જૈન મરણ
દશા શ્રીમાળી જૈન
કમાલપુર (લીંમડી) નિવાસી હાલ મલાડ બાબુલાલ નાગરદાસ ડેલીવાલાના ધર્મપત્ની કલાવતીબેન (ઉં. વ. ૮૬) તા. ૧૭-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. બીમલ, છાયા રવિ શેઠ, જાગૃતી સમીર શાહના માતુશ્રી. તથા સ્વ. છોટાલાલ, ચંદુભાઇ, કિશોરભાઇના ભાઇના પત્ની. તે સ્વ. કૌશલ્યાબેન, સ્વ. કમળાબેન, સ્વ. સાવિત્રીબેનના બેન. ધોળકા નિવાસી સ્વ. કાનજીભાઇ ત્રીભોવનદાસ, ગોસલીયાના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૮-૨-૨૩ના ૩-૩૦થી ૫.૩૦. ઠે. પાવનધામ કાંદિવલી (વેસ્ટ), તે આકાશ, નિશીતાના નાની. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર હાલ ઘાટકોપર સ્વ. વ્રજકુંવરબેન ત્રિકમલાલ હરગોવિંદદાસ અજમેરાના સુુપુત્ર ચંદ્રકાન્તભાઇ (ઉં. વ. ૮૬) તે ઇન્દિરાબેનના પતિ. કેતન, ધવલ તથા આશિષના પિતા. સ્વ. હિંમતભાઇ, સ્વ. મનહરલાલ, સ્વ. હસમુખભાઇના ભાઇ. તે નીતા, હિના તથા દર્શનાના સસરા. તે ગોંડલ હાલ રાજકોટ રતીલાલ વનમાળીદાસ મોદીના જમાઇ તા. ૧૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૨-૨૩ના શનિવાર લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), સવારે ૧૦થી ૧૨. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક દશા શ્રીમાળી જૈન
સુદામડા હાલ કાંદિવલી સ્વ. શારદાબેન દલીચંદભાઇ શાહ (મસ્કારીયા)ના સુપુત્ર સ્વ. ભરતભાઇ શાહ તે દક્ષાબેનના પતિ. તે મેઘનાબેન, રૂચિત, નિરવના પિતા. તે સ્વ. ચંદ્રિકાબેન દિનેશકુમાર, પુનિતાબેન મયુરભાઇ, ઉપેનભાઇ, જીજ્ઞેશભાઇના ભાઇ. તે ડેનિશકુમાર મહેતા તથા સ્તુતિબેનના સસરા. તે બગડ નિવાસી હાલ કાંદિવલી સ્વ. તારાબેન ચંદુલાલ કુવાડિયાના જમાઇ તા. ૧૬-૨-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા તથા પિતૃવંદના તા. ૧૮-૨-૨૩ના શનિવારે દામોદર વાડી, અશોકનગર, કાંદિવલી (ઇસ્ટ)માં ૩થી ૫.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ધાંધલપુર હાલ વિલેપાર્લે સ્વ. રમેશભાઇ ગીરધરલાલ તુરખીયાના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં. વ. ૭૫) ગુરુવાર, તા. ૧૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મીતા (બેલા)-વિક્રમભાઇ, પૂર્વી-ચેતનભાઇ, ચિરાગ-કિંજલના માતુશ્રી. તે સ્વ. હરિલાલ ઉજમશી દેસાઇના પુત્રી. તે સમ્યકના, રિદ્ધિ પાર્થ મહેતા, આયુષ, વત્સલ, પાર્થના દાદી. તે સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. મહાસુખભાઇ, કિશોરભાઇ, હર્ષદભાઇ, સ્વ. કુંદનબેન ચંદ્રકાન્ત શાહના ભાભી. તે સ્વ. કોકિલાબેન, ચેતનાબેન, સ્વ. રીટાબેન, સ્વ. અરવિંદભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. ભૂપતભાઇના બેન. પ્રાર્થનાસભા, રવિવાર, તા. ૧૯-૨-૨૩ના ૧૦-૩૦થી ૧૨-૩૦. ઠે. અમૃત તારા હોલ, લાયન્સ હાઇસ્કૂલ, દિક્ષીત રોડ, વિલેપાર્લે (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વીશા ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. ધનલક્ષ્મી લખમશી સતરા (ઉં. વ. ૮૮) તા. ૧૩-૨-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. વીરાબેન ભારમલ મણશી સતરાના પુત્રવધૂ. સ્વ. લખમશીના પત્ની. ધરમશી, માવજી, ચાંપશી, મણીલાલ, ધીરજ, મનીષ, અમૃત, ચંપા, લીલાવંતી, વનિતા અને કંચનના માતુશ્રી. મંજુલા, જવેર, ભાવના, લતા, અલ્પા, નિપા, રાયચંદ, કિશોર, નેણશી, રાજેશ અને સુરેશના સાસુમા. અજીત, નીતિના, આશીષ, પ્રતિક, ભવ્ય, કેયુર, ધવલ, હર્ષ, દિપ, વર્ષા, ચાર્મી, ઇશીતા અને પહેલના દાદી. રખુબેન કરમશી છેડાના દીકરી. ત્વચા દાન કરેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૨-૨૩ના સમય ૧૦થી ૧૧.૩૦. ઠે. યોગી સભાગૃહ, દાદર-ઇસ્ટ.
