જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. જેઠાલાલ ગડા (ઉં. વ. ૯૦) તા. ૧-૩-૨૩ના મુંબઇમાં અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી વાલીબેન પાલણ મેપાના સુપુત્ર. શાંતાબેનના પતિ. ધીરજ, કેતન, બીપીન, વિમળા, મિતાના પિતાશ્રી. કુંશાગ, વિરેન, સિદ્ધાર્થ, તીર્થેશ, રક્ષીત, શ્રેયાના દાદા. કમળા, વર્ષા, પ્રિતી, અમરશી નિસર, સુરેશ સાવલાના સસરા. શીકરા (ભચાઉ)ના સ્વ. નાથીબેન ધનજી સામંત છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૭૦૧, સિવોહમ હાઇટસ. જવાહરનગર, રોડ નં-૮, ગોરેગાંવ (વેસ્ટ).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી હાલ ઘાટકોપર અ. સૌ. પ્રજ્ઞાબેન અશ્ર્વિન શેઠ (ઉં. વ. ૭૦) તા. ૩ માર્ચ ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અશ્ર્વિન શેઠના ધર્મપત્ની. તે નિર્મિત તથા જતીનના માતુશ્રી. શેફાલી, નિપાના સાસુ. હૃદય, શ્રીયા, હિયાનના દાદી. પ્રાર્થનાસભા ૫-માર્ચ, ૨૦૨૩ ૪થી ૫.૩૦. ઠે. બેન્કવેટ હોલ, એસ.વી.ડી.ડી. સ્કૂલ, ઉપાશ્રય લેન, નિયર ઝવેરબેન ઓડિટોરિયમ, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ દિલ્હી, સ્વ. ભોગીલાલ પ્રેમચંદ શાહના સુપુત્ર સુરેશભાઈના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૬૮) જે મહેન્દ્રભાઈ તથા પ્રવિણાબેન હરેશભાઈના ભાભી તથા પારસ અને કવિતાના માતુશ્રી. પ્રીતિબેન અને વિકાસભાઈના સાસુ. તેમજ પિયર પક્ષે મધુબેન ખંતિલાલભાઈ જસાણીના સુપુત્રી. તા. ૩-૩-૨૩ના શુક્રવારે અરિહંત શરણ પામેલ છે. લોકિક વ્યવહાર રાખેલ નથી.
દિગમ્બર જૈન
મોરબી નિવાસી હાલ કાંદિવલી સોનગઢ મુમુક્ષુ શ્રી ભુપેન્દ્રભાઇ મહેતા (ઉં. વ. ૭૯) તા. ૪.૩.૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. તે સ્વ.દિવાળીબેન ઉત્તમચંદ મહેતાના પુત્ર. ચારુલતાના પતિ. તે પુનિત તથા દેવાંગના પિતાશ્રી. તે વર્ષા તથા કોમલનાં સસરાજી અને વંશ, દિયા ને ભુમીના દાદા. તે સ્વ. કપુરચંદ ભુધરદાસના જમાઈ. જયશ્રીબેન ગાંધી અને સરલાબેનના ભાઈ. તેમની પ્રાર્થના સભા રવિવાર તા. ૦૫.૦૩.૨૩ ૩.૦૦ થી ૫.૦૦, સ્થળ – શ્રી કાંદિવલી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ૪થે માળે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ બોરિવલી સ્વ.યોગેશભાઈ જયંતીલાલ કોઠારી તથા જ્યોતિબેન યોગેશ કોઠારીના સુપુત્ર નિશિત (ઉં. વ. ૪૨) તા. ૪-૩-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે જીનલના પતિ તથા મિલી મીકેતુ ઝાંગડાના ભાઈ તથા કમલેશભાઈ જેઠાલાલ તેજાણીના જમાઈ. તથા સ્વ. સરોજબેન જયંતીલાલ કોઠારીના પૌત્ર તથા સ્વ. ધનજીભાઈ સુખલાલના દોહિત્ર. લોકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભદ્રાવળ નિવાસી હાલ કાંદિવલી શાહ ફુલચંદ મગનલાલના સુપુત્ર દલપતભાઈ (ઉં. વ. ૮૩) તા. ૨-૩-૨૩ના ગુરૂવારના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. કાન્તાબેનના પતિ. બ્રિજેશ અને શીતલના પિતાશ્રી. પ્રતિક્ષા અને નરેશકુમારના સસરા. તે સ્વ. અમીચંદભાઈ, સ્વ.