જૈન મરણ
વિશા નીમા જૈન
કપડવંજ નિવાસી અ. સૌ. પુષ્પાબેન શાહ (ઉં. વ. ૮૩) કાંદિવલી તા. ૨૭-૨-૨૩ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે રમાકાંતભાઇના ધર્મપત્ની. કેતનભાઇ, ડો. દેવાંગભાઇ, પૂર્ણિમાબેનનાં માતુશ્રી. સંગીતા અને રીનાના સાસુ. ધ્વનિકા અને નિધીનાં દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી દશા ઓશવાલ જૈન
માતુશ્રી હીરબાઇ લાલજી જેવત ધરમશીના સુપુત્ર વાલજીભાઇ (ઉં. વ. ૭૭) ગામ સુથરી હાલ મુલુંડ તા. ૨૭-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અ. સૌ. કુસુમ (કોકિલા)ના પતિ. પૂ. નિર્મલ પ્રભા શ્રી મ. સાહેબ (સંસાર પક્ષે નવલબાઇ નેણશી જીવરાજ ખોના (પાલાણી) કોઠારા) ના જમાઇ. પૂર્ણિમા, ફાલ્ગુની બિપીન લાલકા (નલિયા), અલ્પા નૈમેશ અજાણીના પિતાજી. સ્વ. મણીબેન બાબુભાઇ લોડાયા, સ્વ. મધુરીબેન દામજી નાગડા, સ્વ. લક્ષ્મીબેન મણીલાલ લોડાયા. લક્ષ્મીચંદના ભાઇ. સ્વ. હીરાબેન માણેકજી પાલાણી, લીલમબેન દેવજી પાલાણી, સ્વ. સોનબાઇ રતિલાલ લોડાયા, સ્વ. ધનલક્ષ્મીબેન નવીનચંદ્ર મોતા, લીલાબેન શાંતિલાલ મિસ્ત્રીના બનેવી. ત્વચા દાન અને ચક્ષુ દાન કરેલ છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષે બુધવારે તા. ૧-માર્ચ ૨૦૨૩ના ૩થી ૪.૩૦. ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, એન. એસ. રોડ, મુલુંડ (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના શાંતાબેન શામજી ગાંગજી દેઢિયા (ઉં. વ. ૮૧) તા. ૨૬-૨-૨૩ના અવસાન પામેલ છે. લાખઇબેન ગાંગજી વાલજીના પુત્રવધૂ. શામજી (જખુ)ના પત્ની. લતા, નવીન, ધીરજ, રેખા, ભાવનાના માતુશ્રી. પારુલ, બીના, ભરત સાવલા, પંકજ ગડા, ટીકુના સાસું. બીપી, ડો. અનુષ્કા, અક્ષરના દાદી. બુદ્ધિબેન રવજી ઉગા વિસરીયાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેતા એપાર્ટમેન્ટ, અગાસે રોડ, દાદર (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ માટુંગા સ્વ. દિવાળીબેન રાયચંદભાઇ સમજુભાઇ બાવીસીના સુપુત્ર લલિતભાઇ (ઉં. વ. ૮૩) તે સ્વ. ગીતાબેનના પતિ. તે સ્વ. કેતન, જતીન-શીતલ, નિરવ-નિકીતાના પિતાશ્રી. જયકાંતભાઇ, મહેશભાઇ, પ્રફુલભાઇ, શારદાબેન ભૂપતરાય અજમેરા, સ્વ. ભારતીબેન અશ્ર્વિનભાઇ ગાંધી, ભાનુબેન પ્રવીણભાઇ શાહના મોટાભાઇ. તે સ્વ. કમળાબેન મણિલાલ પપૈયાના જમાઇ. તે અનુષ્કા, ક્રીષાના દાદા. તા. ૨૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૩-૨૩ના ગુરુવાર ૪થી ૬. ઠે: રામજી અંદરજી વાડી, ચંદાવરકર લેન, માટુંગા સેન્ટ્રલ રેલવે (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સેજંળીયા નિવાસી હાલ મીરારોડ બાવચંદ પ્રેમચંદ શાહના સુપુત્ર કાંતિલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. ભદ્રાબેન (ઉં. વ. ૭૨) તા. ૨૮-૨-૨૩ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે કૃણાલના માતુશ્રી. પાયલના સાસુ. તીર્થ અને સૌમ્યના દાદી. પિયર પક્ષ (ઘેટી) નિવાસી રતનચંદ ઓઘડભાઇ મહેતાના દીકરી. પ્રકાશભાઇ વ્રજલાલ રવાસા (મહુવા)ના વેવાણ. શ્રી માતૃવંદના રાખેલ છે. તા. ૨-૩-૨૩ ગુરુવારના રાખેલ છે. સવારે ૧૦થી ૧૨. ઠે. રાધાકૃષ્ણ હોલ, પૂનમ સાગર, કેસેડેલા હોટેલની બાજુમાં, મીરારોડ (ઇસ્ટ).