ઝાલાવાડ શ્ર્વે. મૂર્તિ જૈન
કંકાવટી હાલ મુંબઇ પ્રાણજીવન ભાઇચંદ વોરાના પુત્ર સ્વ. ઇન્દુલાલના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૭) તે જગજીવનદાસ ગાંધીની પુત્રી. તે શૈલેષ, નિલેશ, વીણાબેન બીપીનભાઇ, મીનાબેન નરેન્દ્રભાઇ, દિપીકાબેન વિજયભાઇ તથી સીમાબેન હિરેનભાઇના માતુશ્રી. તથા હંસા, રૂપલના સાસુ. નીશીથ, અનેરી, વંશીકા, માનસી, માનીતીના દાદી. તા. ૧૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખાના અ.સૌ. વર્ષા બિપીન ભેદા (ઉં.વ. ૫૭) ૧૬-૨-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન (ચંચલબેન) રામજીના પુત્રવધૂ. બિપીનના ધર્મપત્ની. ભાવિકના માતુશ્રી. માતુશ્રી ઝવેરબેન કાનજીના સુપુત્રી. વલ્લભજી, માવજી, મુકેશ, લુણીના મંજુલા વસંત, છસરાના દમયંતી જયંતી, ગઢના રંજન રમેશના બેન. પ્રા. વર્ધમાન સ્થા. જૈન શ્રા. સંઘ શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે), બપોરે ર થી ૩.૩૦. નિ. બિપીન ભેદા, એ વિંગ, ગીરારાજ એપા., એન.એસ. રોડ, મુલુંડ (વે).
લઠેડીના અ.સૌ. ગંગાબેન પોપટલાલ ગડા (ઉં.વ. ૭૮) તા. ૧૫-૨-૨૩ના અવસાન પામેલ છે. પોપટલાલ નાગજીના પત્ની. કુંવરબાઇ નાગજી પ્રેમજીના પુત્રવધૂ. ભારતી, જયંતિ, નિશાના માતુશ્રી. માપર દેવકાંબેન દામજી ખેતશી જાગાણીની સુપુત્રી. લીલબાઇ, કલ્યાણજી, કેશવજીના બેન. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં.સ. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિ. પોપટલાલ ગડા, એ-૬૦૧, મોરેશ્ર્વર ટાવર, એમ. જી. રોડ, મુલુંડ (વે).
દેવપુરના નાનજી નાગજી ગાલા (માલાણી) (ઉં.વ. ૮૩), તા. ૧૪-૨-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઇ નાગજીના સુપુત્ર. શાંતાબેનના પતિ. ભુપેન્દ્ર કલ્પના વિપુલના પિતા. કોટડા રોહા લક્ષ્મીબેન પ્રેમજી નાના રતડીયા રતનબેન હીરજીના ભાઇ. ગઢશીશા ધનબાઇ દામજી કાનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નાનજી નાગજી ગાલા, ૬૩-એ દાદરકર કંપાઉન્ડ, વૈભવ જી ૨૦૪, બીજે માળે, તારદેવ, મું. ૩૪.
નાની ખાખરના પ્રવિણા (મુક્તા) પ્રવિણ દેઢીયા (ઉં.વ. ૬૨) તા. ૧૬-૨-૨૩ના અવસાન પામેલ છે. પ્રવિણના ધર્મપત્ની. કેસરબેન કેશવજી વિરજીના પુત્રવધૂ. નિપુલ, લીનાના માતા. મેરાઉ સુંદર દેવશી હેણીયાના દિકરી. મેરાઉ ભરત, નિલેશ, ગોધરો મીનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિપુલ દેઢીયા, રૂ. ૧૫, મંગલ પ્રભાત, પી.એમ. રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
ગેલડાના ભાવનાબેન વોરા (ઉં.વ. ૬૭), તા. ૧૫-૨ના અવસાન પામેલ છે. દેમુબેન રવજીના પુત્રવધૂ. સ્વ. હરીલાલના ધર્મપત્ની. નીલમ, ચાર્મી, જીગ્નાના માતુશ્રી. ના. ભાડીયા નાનબાઈ લાલજી ખીયશી ગોગરીના પુત્રી. મણીલાલ, કસ્તુરના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. હરીલાલ વોરા – ૧૪૦૨, લક્ષ્મીછાયા, એલ.ટી. રોડ, બોરીવલી (વે).
