જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેઢીઆના અ.સૌ. રશ્મીબેન લક્ષ્મીચંદ વોરા (ઉં.વ. ૬૪) તા. ૨૧/૨/૨૩ના અવસાન પામ્યા છે. જેઠીબાઈ નાનજી /ગંગાબેન લખમશી ડુંગરશીના પુત્રવધૂ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. ઉમંગ, નીશાના માતુશ્રી. પુનડીના ભાનુમતીબેન રતનશી લાલજી છેડાના સુપુત્રી. મહેશ, અતુલ, અમરીશ, સોનલ સંજયના બેન. પ્રા. લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર (ઈ). ટા. ૪ થી ૫.૩૦.
વડાલા હાલે સાંતાક્રુઝના દિનેશ ખીમજી શાહ (સાવલા) (ઉં.વ. ૬૪) તા. ૨૧-૨-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. હીરબાઇ ખીમજી ગાંગજીના સુપુત્ર. ચંદ્રીકાના પતિ. દિશીતા, રૂષભના પિતા. ભાનુબેન, સ્વ. મહેન્દ્ર, સ્વ. કિશોરના ભાઇ. સુરતના પુષ્પા બાલુભાઇ પારેખના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચંદ્રીકા શાહ, બી-૧૨, ગોલ્ડ કોઇન એપાર્ટમેન્ટ, વાકોલા પાઇપ લાઇન, સાંતાક્રુઝ (ઇ.).
કુંદરોડીના વસંતલાલ લાલજી શાહ (વોરા) (ઉં.વ. ૭૬) તા. ૨૦-૨-૨૩ના અવસાન પામેલ છે. મણીબાઇ લાલજીના સુપુત્ર. સ્વ. સુશિલાબેનના પતિ. પારૂલ, વિમલ, મીનલના પિતા. પત્રીના નિર્મળા હરિલાલ, કુંદરોડીના ઉર્મીલા સુરજી, ગીતા મહેન્દ્ર, સમાઘોઘાના જયા લાલજીના ભાઇ. ડુમરાના હંસાબેન પોપટલાલ કુંવરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંતલાલ શાહ, ૧૧૦/ બી, કે.ના. રોડ, હનુમાન બિલ્ડીંગ, ચોથે માળે, મસ્જીદ બંદર, મું. ૪૦૦૦૦૯.
બારોઇના ભાણજી ધનજી કેનીઆ (ઉં.વ. ૮૦), તા. ૨૧-૨-૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી રતનબેન ધનજીના પુત્ર. મંજુલાના પતિ. શીલા, છાયા, વિપા, નિમીષા, નિતલના પિતા. સ્વ. નાનજી, સ્વ. કેસરબેન વીરબાઇ, દેવજી, લક્ષ્મીના ભાઇ. મોટી ખાખરના હીરબાઇ / સાકરબેન કુંવરજી શીવજી નંદુના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. મંજુલા કેનીઆ, બી/૨૧, રાજહંસ, વિશ્ર્વકર્મા નગર, નાહુર રોડ, મુલુંડ (વે.).