માંગરોળ જૈન
માંગરોલ નિવાસી અરુણાબેન તરુણ શાહ હાલ મુંબઇ તે સ્વ. લીલાબેન કુસુમચંદ કાપડીયાના દીકરી. તે સ્વ. હેમલતાબેન નીર્મલકાંત શાહના પુત્રવધૂ. તે સ્વ. તરુણભાઇના ધર્મપત્ની. તે રિતેશભાઇના માતુશ્રી. તે હેતલબેનનાં સાસુ. તે પ્રીશાનાં દાદી. તે ઉષાબેન રોહિતભાઇ કોઠારી (ભાવનગર)ના ભાભી. તા. ૨૮-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૩-૨૩ ગુરુવારના ૪થી ૬. ઠે. એ-વિંગ, કોમ્યુનિટી હોલ, કલ્પવૃક્ષ હાઇટસ બિલ્ડિંગ, લાલજી પાડા પોલીસ સ્ટેશનની બાજુમાં, દહાણુકરવાડી, મેટ્રો સ્ટેશનની બાજુમાં, ન્યુલીંક રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરલ હાલ મુલુંડ સ્વ. ઝવેરચંદ માણેકચંદ શાહના સુપુત્ર હસમુખભાઇ (ભીખુભાઇ) (ઉં. વ. ૭૨) તા. ૨૭-૨-૨૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે કિરણબેન (કીર્તિબેન)ના પતિ. સેજલ, કુણાલ, તેમ જ નિરવના પિતા. સેજલ, યશા અને રાહુલકુમાર રસિકલાલ શાહ (જીથરીવાળા)ના સસરા. હીરાબેન વસંતરાય શેઠ (મોખડકા) અને નયનાબેન હરેશભાઇ દોશી (વાંકાનેર)ના ભાઇ. કમળેજ નિવાસી હાલ મુલુંડ સ્વ. અમૃતલાલ મગનલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨-૩-૨૩ના ૧૦થી ૧૨ ઠે. જીવરાજ ભાણજી સભાગૃહમાં (અશોક હોલ), મેહુલ સિનેમા પાસે, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. જેઠાલાલ ચુનીલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ શારદાબેન (ઉં. વ. ૯૫) તે ૨૬/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રેખા મહેન્દ્ર શેઠ, મીતા રાજુ શાહ, કામિની લલિત શેઠ, સાધના શાહ ના માતુશ્રી. દર્શિત-પૂજા, કિન્નરી-જીગર, દીપ-શેલી, રિશી, જય, કરણ, કૃતિ, રોશની, માનવ, ક્રીશીવના નાની. ચોટીલા નિવાસી મનસુખલાલ કાસળચંદ શેઠના દીકરી. સ્વ. હસુભાઈ, સ્વ. સરસ્વતી, વનલીલાબેન, શાન્તા, સ્વ. ઈલાના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. પુષ્પાબેન પ્રભુદાસ કાનજી ટીંબડીયા (ઉં. વ. ૮૫) તે ૨૬/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમણીકભાઈ મણિલાલ સંઘવી તથા સ્વ. નંદલાલ, સ્વ. વિનુ, શશીકાંતના બેન, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. હસમુખભાઈના ભાભી. સ્વ. અતુલભાઈ, આરતીબેન જીતેન્દ્ર ફિફાદરા, સ્વ. નીતા શશીકાંત મોદી તથા સ્વ. સરલાના માતા. ભારતીના સાસુ. સ્વ. હિરલ તથા ધીરલના દાદી. તેમની પ્રાર્થનાસભા ૨/૩/૨૩ ના ૧૦ થી ૧૨ શ્રી વર્ધમાન સ્થા.જૈન શ્રાવક સંઘ, પારેખ લેન, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ વાપી જસવંતલાલ વાડીલાલ શાહના ધર્મપત્ની મંછાબેન (ઉં. વ. ૮૪) ૨૪/૦૨/૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે બિપિન, જયપાલ, કોકિલાબેન ભરતકુમાર, લતાબેન સુરેશકુમાર, રીટા કમલેશકુમાર, જીતા ધનેશકુમારના માતુશ્રી. ભાવના અને જલ્પાના સાસુ. હિંમતલાલ વાડીલાલ શાહના નાનાભાઈના પત્ની. મહિપત, ગિરીશ, જયપ્રકાશ, મિલન, મંજુલાબેન ખાંતિલાલ, ઇલાબેન ભરતકુમાર, અમિતા રાજેશકુમાર, દીપિકા કલ્પેશકુમારના કાકી. પિયર પક્ષે ભૂપતરાય ચત્રભુજ આણંદજી સંઘવી રતનપરવાળા.
