જૈન મરણ
કચ્છી ગુર્જર જૈન
ગામ માંડવી હાલે ભાંડુપ નિવાસી સ્વ. ચંચળબેન માણેકલાલ મહેતાના સુપુત્ર તાનસેનભાઈ મહેતા (ઉં. વ. ૭૬) ૧૬-૨-૨૩ને ગુરુવારના અરિહંતશરણ પામ્યા છે. તે ચંદ્રિકાબેનના પતિ. તે કેતન, હિતેશ, મોસમીના પિતાશ્રી. તે ડિમ્પલબેન, પ્રિતીબેન, હિરેનભાઈ વોરાના સસરા. તે ગામ મુદ્રાના વાડીલાલ જસરાજ સુખીયાના જમાઈ. તે સ્વ. પ્રભુલાલભાઈ, રસિકભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. અમ્રતબેન જાધવજી શાહના ભાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૭-૨-૨૩ના બપોરે ૩ થી ૪.૩૦ કુકરેજા હોલ, એલ. બી. એસ. માર્ગ, ભાંડુપ વેસ્ટ.
કચ્છી દશા ઓશવાલ જૈન
હિરાચંદ શાહ (સાંયા) (ઉં. વ. ૭૭) ગામ સુજાપુર હાલ માટુંગા તા. ૧૫-૨-૨૩ના અરિહંતશરણા પામેલ છે. મમ્મુબાઇ વસનજી સાંયાના પુત્ર. જયાબેન સાંયાના પતિ. મયંક હિરાચંદ સાંયા અને સ્નેહલ જિતેન શાહના પિતા. નવલબાઇ લક્ષ્મીચંદ ધનજી ધરમશીના જમાઇ. ગોવિંદજીભાઇ, ચંદ્રેશભાઇ, માલતીબેન મણિલાલ, ધરમશી, વિજયાબેન સુધીર, જયવંતીબેન લહેરચંદના ભાઇ. ધારા મયંક સાંયા અને જિતેન નવીનચંદ્ર શાહના સસરા. અંતિમ યાત્રા આવતી કાલે તા. ૧૭-૨-૨૩ના સવારે ૯.૦૦ કલાકે. નિવાસસ્થાન: ૨૦-૨, ગોવિંદભુવન, ૨જે માળે, ફલેટ નંબર-૫, આર. એ. કે. રોડ, વડાલા, મુંબઇ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૮-૨-૨૩ના ૩થી ૪. ઠે. યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
માંડવધાર હાલ યોગીનગનર બોરીવલી મોહનલાલ મોતીચંદ ગોસળીયાના પુત્ર જયંતીભાઇ (ઉં. વ. ૯૪) તા. ૧૩-૨-૨૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સમતાબેનના પતિ. પરેશ, ભરત, કૈલાશ બિપીન, ચેતના કિર્તી, કાજલ જયેશના પિતા. જાગૃતીબાઇ, સમીતીબાઇના સંસારી પિતા. તે પરમાણંદભાઇ, હિંમતભાઇ, ગુણવંતભાઇ, રસીલાબેન ધીરજલાલ, વિમલાબેન નટવરલાલ, ભાવનાબેન હર્ષદરાયના ભાઇ. તે મણિલાલ જેઠાલાલ શાહના જમાઇ. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૮-૨-૨૩ શનિવારના ૧૦થી ૧૨. ઠે. સ્વામિનારાયણ હોલ, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (પ).