ઘોઘારી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
તળાજા હાલ મલાડ સ્વ. ધીરજલાલ ઉમેદચંદ શાહના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં.વ. ૮૪) તે ૨૦/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નરેન્દ્રભાઈ, રાજેશભાઈ અને શોભનાબેનના માતુશ્રી. આશાબેન અને રાજેશકુમારના સાસુ. ચિંતન, સેજલ અને રુચિતકુમારના દાદી. શાંતિલાલ અને મનસુખલાલ ઉમેદચંદ શાહ તથા સરોજબેન અને હસુબેનના ભાભી. પિયરપક્ષે ટાણાવાળા સ્વ. જાદવજી જીવનલાલ શાહના દીકરી. બંને પક્ષની સાદડી ૨૪/૨/૨૩ શુક્રવારના ૪.૦૦ થી ૬.૦૦ આદર્શ રીગલ બિલ્ડીંગ, ફ્લેટ નંબર બી-૭૪, આદર્શ દુગ્ધાલય રોડ, ઓફ માર્વે રોડ, મલાડ પશ્ર્ચિમ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
જોરાવરનગર હાલ નાલાસોપારા રાજેશ બાલચંદ નાગરદાસ શાહના પત્ની રીટાબેન (ઉં.વ. ૬૦) તે મયંકના માતુશ્રી. સ્વ. કંચનબેન વ્રજલાલ માણેકલાલ વોરાના પુત્રી. સ્વ. હસમુખભાઈ, જીતુભાઇ, સ્વ. કલાબેન મુકુંદલાલ, સરલા જયંતીલાલ, જ્યોતિ મહેન્દ્ર, જયશ્રી અજય, કિરણ જગદીપના બેન. ઉષાબાઈ મહાસંતીજી તથા કોકિલા બિપીનભાઈ, શૈલેષના ભાભી ૨૧/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
ધારી હાલ અમદાવાદ વિજયભાઈ અજમેરા (ઉં.વ. ૫૧), ૧૯/૨/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે ગં. સ્વ. ભારતીબેન તથા સ્વ. ઉમેદભાઈ ગીરધરલાલ અજમેરાના પુત્ર. શીતલના પતિ. દીપના પિતા. જાગૃતિ ભરતકુમાર શાહ તથા ભાવના હિતેશકુમાર ગાંધીના ભાઈ. ગીતાબેન મનહરલાલ જોશીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના ૩:૦૦ થી ૫:૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. મુરજી (બાબુભાઈ) સતરા (ઉં. વ. ૮૨) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન પચાણ ગાંગજીના પુત્ર. સ્વ. દિવાળીબેનના પતિ. મનોજ, નીતીન, ભારતી, પારૂલનાં પિતાશ્રી. તોરલ, શીતલ, જયંતીલાલ સાવલા, જયંતીલાલ બૌવાના સસરા. ખુશી, ક્રિશ, મીત, તીર્થ, જયેશ, હર્ષ, મીહિર, ઉર્મીના દાદા-નાના. સ્વ. ગંગાબેન જીવરાજ મેપશી બોરીચાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રૂમ નં. ૨૦૨, ઈ-વિંગ, ધીરજ રેડીડેન્સી, નારવાને સ્કૂલની સામે, સ્વામી નારાયણ મંદિરની પાછળ, એમ. જી. રોડ, કાંદિવલી (વે).
દશા શ્રીમાળી સ્થા. જૈન
નાની મોણપરી (વિસાવદર) હાલ વસઈ સ્વ. ન્યાલચંદ ધારસીભાઈ ગોડાના પુત્ર ભરતભાઈ (ઉં. વ. ૬૭) તે ૨૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતીભાબેનના પતિ. તે ધીરજલાલ મુળજીભાઈ ડેલીવાળા (ગઢડા-સ્વા.)ના જમાઈ. તે સ્વ. નિતીનભાઈ, કમલેશ, હંસાબેન ભીખુભાઈ શેઠ, કુસુમબેન જગદીશભાઈ ખીમાણી, મીનાબેન પરેશભાઈ ગાઠાણીના ભાઈ. તે સોનલ રાકેશ રાવલોના પિતા. પ્રમોદભાઈ, મુકેશભાઈ, વિનોદભાઈ, બકુલભાઈ, નિતીનભાઈના ભાઈ. (લૌકિક વ્યવહાર બંધ છે.) નિવાસ- ભરત દેસાઈ, ૬-મરીના એપાર્ટમેન્ટ, કે. એસ. અંગ્રેજી શાળાની પાછળ, માણેકપુર, વસઈ (વે.).
