વિશા ઓશવાલ જૈન
અમદાવાદ નિવાસી હાલ મુંબઇ ધર્ણિકભાઇ કેસરીચંદ ઝવેરી (ઉં. વ. ૭૪) રવિવાર તા. ૧૯-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પત્ની: સ્વ. કલ્પનાબેન ધર્ણિકભાઇ ઝવેરી. પુત્ર: હર્ષિલ. પુત્રવધૂ : માનસી. પુત્રી: દેવલ શાહ. જમાઇ: રાહુલ શાહ, પૌત્ર: આહાન, દોહિત્ર: નાવ્યા અને નિવાન. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૦-૩-૨૩ના ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઇ: નિવાસસ્થાન: ૬૦૪, સૂર્ય એપાર્ટમેન્ટ, છઠ્ઠે માળે, ભુલાભાઇ દેસાઇ રોડ.
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રમાળી જૈન
ગૌતમગઢ નિવાસી હાલ મુંબઈ (અંધેરી) સ્વ. કંચનબેન ચીમનલાલ વોરાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૭૮) શુક્રવાર, તા. ૧૭-૩-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે કલાબેનના પતિ. સપના મિનેશભાઈ શાહના પિતા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. નિરંજનભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ, દિપીકાબેન હરેન્દ્રકુમાર શાહના ભાઈ. સ્વ. પ્રભાબેન સારાભાઈ પરીખ પરિવારના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પોરવાલ જૈન
રાજેન્દ્રભાઈ પ્રતાપચંદજી સંઘવી (નાણા નિવાસી હાલ મુંબઈ) (ઉં.વ. ૬૨)નું અવસાન તા. ૧૮-૩-૨૩ના થયેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૦-૩-૨૩. સ્થળ: ભારતીય વિદ્યાભવન, ભવન્સ કોલેજની પાસે, પંડિત રમાબાઈ રોડ, ગામદેવી, ચોપાટી, મુંબઈ-૪૦૦૦૦૭. સમય: સવારે ૧૦ થી ૧૨. પિતાશ્રી સ્વ. પ્રતાપચંદજી ભાણાલાલજી સંઘવી. માતુશ્રી સ્વ. વિદ્યાવતી પ્રતાપચંદજી સંઘવી. ધર્મપત્ની સંગીતાબેન. પુત્ર-પુત્રવધૂ વિરલ-દિશા અને સિદ્ધાંત-અશ્મી. પૌત્ર શોર્યન. સાસરા પક્ષ નગરાજજી પોખરાજજી નઈ અબાદ, સાદડી.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
સરદારગઢ નિવાસી હાલ કાંદિવલી સ્વ. રસિકલાલ ખીમચંદ પારેખના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં. વ. ૮૯) તે ૧૭/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રદીપ તથા દિલીપના માતા, હિના તથા ભાવિકાના સાસુ. પ્રિયા, ચાર્મી અને દ્રષ્ટિના દાદી, પિયરપક્ષે સ્વ. જગજીવન સિરાજ વોરાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણ બ્રાહ્મણ વાડો સિદ્ધચક્રની પોળ હાલ પાર્લા સ્વ. ચંદ્રાવતીબેન ચંપકલાલ શાહના પુત્ર મધુકાન્તભાઈ (ઉં. વ. ૭૯) તે ૧૭/૩/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.પુષ્પાબેન સનાલાલ મોહનલાલ શાહના પુત્રી. ઉષાબેનના પતિ. ચેતન-નેહા, પ્રીતિ બૈજુભાઈના પિતા. મહેન્દ્રભાઈ, નીતિનભાઈ, સ્વ. પંકજભાઈ તથા દક્ષાબેન જીતેન્દ્રના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા, દશા શ્રીમાળી સ્થા. જૈન
પાણશીણા નિવાસી, હાલ મીરા રોડ, સ્વ. વાડીલાલ મનસુખલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. હીરાલક્ષ્મી (ઉં. વ. ૮૪) તા. ૧૭-૦૩-૨૦૨૩ ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. નાનાલાલ ઠાકરશી પારેખના સુપુત્રી, વર્ષા, સ્વ. યોગેશ, દિનેશ, સુરેશના માતુશ્રી, ગિરીશ કુમાર, ગં. સ્વ. ઇલા, જયશ્રી, જ્યોતિના સાસુ. સ્વ. પ્રીતમ ભાઈ, સ્વ. રસિક ભાઈ, સ્વ. વસુમતી બેન, સ્વ. હસમુખ ભાઈ, નિર્મળા બેન, સ્વ. રંજન બેન, અશોકભાઈના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવા નિવાસી હાલ વિરાર સ્વ. શાંતિભાઇ પોપટલાલ વેલાણીના ધર્મપત્ની શર્મિષ્ઠાબેન (ઉં. વ. ૭૫) તા. ૧૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સંજય તથા ચેતના ભરતકુમાર જોબાલિયાના માતુશ્રી. સ્વ. અનંતરાય, સ્વ. ભરતભાઇ, સ્વ. ગુણીબેન ગોકળદાસ લાખાણી, સ્વ. વીમળાબેન બાબુલાલ ઘેલાણી, સ્વ. પુષ્પાબેન, સૌ. રંજનબેન પ્રકાશકુમાર શાહ, ગં. સ્વ. મીનાબેન ગં. સ્વ. મમતાબેનના ભાભી. તે જયકિશનદાસ ગોવિંદજી પરીખના સુપુત્રી. તે વત્સલ અને પ્રીયલ જતીનભાઇ લોનેના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના ડો. ચંદ્રકાંત રતનશી શાહ / ફુરિયા (ઉં.વ. ૭૯) તા. ૧૭/૩/૨૦૨૩ના મુંબઇમાં અવસાન પામેલ છે. દેવકાબેન ડો. રતનશી કરમશીના સુપુત્ર. પ્રફુલ્લ, દક્ષા, સ્વ. પુષ્પા, જયશ્રી, સ્વ. હસમુખ, ડો. કૃષ્ણકુમાર, મુકેશ, નલિન, નિમીષના ભાઇ. તલવાણાના તેજશી જીવરાજના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દક્ષાબેન શાહ, ૧૮/૧૦૧, યોગી વૈશાલી સોસાયટી, વૈશાલી નગર, જોગેશ્ર્વરી (વેસ્ટ).
૨૭ એકડા સમાજ જૈન
બુહારી હાલ બોરીવલી વિરબાળાબેન દિનેશચંદ્ર શાહ (ઉં. વ. ૭૪) તા. ૧૮-૩-૨૩ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે દિનેશચંદ્ર માણેકલાલ શાહના ધર્મપત્ની. તે તૃપ્તી, અવની તથા હીનલના માતુશ્રી. તથા રાજેશકુમાર, અલ્પેશકુમાર અને રીતેશકુમારના સાસુ. સ્વ. રજનીકાન્ત, સ્વ. રમેશચંદ્ર, પંકજભાઇ, વિકાસભાઇ અને કરુણાબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.