જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના મહેશ લક્ષ્મીચંદ કેશવજી દેઢીયા (ઉં.વ. ૬૩), તા. ૪-૭-૨૨ના દેવલોક પામેલ છે. માતુશ્રી પાનબાઇ (મણીબેન) લક્ષ્મીચંદના સુપુત્ર. પ્રીતીના પતિ. ભુમિતના પિતાશ્રી. મોટા આસંબીયાના ચેતના તનસુખ લખમશી ગડાના ભાઇ. જલગાંવના સરલા રજનીકાંત શર્માના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેશ દેઢીયા, વીંગ ૧૨, ફ્લેટ નં. ૪૨, વિજય વિલાસ, ટોરસ કાવેસર, ઘોડબંદર રોડ, થાણા. ૪૦૦૬૧૫.
સમાઘોઘાના અ.સૌ. જીગ્ના (ભારતી) ગાલા (ઉં.વ. ૫૩) ૫/૭/૨૨ના અવસાન પામેલ છે. લાડબાઇ ટોકરશીના પુત્રવધૂ. જયેશના પત્ની. નૈતીકના મમ્મી. પ્રભાવંતી કુંવરજીના પુત્રી. કિશોર, સંજય, નિર્મળા, ભાવનાના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈ. શ્રા.સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.), ટા. ૪ થી ૫.૩૦.
ભુજપુર હાલે કોલ્હાપુર અ.સૌ. વિમળાબેન (વેલબાઇ) મણીલાલ ઉમરશી લખમશી ભેદા (ઉં.વ. ૮૧) તા. ૩-૭-૨૨ના કોલ્હાપુરમાં અરિહંતશરણ થયેલ છે. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે.મૂ. જૈન સંઘની શ્રી પ્રેમજી જેઠાભાઇ હોલ, ૪૫૨, ૪૫૩, ભાઉદાજી રોડ, માટુંગા (સે.રે.), મુંબઇ-૧૯. ટા. ૪ થી ૫.૩૦.
નવાવાસ ((દુર્ગાપુર)ના મુલચંદભાઈ લખમશી સાવલા (ઉં.વ. ૯૦) તા. ૫/૭/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી રતનબેન લખમશી ઘેલાભાઈના સુપુત્ર. દુલારીબેનના પતિ. શૈલી, સંજીવના પિતાશ્રી. રામભાઈ, વશનજીભાઈ, ધનજીભાઈ, વિરેન્દ્રભાઈ, સુશીલાબેનના ભાઈ. મુન્દ્રાના માતુશ્રી સાકરબેન પ્રેમછ ધનજી દેવશીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, ૧લા માળે, દાદર. ટા. ૪.૩૦ થી ૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ મુલુંડ અનંતરાય મુળજીભાઈ શાહ (ઉં.વ. ૯૪) તા. ૫-૭-૨૨ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વર્ગવાસી ચંદ્રાબેનના પતિ. સ્વ. હર્ષદરાય મુળજીભાઈ શાહના ભાઈ. જોતિન્દ્રભાઈ, વર્ષાબેન કિરીટભાઈ લાખાણી, જયશ્રીબેન જયુભાઈ શાહ, સ્વ. મીતાબેન દીપકકુમાર શાહના પિતાશ્રી. સરોજબેનના સસરા. સમીર, ધૃપ્તિ, કિન્નરી હેમાંગ મહેતાના દાદા. સાસરા પક્ષે હરીલાલ દેવચંદ શેઠ ભાવનગરવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા પોરવાળ જૈન
ડંક મહેતાના પાડાના અતુલભાઈ, તે કુસુમબેન રસિકલાલના પુત્ર. મીતાબેનના પતિ. રિધ્ધી, દર્શનના પિતા. આનંદ કુમાર, અનુજાના સસરા. પ્રબોધભાઈ સુંદરલાલના બનેવી તા. ૫/૭/૨૨ના રોજ અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
બાડી પડવા નિવાસી હાલ મલાડ – સ્વ. અશ્ર્વીનાબેન શાહ (ઉં.વ. ૭૫), તા. ૩-૭-૨૨ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે ફતેચંદભાઈના ધર્મપત્ની અને કમલેશ, કુમાળપાળ, અમીના માતુશ્રી. ભાવના અને સમીરકુમારના સાસુ. જહાનવી, દેવમના દાદી. પિયરપક્ષે અગીયાળીવાળા હાલ ભાવનગર, શાહ મહીપતરાય હરજીવનદાસની દીકરી. પ્રાર્થનાસભા તા. ૯-૭-૨૨ને શનિવાર, ટાઈમ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ વાગે. સ્થળ: પી.ડી. ખખર બેંકવેટ હોલ, અસપી ઓડીટોરીયમ બિલ્ડીંગ, લક્ષ્મીનારાયણ ટેમ્પલ કોમ્પલેક્ષ, નુતન સ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ-વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટીમાણા નિવાસી હાલ દહિસર, નગીનદાસ વીરચંદ પારેખના સુપુત્ર હરેશભાઈ (ઉં.વ. ૬૨), તા. ૫-૭-૨૨ના અરિહંતશરણ થયેલ છે. તે ચેતનાબેનના પતિ. હર્ષિલ, સલોનીના પિતા. સૌભાગચંદભાઈ, સ્વ. મહાસુખભાઈ, પ્રદીપભાઈ, સ્વ. ઉષાબેન, સ્વ. ભારતીબેન, સ્વ. સરોજબેનના ભાઈ. પિયરપક્ષે તે (પાલીતાણાવાળા) વ્રજલાલ પ્રેમચંદ જસાણીના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: સી-૨૦૮, વૃંદાવન સોસાયટી, દિપા હોટલની ગલીમાં, દહિસર-વેસ્ટ.