બાબુભાઈ, સ્વ. પોપટભાઈ, જયંતિભાઈ, ખાંતીભાઈ, સ્વ. ગજરાબેન, સ્વ. હીરાબેન, સ્વ. જશીબેન તથા પદ્માબેનના ભાઈ. તે સસુરપક્ષે જેસર રાજપરાવાળા વાલજીભાઈ હરીચંદ દોશી(સુખડવાળા)ના જમાઈ. તે સ્વ. શિરીષભાઈ રતીલાલ મહેતા તથા સ્વ. જસુભાઈ મહેતાના વેવાઈ. સાદડી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ બોરીવલી સ્વ. નેમચંદ (શ્રી નિર્મલવિજયજી મ. સા.) ચુનીલાલ દોશીના સુપુત્ર બિપીનભાઈ (ઉં. વ. ૭૧) તે ૩/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વર્ષાબેનના પતિ. હેતા તથા કેજલના પિતા. પ્રજ્ઞેશ, રિતેશના સસરા. પ્રતાપરાય, સ્વ. પ્રદીપ, ભાવના વિનોદચંદ્ર કપાડિયા, સ્વ. રંજન દોલતરાય રાણા, કલા અરવિંદભાઈ શેઠના ભાઈ. પ્રભાસ પાટણ નિવાસી સ્વ. અમૃતલાલ કરશનજી શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ બોરીવલી ઉમેશ મોતીલાલ મનસુખલાલ શાહના ધર્મપત્ની પૂર્ણિમા (ઉં. વ. ૬૨) તે ૪/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સરસ્વતી રામાસ્વામી ઐયરના દીકરી. શેખર-કેરલીન તથા જાનવીના માતા. મુરલી તથા ચંદ્રાના બેન. જીતેન્દ્ર, ભરત, વિજય, અલ્પેશ તથા કિરણ (કલ્પના) જશવંતભાઈ શાહના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રાગપુરના કલ્યાણજી રવજી સતરા (ઉં. વ. ૮૬) તા. ૨-૩-૨૩ના અવસાન પામેલ છે. મોંઘીબેન રવજી પાસુના પુત્ર. કાંતાબેનના પતિ. વેલજી, ચાંપશી, લક્ષ્મીબેન, સાડાઉના હીરબાઇ વીરજીના ભાઇ. ગુંદાલા દેવકાબેન કુંવરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. ઠે. હસમુખ સતરા, બી-૬૦૪, કેસરબાગ, એલ.ટી.રોડ, બોરીવલી (વેસ્ટ).
નાના રતડીયાના જયેશ જેઠાલાલ નાગડા (ઉં. વ. ૫૩) તા. ૨-૩ના અવસાન પામેલ છે. શાંતાબેન જેઠાલાલના પુત્ર. જ્યોતિના પતિ. ભવ્યા, હર્ષના પિતા. વિજયા, વસંત, હેમંત, હસમુખના ભાઇ. કસ્તુર લક્ષ્મીચંદ, હ. મંજલ કસ્તુર હંસરાજના જમાઇ. પ્રા. જોગેશ્ર્વરી અચલગચ્છ જૈન ભવન, (ઇ.) ટા. ૨ થી ૪. ઠે. જ્યોતિ નાગડા, ૧ લક્ષ્મી નિવાસ, કુરાર વિલેજ, મલાડ (ઇ.).
રાયણના પરેશ કલ્યાણજી સાવલા (ઉં. વ. ૫૯) તા.૨-૩-૨૩ના અવસાન પામેલ છે. તારાબેન કલ્યાણજીના પુત્ર. પ્રજ્ઞાના પતિ. મિત્તલના પિતા. જીજ્ઞેશના ભાઈ. રામાણીયા કસ્તુર દામજી રાંભીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ : પ્રજ્ઞા પરેશ, સી-૧૦૫, વીના બીના એપા., એ. ડી. માર્ગ, શિવડી (વે), મું.૧૫.