ના શ્રીમતી ચંદ્રીકાબેન ખીમજી દેઢીયા (ઉં. વ. ૭૮) તા. ૭-૭-૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી હીરબાઇ વીરજી ખેતશીના પુત્રવધૂ. સ્વ. ખીમજી વીરજીના ધર્મપત્ની. ગીતા, સ્વ. ગીરીશ, અતુલ, નીના, શ્ર્વેતાના માતુશ્રી. પુનાના ઠાકરશી જરાચંદ શાહ, મોટા આસંબીયાના માતુશ્રી. નેણબાઇ પ્રેમજી દેવજીના સુપુત્રી. પુનાના જશવંત, મહાસુખ, કાંતા, પુષ્પા, જસ્સી, નિર્મળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ખીમજી દેઢીયા, કે-૮૦૧, સ્વયંભુ, સુજય ગાર્ડન, પુના-૪૧૧૦૩૭.
ડુમરા ના નેમચંદ દેવરાજ નાગડા (ઉં. વ. ૭૩) તા. ૬-૭ ના અવસાન પામેલ છે. પાનબાઈ દેવરાજના પુત્ર. સ્વ. વનિતાના પતિ. રાહુલ, શિલ્પા, અર્પિતાના પિતા. દામજી, પદમશી, ડો. વિશનજી, કસ્તુરબેન, રસીલાના ભાઈ. હાલાપુર ગંગાબાઈ પાસુભાઈ કુંવરજીના જમાઈ. પ્રાર્થના: શ્રી વ.સ્થા.જેન સંઘ, શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર ટા. : ૨ થી ૩.૩૦ નિ. : રાહુલ નાગડા, એ-૫/૧૦૨, અજંતા, સેકટર ૬, દેરાસર રોડ, મીરા રોડ -૧૦૭.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી હાલ મુલુંડ સ્વ. અમુભાઈ કાળીદાસ ઠોસાણીના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મળાબેન (ઉં.વ. ૮૨) તા. ૬-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પંકજ, વિક્રમ, મિતા અશ્ર્વિન શેઠ, શિલ્પા તુષાર મહેતા, અલ્પા સંજીવ સચદેવના માતુશ્રી. રશ્મી, સેજલના સાસુ. સ્વ. અમ્રતલાલ જેચંદભાઈ મિયાણી હાલ સાંગલીવાળાના દિકરી. મહેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, નરેશભાઈ, સ્વ. પ્રભાબેન, આશાબેન, દિવ્યાબેનના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૦-૭-૨૨, રવિવારે સવારે ૧૦ થી ૧૨. સ્થળ: સમૃદ્ધિ બેંકવેટ હોલ, બીજે માળે, મદનમોહન માલવિયા રોડ, ટેલિફોન એક્ષચેન્જની બાજુમાં, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિ. શ્રી. જૈન
વરલી હાલ મુંબઈ સ્વ. નરેન્દ્રકુમાર ધરમશી શાહના ધર્મપત્ની ચંદ્રિકાબહેન (ઉં.વ. ૭૫) તે રૂપલ, સમીર, બિનલના માતુશ્રી. દેવેન, અર્ચના, હેમાંશુના સાસુ. તનિષ, ધ્રુવના દાદી. વિવેક, આયુષિ, આર્યનના નાની. શ્રીમતી પ્રભાવતી મનસુખલાલ પ્રાણજીવન કોરડીયાની દીકરી તા. ૭-૭-૨૨, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૭-૨૨, શનિવારના સાંજે ૪ થી ૫.૩૦. સ્થળ: વિશ્ર્વકર્મા હોલ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.
ગોડવાલ ઓશવાલ જૈન
પાનીબાઈ કાનમલજી સુન્દેશા મહેતા (ઉં. વ. ૯૫) ગામ દેસરી, હાલ કોલાબા. દેવર હુક્કમરાજ, તેજરાજ, વિનોદ. પુત્ર: વિમલચંદ. પુત્રી: ગુનવંતી, રતનબાઈ, રંજનબાઈ, મીનાબાઈ, સ્વ. ચંદાબાઈ. પૌત્ર: ધીરજ, નવિન, વિજેશ. પૌત્રી: સીલાબાઈ. પરપૌત્ર-પૌત્રી: હેમીલ, દિવ્યમ, હીયા, મીન, ધૂન, માહિરા. તેમની ભાવયાત્રા: ૯/૭/૨૨ શનિવારે ૧૧ થી ૧. ક્ષેત્રપાલ ભવન, ઝાવબાવાડી, ચીરાબજાર રાખી છે. પિયરપક્ષ- સ્વ. ભબુતમલજી સંતોકચંદજી બલછેડા, નગરાજ ભરત કમલેશ (થાણા).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.