ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જાળીયા પાલીતાણા નિવાસી હાલ મુલુંડ સ્વ.બાબુુલાલ અમૃતલાલ શાહના સુપુત્ર ધીરેનભાઇ (ઉં. વ. ૫૮) તા. ૧૯-૨-૨૩ના મુંબઇ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે અ. સૌ. આશાબેનના પતિ. હિનલ દીપેશકુમાર, નિરાલી હિતેશકુમાર તથા રિશીના પિતા. ધનેશભાઇ તથા મનોજભાઇ સ્વ. હસુમતીબેન જયંતીલાલ, દમયંતીબેન દિનેશભાઇ, સુશીલાબેન નગીનભાઇ, જયોત્સનાબેન પ્રમોદભાઇ, અરુણાબેન રજનીકાંત, ચંદ્રિકાબેન રજનીકાંત, સ્વ.મૃદુલાબેન અનિલભાઇના ભાઇ. વિમળાબેન અમૃતલાલ દલિચંદ મહેતા જેસરવાળાના જમાઇ. મોસાળપક્ષે શેઠ વીરચંદભાઇ ધારશીભાઇ મહેતા પાડરશીંગાવાળા. દરેક પક્ષોની સાદડી તા. ૨૧-૨-૨૩ના મંગળવારના ૩થી ૫. તેમના નિવાસસ્થાને. ઠે ૪૦૩, ટાવર નંબર ૨, લીમોના ટાવર ઋણવાલ અંથુરિયમ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ રંગપુર હાલ મુલુંડ સ્વ. પુષ્પાબેન મુનવર (વોરા) (ઉં. વ. ૭૬) તા. ૧૭-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે માતુશ્રી કેસરબાઇ ધરમશી લખમશી મુનવરના પુત્રવધૂ. તે પ્રવીણભાઇના ધર્મપત્ની. તે અનીશભાઇ, અલ્પાબેન, સોનલબેન, મીતાબેન, નીરજબેનના માતા. તે દિપ્તીબેન, રાજેશભાઇ, મુકેશભાઇ, અજીતભાઇ, હેમંતભાઇના સાસુ. તે ભરૂડિયાના સ્વ. દમયંતીબેન નાગશી રામજી દંડના દીકરી. તે નવલબેન ઠાકરશી, રમીલાબેન પુનશી, જયાબેન જીવરાજના દેરાણી. પ્રાર્થનાસભા તા. ૨૧-૨-૨૩ને મંગળવારે ૩.૩૦થી ૫.૩૦. ઠે. જીવરાજ ભાણજી સભાગૃહ (અશોક હોલ), અશોક નગર, નાહુર રોડ, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી હાલ ઘાટકોપર અ. સૌ. હર્ષાબેન (ઉં. વ. ૬૪) તા. ૧૯-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જીતેન્દ્ર ચંદુલાલ મહેતાના ધર્મપત્ની. અમિત, હાર્દિકના માતુશ્રી. પ્રદીપભાઇ, સ્વ. ભરતભાઇના ભાભી. જસ્મિતા, ચેતનાના જેઠાણી. સ્વ. લાભશંકર ઓધવજી દોશીની દિકરી. જશવંતભાઇ, સ્વ. રજનીભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. દિલીપભાઇ, નીતીનભાઇ, રેખાબેન લલિતભાઇ ટોળીયા, જયોતિબેન રાજુભાઇ મહેતાના બેન. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વૈષ્ણવ /જૈન
શિહોર હાલ વિલેપાર્લે ઇસ્ટ-હરેન્દ્ર ચંદુલાલ દેસાઇ (ઉં. વ.૬૪) તા. ૧૯-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ફાલ્ગુનીબેનના પતિ. સાગર અને અદિતિના પપ્પા. રિદ્ધિ અને વિકીના સસરા. મહેશ, સુનીલ, ઉમેશ અને હંસાબેનના ભાઇ. તે બિપીનચંદ્ર તારાચંદ શાહ દાઠવાળાના જમાઇ. રિશીના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ થોરીયારીના સ્વ. મમતાબેન જયેશ ધનજી રીટા (ઉં. વ. ૪૩) તા. ૧૭-૨-૨૩ના શુક્રવારના મુંબઇ મધે અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. દિવાળીબેન ધનજી રાઘવજી રીટાના પુત્રવધૂ. જયેશ ધનજીના ધર્મપત્ની. જૈનમ, પૂજાના માતુશ્રી. જયંતી, સ્વ. કાંતિના ભાઇના ઘરેથી. કસ્તુરબેન, ગં. સ્વ. ભારતીના દેરાણી. લાકડીયાના દિવાળીબેન વેલજી ગડાની સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ગામ ભચાઉના રમેશ કાનજી ગાલા (ઉં. વ. ૫૮) તા.