દશા શ્રીમાળી દિગંબર મુમુક્ષુ જૈન
દામનગર નિવાસી હાલ વાલકેશ્ર્વર સ્વ. ત્રિવેણીબહેન કેશવલાલ વ્રજલાલ કોઠારીના સુપુત્ર ભુપેન્દ્રભાઇ (ઉં. વ. ૮૩) નિર્મળાબેનના પતિ તા. ૧૭-૩-૨૩ના શુક્રવારે દેહપરિવર્તન થયેલ છે. બિમલ, જલ્પાના પિતા. રાજુલ, સતેજના સસરા. ફિઓની, પ્રશમના દાદા. ચંદ્રકાંત હસમુખરાય, રમેશ, મહેશ, દિનેશ, કિરણ, મુકેશ તથા શોભના રાજેશભાઇ મહેતાના મોટાભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૯-૩-૨૩ના ૪થી ૬. ઠે. ધનજી દેવજી રાષ્ટ્રીયશાળા ગ્રાઉન્ડ ફલોર, બેન્કવેટ હોલ, જૈન ઉપાશ્રયની બાજુમાં, ઉપાશ્રય લેન, ઘાટકોપર (પૂર્વ).
ઝાલાવાડ શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લે મુંબઇ સ્વ. પુષ્પાબેન પન્નાલાલ ચીમનલાલ કોઠારીના સુપુત્ર હેમાંગભાઇ (ઉં. વ. ૬૧) મંગળવાર તા. ૧૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કોઠ ગાંગડ નિવાસી હાલ અમદાવાદ સ્વ. વિમળાબેન હીરાલાલ શાહના જમાઇ. જે અમી (માયા)ના પતિ. હર્ષિલ, વિધિના પિતા. તથા દક્ષાબેન ભૂપેન્દ્રભાઇ કુવડિયા, જયશ્રીબેન અશોકકુમાર શાહ, પ્રજ્ઞાબેન કિરણકુમારના ભાઇ. શાહ બિપીનભાઇ અને ભદ્રેશભાઇ હીરાલાલના બનેવી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
નાંગલપુરના રાજેન્દ્ર તલકશી ગંગર (ઉં.વ. ૬૪) તા. ૧૬-૩-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન (બચુડી) તલકશીના પુત્ર. હર્ષાના પતિ. રિધ્ધી, સિધ્ધીના પિતા. દિનેશ, હંસાના ભાઇ. કોટડા (રોહા) લક્ષ્મીબેન/કસ્તુરબેન લખમશી કોરશીના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. રાજેન્દ્ર તલકશી ગંગર, સી-૪, દેવયાની, એમ.જી.રોડ, બોરીવલી (પુ.), મું. ૬૬.
દેઢીયાના હંસરાજ ખેરાજ પાસડ (ઉં.વ. ૮૩) જબલપુર મધે તા. ૧૭-૩-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઇ ખેરાજ વીરજીના પુત્ર. જવેરબેનના પતિ. ચેતન, નયના (કલ્પના), વંદનાના પિતા. દેવકાંબેન, અમૃતબેન, લક્ષ્મીચંદ, ભાઇલાલ, દેવચંદના ભાઇ. મંજલ રે. દેવજી હરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચેતન હંસરાજ પાસડ, એ/૧૪ તીરૂપતી કોમ્પલેક્ષ, જબલપુર (મ.પ્ર.) ૪૮૨૦૦૧.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખારી ખિજડીયા હાલ મિરારોડ, સ્વ. મણીલાલ પરષોત્તમ ગોડાના સુપુત્ર. સ્વ. ચીમનલાલભાઈના ધર્મપત્ની. નલીનીબેન, તા. ૧૭-૩-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મનીષભાઈ અને શૈલેશભાઈના માતુશ્રી. તથા સ્વ. પ્રવિણભાઈ અને રાજુભાઈના કાકી, પિયરપક્ષે ચલાલા નિવાસી સ્વ. કાંતીલાલ ભગવાનજી જોસાના દિકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
રાણપુર નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. નગીનદાસ ગાંડાલાલ શાહના સુપુત્ર નિલેશ (ઉં.વ. ૬૮) તા. ૧૭-૩-૨૦૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે નીતાના પતિ. નૈશલ, નિધિના પિતા. સ્વ. મીરા પ્રદીપ શાહ તથા પ્રિતી અશોક મહેતાના મોટા ભાઈ. પિયરપક્ષે પોપટલાલ વ્રજલાલ શાહના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯-૩-૨૦૨૩, રવિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે, લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર-ઈસ્ટ. રાખેલ છે.
ઝાલાવાડ શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લે મુંબઇ સ્વ પુષ્પાબેન પન્નાલાલ ચીમનલાલ કોઠારી ના સુપુત્ર હેમાંગભાઈ (ઉં. વ. ૬૧) મંગળવાર તા.૧૪/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે તેઓ કોઠ ગાંગડ નિવાસી હાલ અમદાવાદ સ્વ. વિમળાબેન હીરાલાલ શાહના જમાઈ, જે અમી (માયા)ના પતિ. ચિ.હર્ષિલ, ચિ વિધિના પિતાશ્રી. તથા દક્ષાબેન ભુપેન્દ્રભાઈ કુવડિયા, જયશ્રીબેન અશોકકુમાર શાહ, પ્રજ્ઞાબેન કિરણકુમારના ભાઈ. શાહ બિપીનભાઈ અને ભદ્રેશભાઈ હીરાલાલના બનેવી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.