દિગમ્બર મુમુક્ષુ જૈન
લાઠી નિવાસી હાલ વિલેપાર્લે મનહરભાઈ પોપટલાલ પારેખ (ઉં. વ. ૭૮)નું ૫-૭-૨૨, મંગળવારના દેહપરિવર્તન થયેલ છે. તે શ્રીમતી અરુણાબેનના પતિ. હીમન, પીનલ, ફોરમના પિતાશ્રી. કામિનીબેન અને દીપેશકુમાર લલિતચંદ્ર દોશીના સસરા. સુરેશભાઈ લક્ષ્મીચંદ શાહના બનેવી. સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. વિનોદભાઈ, ભાષ્કરભાઈ અને પ્રદુલાબેન નરેન્દ્રકુમાર મોદીના ભાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી પાંત્રીસી જૈન
કાલરી નિવાસી હાલ નાનાચોક મુંબઈ અમૃતલાલ કાળીદાસ શાહ (ઉં. વ. ૯૦) સ્વ. વસુમતીબેનના પતિ. સ્વ. ચીમનલાલ, રસીકભાઈ, તારાબેન, લીલીબેનના ભાઈ. ભરતભાઈ, હરીશભાઈ, વિણાબેન, મીનાબેનના પિતાશ્રી. કિરણબેન, રૂપલબેન, સ્વ. બીપીનભાઈ, સુરેશકુમારના સસરા. સિદ્ધાર્થ-નિશીતા, અંકિત- નિર્મિતી, અમિત-કાજલ, પ્રતિક- શાલ્વી, જીમી-બંસી અને સલોની, આશ્વીના દાદા. સ્વ. દલસુખભાઈ લલ્લુભાઈ મહેતાના જમાઈ બુધવાર, ૬-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૭-૭-૨૨ના સાંજે ૩થી ૫. તાલમીકી વાડી, ભાટિયા હોસ્પિટલની બાજુમાં, તારદેવ રોડ.
વિશા ઓસવાલ જૈન
પાદરા નિવાસી હાલ મુંબઈ ચિત્રલેખા શાહ (ઉં. વ. ૮૫) તે સ્વ. પ્રમોદચંદ્ર ચીમનલાલના ધર્મપત્ની. મોના, હિતેશ અને જીગ્નેશના માતા. યોગેશભાઈ, સેજલ અને ભાવિકાના સાસુ. સલોની, ગ્રીષ્મા, આકાંક્ષા, સમ્યક, નિર્મિતા અને નિર્મિતના દાદી ૫-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ભાયંદર જમનાદાસ તારાચંદ પરસોત્તમ શેઠના પુત્ર શશીકાંતભાઈ જે. શેઠ (ઉં. વ. ૭૮) તે હંસાબેનના પતિ. ઉદય, દક્ષા તથા અંતિમના પિતાશ્રી. અ. સૌ. પ્રીતિબેન, મલ્લિકાબેન તથા ધર્મેશભાઈ મહેતાના સસરાજી. સ્વ. પ્રતાપભાઈ, દિનેશભાઈ, સનતભાઈ, યોગેશભાઈ તથા ગુણવંતીબેનના ભાઈ તથા વિમળાબેન વ્રજલાલ અમરચંદ પારેખના જમાઈનું અવસાન ૫-૭-૨૨, મંગળવારના થયેલ છે. ટેલિફોનિક બેસણું ૮-૭-૨૨, શુક્રવારના બપોરે ૩થી ૫.
ક. દ. ઓ. જૈન
ગામ ગોરખડી હાલ ડોંબિવલીના રતનબેન લાલજી ખોનાના પુત્ર દિનેશભાઈ (ઉં. વ. ૭૩) રવિવાર, ૩-૭-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે કિષ્નાબેનના પતિ. તે કલ્પેશ, ડિમ્પલ, સ્વ. નિશા, ભાવિકાના પિતાશ્રી. તે ભરતભાઈ, ચંદનબેન ધનજી ગાલા, લક્ષ્મીબેન હરીશ લોડાયાના ભાઈ. સામા પક્ષે રામજી ગોવિંદજી નાગડા ગામ ભરુડીયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.