૧૭-૨-૨૩ના મુંબઇ મધે અવસાન પામેલ છે. ગોમાબેન માડણના પૌત્ર. કેસરબેન કાનજી ગાલાના પુત્ર. નીતાબેનના પતિ. નીર, કક્ષા, અમીના પિતા. પારસ, અંક્તિ, કાંચીના સસરા. નામાબેન રાયશી ગોવર રીટાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
ગામ લાકડીયાના સ્વ. પાર્વતીબેન (જીવતીબેન) નરશીભાઇ અખેરાજ ગડા (ઉં. વ. ૮૫) શનિવાર, તા. ૧૮-૨-૨૩ના સંથારો થયેલ છે. તે સંતોકબેન અખેરાજ ગડાના પુત્રવધૂ. મોંઘીબેન રામજી, ચુનીલાલ, ચંદુલાલ, દિલીપ, નૂતનબેનના માતુશ્રી. વિરમ માડણ કારીઆ. ખીમજી ભારમલ ઝાલાણી, મણિબેન, વેલુબેન, દિવાળીબેન, ઊર્મિલાબેનના સાસુ. જતીન, ચિરાગ, જયશ્રી, પારૂલ, હેતલ, અંકિતા, ટિવ્કલ, હિરલ, તન્વીના દાદી. કોરઇબેન લધાવાલા સાવલાના દીકરી.ગુણાનુવાદ સભા રાખેલ છે. ઠે. કરશન લધુ સ્થાનક, દાદર-વેસ્ટ, ૩થી ૪. તા. ૨૧-૨-૨૩ મંગળવાર.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલિતાણા નિવાસી હાલ કાંદિવલી મુંબઇ સ્થિત વિનોદરાય છોટાલાલ શાહ (ઉં. વ. ૮૬) શનિવાર, તા. ૧૮-૨-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. શાંતાબેન છોટાલાલ શાહના પુત્ર. તે સ્વ. મધુબેનના પતિ. તે રૂપેશ, સેજલ, નિશાના પિતા. તે હર્ષા, જીજ્ઞેશભાઇ, દિપેશભાઇના સસરા. તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ઉત્તમભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. શશીકાંતભાઇ તથા સ્વ. વસુમતીબેન પ્રભુદાસભાઇ ગોસળીયાના ભાઇ. તે ગારીયાધાર નિવાસી (હાલ સુરત) સ્વ. શાંતાબેન જશવંતભાઇ મોદીના જમાઇ. સર્વે લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી રતિલાલ જાદવજી શાહ (ઉં. વ. ૮૯) તે ૧૮/૨/૨૩ના ભાવનગર મુકામે અવસાન પામેલ છે. તે સ્વ. જયાબેનના પતિ. યોગેશ, મુકેશ,ભાવેશ તથા આશા નીતીનકુમારના પિતાશ્રી. દલિચંદ ખોડીદાસ દોશી ભાદ્રોડ નિવાસી હાલ બોરીવલીના જમાઈ. સ્વ. મુળજીભાઈ, સ્વ. ધનકુંવરબેન હરગોવિંદદાસ મહેતા, તથા સ્વ. જયાબેન જાધવજી ઝવેરીના ભાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના મહેન્દ્ર વસનજી શાહ (મારૂ) (ઉં. વ. ૬૭) ૧૮-૦૨ના અવસાન પામેલ છે. મઠાંબેન વસનજીના પુત્ર. ચંદ્રીકાના પતિ. પ્રીતિ, ભક્તિના પિતા. કિરણ, મંજુલા, કુસુમ, જયશ્રીના ભાઇ. નાગલપુરના ભાણબાઇ જીવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિપેન નીસર, ૩૦૯/બી, ગણેશ પ્રતિભા, ફાટકવાડી, આયરે રોડ, ડોમ્બીવલી (ઇ.).
