જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ માટુંગા નગીનદાસ પોપટલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) તે સમજુબેન સુખલાલ રાયચંદ શાહના સુપુત્રી. બુધવાર ૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રાકેશ-ભાવના, નિતુલ-પારૂલ, નીતા-રાજેશકુમારના માતુશ્રી. તે હિંમતભાઈ-પ્રવીણાબેન, શશીકાંતભાઈ-ચંદ્રીકાબેન, કંચનબેન જયંતીલાલ, વિમળાબેન પુનમચંદ, પુષ્પાબેન ભોગીલાલ, ઈન્દુબેન અનંતરાય, માલતીબેન હરનીશભાઈના ભાભી. હરગોવિંદભાઈ, ડૉ. લાલભાઈ, હીરાભાઈ, કાન્તુભાઈ, નટવરભાઈ, વિનોદભાઈ, મુક્તાબેન, દમયંતીબેન, ચંદનબેન, વસંતબેનના બહેન. તેમના નિમિત્તે પ્રભુભક્તિ શુક્રવાર તા. ૩-૩-૨૩ ૯.૩૦થી ૧૧.૩૦ માનવ સેવા સંઘ સાયન.
વાગડ વિ.ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. દિવાળીબેન ગડા (ઉં. વ. ૮૦) તા. ૨૫-૨-૨૩ના મુંબઈ મધે અવસાન પામેલ છે. કરમાબેન નારણ વાલજી ગડાના પુત્રવધૂ. ડુંગરશીના ધર્મપત્ની. દામજી, મણીલાલ, વસંત, મનસુખ, દિનેશ, જયશ્રીના માતુશ્રી. કમળા, ચેતના, મીના, શિલ્પા અને કુંવરજીના સાસુ. સંજય, કુશલ, જીગર, શ્રેયાંસ, દિપ, જૈનમ, પુજા, ઝીલ, વિરતી, નિયતીના દાદી. ભચાઉના માતુશ્રી જેવીબેન પરબત શીવજી કારીઆના દીકરી. પ્રાર્થના ગુરુવાર તા. ૨-૩-૨૩, ૩ થી ૪.૩૦ યોગી સભાગૃહ, દાદર ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા નિવાસી, હાલ મલાડ સ્વ. શાંતાબેન ચુનીલાલ હેમાણીના દીકરી જીવા (ભારતીબેન) (ઉં.વ. ૮૩) તે ૨૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતરાય (ભીખુભાઇ), સ્વ. ગુણવંતરાય, ચંદ્રકાન્તભાઈ, વિનોદભાઈના બેન. સ્વ. કમળાબેન, કુસુમબેન, ભારતીબેન અને ચંદ્રિકાબેનના નણંદ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી, હાલ મુંબઈ મહાસુખભાઈ હરગોવનદાસ ગોપાણી (ઉં.વ. ૯૪) તે ૨૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસીલાબેનના પતિ. ઈલા, પંકજ, સુનિલ, અતુલ, ઊર્મિલના પિતા. સુધીર, ચેતના, નીતા, ઈલા, ભાવનાના સસરા. પ્રભાબેન, સ્વ. નગીનભાઈ, સ્વ. પદમાબેન, સરોજબેનના ભાઈ. પિયરપક્ષે સ્વ. કાંતિલાલ હરગોવનદાસ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ પૂના સુરેશભાઈ (ઉં.વ. ૮૬), તે મોહનલાલ તારાચંદભાઈ કામદાર તથા ચંદ્રાબેનના પુત્ર. અ.સૌ. માલતીબેનના પતિ. તે સંજીવભાઈ, રાજીવભાઈના પિતાશ્રી તથા દેવેદ્રભાઈ, કિરીટભાઈ, ગૌતમભાઇના ભાઈ. કલ્યાણજી મહેતાના જમાઈ. સ્વ. હસમુખભાઈ, અરૂણભાઇના બનેવી તા. ૨૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨/૩/૨૩, ૪ થી ૫, જૈન ભવન, લક્ષ્મીનારાયણ ઠેટરની પાછળ, પુના-૪૧૧૦૩૭.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી, હાલ વસઈ હંસાબેન રમેશભાઈ દોશીના પુત્ર ચી. કુનાલ (ઉં.વ. ૩૯) ભુપતલાલ વસનજી દોશીના પૌત્ર. તે ચી. જયણાના પતિ. રાજીવ તથા મેહુલના ભાઈ. કેતનભાઈ મધુસુદન ભોજકના જમાઈ. મોહનલાલ જીવરાજ બાવીસીના દોહિત્ર (બેંગલોર ). તે તા. ૨૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. એડ્રેસ – સી/૧૦૫ દિવાન ભવન, માણેકપુર, વસઈ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ બેચોવીસી સમાજ જૈન