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
ચોટીલા નિવાસી હાલ મુંબઈ સ્વ. લિલાવંતીબેન રતીલાલ લક્ષ્મીચંદ ખંધારના સુપુત્ર. હસમુખલાલ (ઉં. વ. ૮૧) તે ભાવનાબેન (ભારતીબેન)ના પતિ. વિપુલ તથા ફાલ્ગુનીના પિતા. હિરવા તથા રાકેશ હરસુખરાય મહેતાના સસરા. નવીનભાઈ, સ્વ. રાજુભાઈ, સરલાબેન, નલીનીબેન, કનકબેન તથા અરૂણાબેનના ભાઈ. સ્વ. લલીતાબેન કાંતીલાલ ત્રીકમદાસ શેઠના જમાઈ. તા. ૨૬.૦૨.૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી તા. ૦૨.૦૩.૨૩ ના ૩.૦૦ થી ૫.૦૦ વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ થિયેટરની સામે, બોરીવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મનફરાના શાંતાબેન શામજી (ગાંગજી) દેઢીયા (ઉં. વ. ૮૧) તા. ૨૬-૨-૨૩ના અવસાન પામેલ છે. લાખઇબેન ગાંગજી વાલજીના પુત્રવધૂ. શામજી (જખુ)ના પત્ની. લતા, નવિન, ધીરજ, રેખા, ભાવનાના માતુશ્રી. બુધ્ધીબેન રવજી ઉગા વિસરીયાના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શામજી દેઢીયા, મહેતા એપાર્ટમેન્ટસ, અગાસે રોડ, દાદર (વેસ્ટ) ૨૮.
ગુંદાલા હાલે (મીરજ)ના ઝવેરબેન મોરારજી વોરા (ઉં. વ. ૭૫) તા: ૨૪-૨ના અવસાન પામેલ છે. તે સ્વ. મોરારજીના પત્ની. જીવીબેન પોપટલાલ હરશી વોરાના પુત્રવધૂ. સ્વ. સંજય, કેતના, ધીરેન, સ્વ. રાજેશ, રશ્મીના માતા. લુણી સ્વ. વેલબાઇ મેઘજી નથુના પુત્રી. રતનબાઇ વસનજી, પત્રી હીરબાઇ હરીલાલ, સમાઘોઘા હેમલતા નવલચંદ, અમૃતબેન લક્ષ્મીચંદ, દેશલપર (કંઠી) રશ્મીબેન જાદવજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. એ. ધીરેન વોરા, ૧૦૧, તિલંગ એપાર્ટમેન્ટ, શીવાજીનગર, મીરજ.
મોટી ખાખરના શ્રી ચંદ્રકાન્ત વિસનજી સાવલા (ઉં. વ. ૭૮) તા. ૨૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. મા. કંકુબેન વિસનજીના પુત્ર. ચંપાબેનના પતિ. મયુર, નિલયના પિતાશ્રી. શાંતિલાલ, વ્રજલાલ, ધીરજના ભાઇ. ના. ભાડીયા કુંવરબેન ભાણજી ઠાકરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શ્રી ચંદ્રકાન્ત સાવલા, ૧૦, ગાર્ડન વ્યુ, ડો. બી.એ. રોડ, મુલુંડ (વે), મું. ૮૦.