કપાયાના અ.સૌ. પ્રભા શાંતિલાલ ગોગરી (ઉં. વ. ૭૦) તા. ૧૮/૨/૨૩ના અવસાન પામેલ છે. ખેતબાઇ હંસરાજ ભચુના પુત્રવધૂ. શાંતિલાલના ધર્મપત્ની. સ્વ. વિપુલ, રીન્કુ, કલ્પેશના માતાજી. ભુજપુરના મણીબાઇ કુંવરજી કરમશી છેડાની સુપુત્રી. બા.બ્ર. લક્ષ્મીબેન, કાંતિ પ્રેમચંદ, બેરાજાના સાકરબેન કેશવજી, રતનબેન મુલચંદ, તુંબડીના લીલાવંતી ઉમરશી, પ્રતાપુરના ચંચળ હિરજી, ભાડીયાના જયવંતી પ્રફુલ, કપાયાના વિમળા મહેન્દ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. શાંતિલાલ હંસરાજ ગોગરી, સી/૨૦૧, છેડા અપાર્ટમેન્ટ, એક્સીસ બેન્કની સામે, નાલાસોપારા (વેસ્ટ).
વાંકીના શાંતીલાલ નંદુ (ઉં. વ. ૭૩) ૧૮/૨/૨૩ના અવસાન પામેલ છે. સાકરબેન લખમશી પાસુના સુપુત્ર. મંજુલાના પતિ. વિશાલ, મયંક, એંજલના પિતા. વસંત, કુંદરોડી મણીબેન ભવાનજી, લાખાપુર પ્રભાબેન મણીલાલ, કારાઘોઘા દમયંતી કાંતિલાલ, વડાલા દયા દામજીના ભાઇ. ભોરારા સાકરબેન જેઠાલાલ ખીમસીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતીલાલ નંદુ, બી, ૨૧૫, બલદેવ જ્યોત, વિનાયક નગર રોડ, ભાઇંદર (વે.) ૪૦૧૧૦૧.
ભુજપુરના દેવચંદ શામજી ગોગરી. (ઉં. વ. ૭૬) તા.૧૯-૨-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઈ શામજીના પુત્ર. ઝવેરના પતિ. ભાવિકાના પિતા. લાલજી ઉર્ફે બચુભાઈ, ભુજપુરના ઝવેરબેન શામજી મુરજી, પત્રીના નિર્મળા રતનશી ચુનીલાલના ભાઈ. ડેપાના નાનબાઈ નાનજી લીલાધરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. દેવચંદ શામજી ગોગરી, શ્યામ નિવાસ, આગ્રા રોડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
દેવપુરના કાંતાબેન ભવાનજી ગાલા (ઉં. વ. ૭૯) તા. ૧૮-૨-૨૩ના અવસાન પામેલ છે. બાયાબાઇ જીવરાજ માણેકના પુત્રવધૂ. ભવાનજીના પત્ની. હર્ષિકા, કલ્પેશના માતુશ્રી. બિદડાના માતુશ્રી હાંસબાઇ રામજી વેરશી વીરાની સુપુત્રી. ઝવેરી, પ્રેમજી, પોપટ, લક્ષ્મીબેન, સુશીલાબેન, નાગલપરના બચુબાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કલ્પેશ ગાલા, ફ્લેટ નં. ૩૦૩, ૧૨૯ વિશાલ એપા., આર. એન. નારકર રોડ, પંતનગર, ઘાટકોપર (ઇ), મુંબઈ.
મુન્દ્રાના તલકશી રામજી શાહ (વોરા) (ઉં. વ. ૮૬) તા. ૧૮/૦૨/૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. જીવીબાઇ રામજી હીરજીના પુત્ર. સ્વ. નિર્મળાબેનના પતિ. વિપુલ, જીગ્નાના પિતાશ્રી. સ્વ. જવેરબેન, સ્વ મગનલાલ, જયંતિલાલના ભાઇ. બારોઇના સ્વ. રતનબેન લીલાધર દાઇયા હેણિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિવાસ: તલકશી શાહ, બી-૭૦૩, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઇસ્ટ).
દેવપુરના હીરામણી દામજી ગાલા (ઉં. વ. ૯૨) ૧૯-૨-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઇ નરશી દેવજીના પુત્રવધૂ. દામજીના ધર્મપત્ની. મો. રતડિયા જેઠીબાઇ મોહનલાલના પુત્રી. ભાઇલાલ, પ્રેમચંદ, ડૉ. હરખચંદ, ભોજાય ગુલાબબેન ખીમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ડો. હરખચંદ શાહ, ૨૦૨ જીવન ઉષા, રોડ નં.૨૧, ચેંબુર, મુંબઇ.