સ્વ. કાંતીલાલ અમરશી શાહ (ઉં.વ. ૭૨), ગામ લોદ્રાણી હાલે ઘાટકોપર તા. ૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ગં.સ્વ. જયાબેનના પતિ. ખીમજી મુળજી ફતેહગઢવાળાના જમાઈ. કેશવલાલ, નવીનભાઈ, શાંતાબેન, સુશીલાબેનના ભાઈ. આર્યશેખર મહારાજ સાહેબ, શૈલેશ, રોહિત, નિલેષના પિતા. ભાવના, સ્નેહાના સસરા. મોક્ષ, દિયા, ધીયાનના દાદા. પ્રાર્થનાસભા તા. ૨-૩-૨૩ના ૪ થી ૫.૩૦, માટુંગા ગુર્જર વાડીમાં.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી, હાલ કાંદિવલી રંજનબેનના પતિ લક્ષ્મીકાંત અમૃતલાલ શાહ (ઉં.વ. ૮૭), તે નીપા અને કેતનના પિતાશ્રી. ઉમેશભાઈ તથા વંદનાના સસરાશ્રી. હસમુખભાઈ, રોહિતભાઈ, ગજેન્દ્રભાઈ, હસુમતીબેન તથા કલ્પનાબેનના ભાઈ તા. ૨૭-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તળાજા નિવાસી (હાલ – ઘાટકોપર) સ્વ. ભોગીલાલ ગીરધરલાલ શાહના ધર્મપત્ની ઇન્દુબેન (ઉં.વ. ૮૧) તા. ૨૭-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવના – નરેશ તથા દર્શના – ચેતનના માતુશ્રી. પ્રવીણભાઈ, સ્વ. સુરજબેન ગાંધી, સ્વ. પ્રભાબેન લાખાણીના ભાભી. મોટા સુરકા નિવાસી (હાલ – ચેન્નાઈ) બાબુભાઇ લલ્લુભાઇ શાહના દીકરી. સ્વ. પ્રભુદાસભાઇ, નટુભાઈ, સ્વ. મધુભાઇ, મનસુખભાઇ, તરુણભાઇ, સ્વ. નિર્મળાબેન, રંજનબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બારોઇના પ્રવિણ વિસનજી નંદુ (ઉં.વ. ૬૭), તા. ૨૫-૨-૨૩નાં દેવલોક પામેલ છે. સ્વ. મંજુલાના પતિ. સ્વ. સોનબાઇ વિસનજી વેરશીના પુત્ર. વિરલ, તૃપ્તિના પિતા. સ્વ. મણીલાલ, લાખાપુર સ્વ. નાનબાઇ રાઘવજી શેઠીયા, રાયણ રંજન ભુપેન્દ્ર વીરા, સ્વ. હેમા મહેશ વીરા, બારોઇ ભાવના હસમુખ કેનીયાના ભાઇ. પત્રી રાણબાઇ ભાણજી ઉમરશી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિરલ નંદુ, બી-૨૦૪, મહાવીર કોમ્પલેક્ષ, બસ સ્ટેશનની પાછળ, મુન્દ્રા (કચ્છ).
કપાયાના મોરારજી મેઘજી ખીમજી સંગોઇ (ઉં.વ. ૮૩), તા. ૨૮-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે મમીબેન મેઘજીના સુપુત્ર. નયના (નાનકુંવર)ના પતિ. વિપુલ, નીકીતા, રૂપલના પિતા. જવેર, જયા, મહેન્દ્રના ભાઇ. વાંકીના લક્ષ્મીબેન રામજી નેણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિપુલ સંગોઇ, બી/૮, આનંદાશ્રમ, પ્રોક્ટર રોડ, ગ્રાન્ટ રોડ (ઇસ્ટ).
ડુમરાના ગોવિંદજી ટોકરશી હરશી કારાણી (ઉં.વ. ૮૩), તા. ૨૮-૨-૨૩, મંગળવારના અવસાન પામેલ છે. પાનબાઇ ટોકરશીના પુત્ર. તારાબેનના પતિ. રમણભાઇ ચંદુલાલના ભાઇ. સાભરાઇના ગંગાબાઇ દામજી ભીમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગોવિંદજી ટોકરશી, નહેરુ રોડ, ગંજ બાસોદા (એમ.પી.) ૪૬૪૨૨૧.
નાના ભાડિયાના જયવંતીબેન કલ્યાણજી રાંભીયા (ઉં.વ. ૮૬) તા. ૨૭-૨-૨૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ભવાનજીના પુત્રવધૂ. સ્વ. કલ્યાણજીના પત્ની. વિનોદ, વિજય, પ્રેમીલા, છાયાના માતુશ્રી. ના. ખાખર લક્ષ્મીબેન છગનલાલના પુત્રી. રસીકલાલ, પ્રવિણ, કીર્તિ (પપ્પુ), સુશીલા, રંજન, મંજુલા, જયશ્રીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: વિનોદ રાંભીયા, બી-૨૦૧, સર્વોદય શ્રીનાથ કોમ્પલેક્ષ, રાઘવેન્દ્ર સ્વામી રોડ, મુલુંડ (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘુઘરાળા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રભાબેન રતીલાલ સંઘવીના પુત્રવધૂ. ચંદ્રકાન્તભાઈના ધર્મપત્ની અ. સૌ. ચંદ્રિકાબેન (ઉં.વ. ૬૮) તા. ૨૩-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે બીજલ-હર્ષ, લબ્ધિ-હર્ષીલના માતા. સ્વ. નયનાબેન નૌતમલાલ શાહની પુત્રી. જયેન, જયેશ, કાશ્મીરાના મોટી બેન. ભાવયાત્રા તા. ૪-૩-૨૩ના શનિવારે ૧૦ થી ૧૨ જોલી જીમખાના, વિદ્યાવિહાર (વેસ્ટ), ઘાટકોપર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.