ભુજપુરના શાંતાબેન સુંદરજી ભેદા (ઉં. વ. ૯૧) તા. ૨૫-૦૨-૨૩ના કચ્છ ભુજપુર મધ્યે અવસાન પામેલ છે. સુંદરજી ડુંગરશી ભેદાના ધર્મપત્ની. ચોથીમા ડુંગરશી સારંગના પુત્રવધૂ. ભુજપુરના પુરબાઇ ટોકરશી માણેક છેડાની સુપુત્રી. પ્રેમજી, સમાઘોઘાના ચંચળબેન મોરારજીની બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતાબેન સુંદરજી ભેદા, ભેદા ફરીયો, ભુજપુર-કચ્છ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી સ્વ. સંઘવી, હરીલાલ નાગરદાસના સુપુત્ર, સ્વ. પ્રવીણકાંત સંઘવીના ધર્મપત્ની ગં. સ્વ. સુધાબેન (ઉં. વ. ૮૦), તે જાગૃતિ, શ્રેયા, દીના, ડિમ્પલ તેમજ ધ્વનિના માતુશ્રી. તે નીલેશકુમાર પ્રાણલાલ, યોગેશકુમાર ભુપતરાય, પિયુષકુમાર કિશોરભાઈ, નીરલકુમાર શશીકાંતભાઈ, કુણાલકુમાર વિરેન્દ્રભાઈના સાસુ. તે સ્વ. હસમુખલાલ, બિપીનભાઈ, સ્વ. ફુલઝરીબેન ચંદુલાલ , ગુણવંતીબેન ડાયાલાલના ભાભી. તે પિયર પક્ષે નાગલપર (હાલ બોરસદ) સલોત સુંદરજી દુર્લભજીભાઈની દીકરી. તા. ૨૭/૦૨/૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રી માળી જૈન
પાલીતાણા નિવાસી હાલ બેંગ્લોર સ્વ. ઉત્તમચંદ નાગજીભાઈ શાહના ધર્મપત્ની શારદાબેન (ઉં. વ. ૮૮) તા. ૨૭.૨.૨૩ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે મહેશભાઈ, કિર્તીભાઈ, દિનેશભાઈ, રાકેશભાઈ, હર્ષાબેન, દક્ષાબેનના માતુશ્રી તથા રીટા, ક્ધિનરી, શીતલ, અલ્પા, ગુણવંતરાય, સ્વ. કિશોરકુમારના સાસુ તથા વિજય, મેહાલી નયનકુમાર, રિશીતા નિશાંતકુમાર, હર્ષ, પારસ, જતીન, સાહિલ, દર્શનના દાદી તથા બીજલ, પિંકી, કેજલ, નેહા, નિશાના નાની. પિયરપક્ષે સ્વ. હઠીચંદ હરીચંદશેઠ પાલીતાણાવાળા ના દીકરી. તેમની પ્રાર્થનાસભા બેંગ્લોર મુકામે તા. ૩.૩.૨૦૨૩ ને શુક્રવારે સવારે રાખેલ છે.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
ભાણવડ નિવાસી હાલ મુલુન્ડ સ્વ. લીલાધર હરખચંદ સંઘવીના સુપુત્ર સ્વ. ચંદ્રકાન્ત સંઘવીના ધર્મપત્ની પુષ્પાબેન, (ઉં. વ. ૮૭) તા. ૨૭-૨-૨૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે પંકજ, જયેશ, હર્ષા તથા કિશોરીના માતુશ્રી. અમિતા, નિશા, અશોકકુમાર, સમીરકુમારના સાસુજી. રોહન, સલોની, ભૂમિકા, જીનલ, મીનલ, રૂમીત તથા જીનયના દાદી-નાની. સ્વ. નિર્મળાબેન, કંચનબેન, નલીનીબેન, ઈન્દુબેનના ભાભી. પિયરપક્ષે જેતપુર નિવાસી ગીરધરલાલ રાઘવજીમહેતાની સુપુત્રી, લૌકિક વ્યવહાર
બંધ છે.