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવાવાળા હાલ દહિસર સ્વ. મણિલાલ સોમચંદ દોશી (પદમાતારા)ના પૌત્ર તથા સ્વ. નયનાબેન તથા સ્વ. ભુપેન્દ્ર દોશીના પુત્ર પિન્કેશ (ઉં.વ. ૩૮) તે ૧૫/૨/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે વિપુલ, પુષ્પા કાંતિલાલ શાહ, ઇન્દિરા રમણીકલાલ શાહ, મીનાક્ષી બિપિન દોશી, સરોજ વિનોદરાય શાહ, સ્વ. ભદ્રાબેન નવનીતરાય મહેતા, રેખા નરેન્દ્ર શાહ, ભારતી જયશેખર દોશી, કાશ્મીરા વિપુલ મહેતા, હર્ષાના ભત્રીજા. મોસાળપક્ષે અશ્ર્વિન મણિલાલ પારેખ રૂપાવટીવાળાના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
જામ ખંભાળિયા નિવાસી હાલ વાંકાનેર સ્વ. નવલબેન ગોરધનદાસ મહેતાના પુત્ર પ્રતાપભાઈ (ઉં.વ. ૮૬) તે સ્વ. ઇન્દુમતીના પતિ. ગોંડલ સં નવકાર મહામંત્ર પ્રભાવક જગદીશ મુનિ મહારાજ સાહેબના સંસારિભાઈ અજરામર સમિતિબાઇ મહાસતી તથા કૌશિકાબેન તથા ભાવેશના પિતા. ખીલોસનિવાસી સ્વ. મહેતા રતનબેન મગનલાલના જમાઈ. ૧૨/૨/૨૩ના વાંકાનેર મુકામે અરિહંતશરણ પામેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભાદ્રોડ (મહુવા) નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ. કુંવરજી દેવચંદ દોશીના સુપુત્ર મનસુખલાલ (ઉં.વ. ૮૪) તે સ્વ. હિંમતલાલ, કાંતિલાલ, શશીકાંત, સ્વ. પુષ્પાબેન નગીનદાસ શાહ, સ્વ. પ્રતિભાબેન જિતેન્દ્રકુમાર શાહના ભાઈ. તે શશીકલાના પતિ. તે વિશાલ તથા માયાના પિતાશ્રી. વસંતરાવ નિશાંતગરના જમાઈ. તા. ૩/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પૂજા તા. ૧૯/૨/૨૩ રવિવારના સવારે ૧૧ વાગ્યે સરનામું સુવિધીનાથ કચ્છી જૈન દેરાસર, નવજીવન હોસ્પિટલ પાછળ, માનપાડા રોડ, રઘુવીર નગર, ડોમ્બીવલી (ઈસ્ટ).
રોહિડા વિશા પોરવાડ જૈન
વલસાડ નિવાસી હાલ બોરીવલી સ્વ. સ્નેહલતા ચૈતન્ય શાહ (ઉં.વ. ૮૫). તે પ્રણયના માતૃશ્રી. બિનીતાના સાસુમા. હેલીના દાદીશ્રી. સ્વ. કલાવતીબેન નેમચંદ શાહના પુત્રી. સ્વ. મહેશભાઈ, સ્વ. શોભનાબેન તથા મનોજભાઈ, મીનાક્ષીબેન અને સુવર્ણાબેનના મોટા બહેનશ્રી તા. ૧૫-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. જીવીબેન મોહનલાલા શાહના પુત્ર રમણભાઈ (ઉં.વ. ૮૫) તે ૧૫/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સરોજબેનના પતિ. સ્નેહલ-ધર્મન, રાજીવ-દર્શના, આશિષ-કેતકીના પિતા. વાડીભાઈ, મનુભાઈ, શાંતાબેન, વસુબેન, વિમળાબેન, મંજુબેન, મૃદુલાબેનના ભાઈ. વિમળાબેન, નિર્મળાબેન, ઇલાબેન, કોકિલાબેન, બિપીનભાઈ સંઘવીના બનેવી. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૧૮/૨/૨૩ના ૪.૩૦ થી ૬.૦૦ વિલેપાર્લે મેડિકલ ક્લબ, સંત ધ્યાનેશ્ર્વર માર્ગ, ચંદન સિનેમાની પાછળ, નેચર કેર હોસ્પિટલની પાસે, જુહુ વિલેપાર્લ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના હર્ષિલ અરવિંદ છેડા (ઉં. વ. ૩૧) તા. ૧૫-૨-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન તલકશી શીવજીના પૌત્ર. રાજશ્રી અરવિંદના પુત્ર. ભોરારાના રતનબેન રામજી શામજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. અરવિંદ છેડા, એ-૨૦૩, સ્નો વ્હાઇટ સોસાયટી, આઝાદ રોડ, પાર્લા (ઇસ્ટ).
નવીનાર હાલે હૈદ્રાબાદના વસંત ઉમરશી કુંવરજી વોરા (ઉં. વ. ૭૮) તા. ૧૩-૨-૨૩ના સંથારો સીજેલ છે. સાકરબેન ઉમરશી કુંવરજીના સુપુત્ર. પ્રેમીલાબેનના પતિ. કોડાયના વેલબાઇ લક્ષ્મીચંદ સાવલાના જમાઇ. શિલ્પા, દિપા, જીનલના પિતા. ભાનુ, પુષ્પા, વાસંતીના ભાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંત વોરા, ૪-૩-૬૫/૧/ડી, કે.એસ.લેન, સુલતાન બઝાર, હૈદ્રાબાદ-.
મોખાના દામજી દેવજી સતરા. (ઉં. વ. ૯૦) તા. ૧૩-૨-૨૩ના અવસાન પામેલ છે. જેઠીબાઈ દેવજીના પુત્ર. સ્વ. મણિબેનના પતિ. સુરેશ, મનોજ, હરેશ, વિજયના પિતા. રામજી, ખીમજી, વસનજી, કુંવરબાઈ, રતનબેનના ભાઈ. સમાઘોઘા માતુશ્રી તેજબાઈ મોમાયા ગેલા સૈયાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે : મનોજ સતરા, ૧૧૦૨, ફ્લોરેન્સ ટાવર, એન.એમ.જોશી માર્ગ, લોઅર પરેલ (ઈ).