સોરઠ વિશાશ્રીમાળી જૈન
મોટા ઉજળા હાલ અંધેરી તે સ્વ. બાબુલાલ તારાચંદ દોશીના પુત્ર ધીરજલાલ (ધીરુભાઈ) (ઉં. વ. ૭૫) ૨૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. જય, નેહલબેન, કાજલબેનના પિતાશ્રી. તેજસ તથા અ. સૌ. હેતલબેનના સસરા. હસુભાઈ દોશી, ભારતીબેન મહેન્દ્રકુમાર શાહના ભાઈ. ઉનાના દોશી ખાંતીલાલ બાલુભાઈના જમાઈ. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.) એ-૧૨૦૧ દેવ પ્રેસ્ટીજ, વીરા દેસાઈ રોડ, અંધેરી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કાળાસર (જશદણ)ના હાલ મલાડ વિભાબેન મધુકરભાઈ હીરાલાલ મેતલીયા (ઉં. વ. ૫૮) ૨૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અનસુયાબેન ચીમનલાલ દોશીના પુત્રી. તે રોનક તથા સ્નેહા વિરલ મહેતાના માતુશ્રી. તે સખીના સાસુજી. તે જશુભાઈ, ભરતભાઈ, અનીલાબેન, ચંદ્રિકાબેન તથા સુમીતાબેનના ભાભી. તે સ્વ. ચારૂબેન, વિપુલભાઈ, મિલનભાઈ તથા નીપાબેનના બહેન. લૌકીક વહેવાર બંધ છે. ઠે. બી-૩૬, લક્ષ્મી કૃપા, પુષ્પા પાર્ક, મલાડ (ઈ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
બાબરાના હાલ વિલેપાર્લા સ્વ. ન્યાલચંદભાઈ ગીરધરલાલ શાહનાં પુત્ર શરદભાઈ (ઉં. વ. ૮૧) ભારતીબેનના પતિ. હાર્દિક, બેલાના પિતાશ્રી. મેહુલકુમાર તથા તે અ. સૌ. રૂચીના સસરા. સ્વ. નવિનભાઈ, પ્રતાપભાઈ, મહેશભાઈ, વિલાસબેન રણજીતકુમાર, કોકીલાબેન કૌશિકકુમારના ભાઈ. અમદાવાદના સ્વ. માણેકલાલ વેલચંદ શાહના જમાઈ ૨૧-૨-૨૩નાં મંગળવારના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭ બજાજ રોડ, વિલેપાર્લા (વે) ૨૩-૨-૨૩ના ૪ થી ૫.૩૦.
ઝાલાવાડી સ્થા. જૈન
લીંબડીના હાલ વિલેપારલા મનહરલાલ નંદલાલ શાહ (ઉં. વ. ૮૮) તે ઈન્દુબેનના પતિ. બીપીન, કાંચીના પિતા. સંગીતા તથા અમીતભાઈ સંઘવીના સસરા. કૈરવ- ચૈત્રીના દાદા. વલ્લરીના નાના. સ્વ. સુશીલાબેન તથા હરેશભાઈના ભાઈ. સિધ્ધપુર નિવાસી સ્વ. શાંતાબેન હરીલાલ મગનલાલના જમાઈ મંગળવાર, ૨૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
લુવારીયાના હાલ ઘાટકોપર સ્વ. વ્રજલાલ વિરચંદ વોરાના પત્ની સવિતાબેન વોરા (ઉં. વ. ૯૫) મંગળવાર, ૨૧-૨-૨૩ના અવસાન પામેલ છે. તે રસીકભાઈ તથા અંતુભાઈ, કોકીલાબેન, હર્ષદરાય તથા ઉષાબેન નીપુલકુમારના માતુશ્રી. તે વિરલ તથા રીધમના દાદી. હંસાબેનના સાસુ. મેઘા તથા રુચિતાના મોટા સાસુ. તેમજ સ્વ. અભેચંદ તથા સ્વ. જીવનભાઈના ભાભી. માતૃવંદના ૨૩-૨-૨૩ ને ગુરુવારના ૧૦ થી ૧૧-૩૦. ઠે. ત્રીધા બેંકવેટ, ૪થા માળે, સ્વામી નારાયણ મંદિર ઉપર, લવંડર બાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ). (લૌકીક વ્યવહાર બંધ છે.).