મોખાના અ.સૌ. કસ્તુરબેન નાનજી વિસરીયા (ઉં.વ. ૬૭) તા. ૧૬-૨-૨૩ના અવસાન પામેલ છે. મમીબાઇ હીરજી નાંગશીના પુત્રવધૂ. નાનજીના ધર્મપત્ની. દિપ્તી, હીતેશ, હેતલ, નિરાલીના માતુશ્રી. રતાડીયા (ગ.)ના પુરબાઇ દામજી હરશી છેડાના પુત્રી. રતીલાલ (મગનભાઇ), ભવાનજી, મોંઘીબેન (મંજુલા), હસુમતીના બેન. પ્રા. શ્રી હાલારી વિશા ઓશવાલ સમાજ, દાદા સાહેબ ફાલકે રોડ, રણજીત સ્ટુડીયોની સામે, દાદર (ઇસ્ટ) ટા. ૩ થી ૪.૩૦. નિ. નાનજી હીરજી, બી-૧૨૦૩, સોપાન, વીર સાવરકર માર્ગ, થાણા (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા.જૈન
રાજકોટનિવાસી હાલ મુંબઈ (સાયન) દમયંતીબેન અમૃતલાલ હરીલાલ કામદારના પુત્ર રોહિતકુમાર (ઉં.વ. ૭૬) તા. ૧૬/૨/૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ રીટાબેનના પતિ. અમી આશિષ ઓભાન, અમિતના પિતા. આશિષ, કવિતાના સસરા. અરુણા હસમુખ દામાણી, ગીતા ધીરજ છેડા, ગિરીશના ભાઇ. જામનગર નિવાસી ન્યાલચંદ ફૂલચંદ વસાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. ૨૦૬/૨ શિવ મહાલ, સાયન (ઈ), મુંબઇ-૨૨.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા નિવાસી હાલ અમદાવાદ પ્રભાવતીબેન નવનીતલાલ શાહ (ઉં.વ. ૯૨) તા. ૧૭-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે રમેશભાઈ, નરેશભાઈ, વિજયભાઈ, કોકિલાબેન વિજયકુમાર મહેતાના માતુશ્રી. પિયર પક્ષે: ચમારડીવાળા હેમચંદ ચત્રભુજ મહેતા હાલ મુલુન્ડના પુત્રી. ધીરજલાલ, ઈન્દુલાલ, નવીનચંદ્ર, હર્ષદરાય, દિનેશભાઇ મહેતા, સરલાબેન ધીરજલાલ ભીમણી, સ્વ. ભાવનાબેન જયસુખલાલ સંઘવીના મોટા બહેન. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
શ્રી ધીરજલાલ વેલજીભાઇ દોશી (ઉં.વ. ૯૨) બીલખા નિવાસી હાલ કાંદિવલી તે જશુમતીબેનના પતિ. અતુલભાઈ, સાધનાબેન પરેશભાઈ, ઝરણાબેન સુશીલકુમારના પિતાશ્રી. બીનાબેન જયંતભાઇના સસરા. ચી. કોમલ દર્શક, અંશુલ, રિતિકાના દાદાશ્રી. સ્વ. ચીમનલાલ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. વસંતભાઈ, રમેશભાઈ, સ્વ. મંજુલાબેન મધુસુદનભાઈ, સ્વ. પુષ્પાબેન મધુસુદનભાઈ, રંજનબેન હસમુખભાઈના ભાઈ. સાવરકુંડલા નિવાસી સ્વ. જમનાદાસ ફુલચંદભાઈ ગાંધીના જમાઈ, તા. ૧૫/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯/૨/૨૩ રવિવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ આંગન બેન્ક્વેટ, એમ. કે. કોલેજ પાસે, ફેક્ટરી લેન કોર્નર, બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માંડવધાર (ગઢડા સ્વામીના) હાલ યોગીનગર બોરીવલી સ્વ. મોહનલાલ મોતીચંદ ગોસલીયાના સુપુત્ર હિંમતલાલ ગોસલીયા (ઉં.વ. ૮૮) તા. ૧૫/૨/૨૩ ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સવિતાબેનના પતિ. દિલીપભાઈ, દિનેશભાઈ, શૈલેષભાઈ, અતુલભાઇ, ભાવેશભાઈ અને દીપકભાઈ, રૂપાબેન અને રીટાબેનના પિતા. સાધનાબેન, દીપ્તિબેન, છાયાબેન, ફાલ્ગુનીબેન, ચેતનાબેન, કોમલબેન, ચંદ્રેશકુમાર પીપળીયા અને કેતનભાઇ મોટાણીના સસરા. સ્વ. નાગરદાસ દુલ્લભજી ગોડાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯/૨/૨૩ ને રવિવારના ૧૦ થી ૧૨ સ્વામિનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી વેસ્ટ.