નાની તુંબડીના સુરેશ (જખુ) રતનશી સાવલા (ઉં. વ. ૯૨) તા. ૧૪-૨ના અવસાન પામ્યા છે. કુંતાબાઇ/જીવીબેન રતનશીના પુત્ર. વિમળાબેનના પતિ. કાંતી, દિલીપ, પ્રદિપ, હંસાના પિતા. શામજી, કીર્તી, રસિક, લક્ષ્મી/સુશીલા, જયવંતી, હીનાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિરવ પ્રદિપ સાવલા, બી-૨૦૩, અરીસીયા અલ્ટીસ, વલીપીર રોડ, એ.પી.એમ.સી. માર્કેટ, કલ્યાણ (વેસ્ટ).
લઠેડીના હેમંત ખેરાજ ગડા. (ઉં. વ. ૫૮) તા.૧૫-૨-૨૦૨૩ના અવસાન પામ્યા છે. પુષ્પાબેન ખેરાજના પુત્ર. સ્વ. હેમલ (શારદા), નીતાના પતિ. ફેરી, રોનકના પિતા. મોહન, કાંતા, જ્યોતિ, રીટાના ભાઈ. ડુમરા લક્ષ્મીબેન ગાંગજી શાહનંદના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જેન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા.૪ થી ૫.૩૦. નિ. હેમંત ખેરાજ ગડા. ૧૦૩, ચંદનવાડી, બ્રાહ્મણ આડી રોડ, શાહપુર, જિ.થાણા.
વડાલાના હસમુખ પ્રેમજી લાલજી ગાલા (ઉં. વ. ૭૨) તા.૧૫-૨-૨૩ના અવસાન પામેલ છે. શિલ્પાના પતિ. શ્રધ્ધાના પિતાજી. ગુંદાલાના નાનકુંવરબેન રામજી દેઢિયા, દેવપુરના કલ્પના જયંત ધનાણી, સ્વ.રમણીક, અનિલના ભાઈ. નાની ખાખરના માતુશ્રી પુરબાઈ ભીમશી વીરાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, ૧ લે માળે, સ્વામી નારાયણ મંદિરની પાછળ, દાદર (ટી.ટી), મુંબઈ – ૧૪. ટા. ૩ થી ૪.૩૦. નિવાસ : શિલ્પા હસમુખ ગાલા. ૭, સ્નેહકુંજ, રોડ નં.૧૧ સાંતાક્રુઝ (ઈસ્ટ), ચક્ષુદાન કરેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
સોરઠ વંથલી નિવાસી, હાલ વડાલા સ્વ. મુકતાબેન કપુરચંદ વોરાના સુપુત્ર લજપતરાય વોરા (ઉં. વ. ૮૧) તા.૧૩.૦૨.૨૩ સોમવારના અરિહંત શરણ પામેલ છે. તે મધુબેનના પતિ. સ્વ. ભાનુબેન લલિતકુમાર મહેતા, સ્વ. કિશોરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, હસમુખભાઈના ભાઈ. તે મીઠાપુર નિવાસી સ્વ. રતીલાલ વેલજી મહેતાના જમાઈ. મિલન, કેતન તથા નયનના પિતાશ્રી. પાયલ, જીજ્ઞા, તથા સિધ્ધિના સસરાજી. ભાવયાત્રા તા. ૧૭.૦૨.૨૦૨૩ ના શુક્રવારના ૧૦ થી ૧૨ના .ઠે: શેઠ રામજી અંદરજી ની વાડી, રામવાડી, ૩૦૯, ચંદાવરકર રોડ, માટુંગા(ઈસ્ટ).
વિશા શ્રીમાળી ૧૦૮ના ગોળનુ જૈન
ચાણસ્મા નિવાસી સ્વ. સેવંતીલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની જસુમતીબેન સેવંતીલાલ શાહ, (ઉં. વ. ૮૫) હાલ – બોરીવલી, ગુરુવાર તા. ૧૬/૦૨/૨૦૨૩ના અરિહંત શરણ થયેલ છે. તે હિતેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, ચંદ્રેશભાઈ, હર્ષાબેન, ફાલ્ગુનીબેન, મેઘનાબેનના માતુશ્રી. સોનલબેન, હર્ષાબેન, નીલમબેન, રાજકુમાર, રશ્મિનકુમાર, નૈલેશકુમારના સાસુ. વિશાલ, વૈભવ, મનન, આકાશ, યશવી, ચૈતાલી, મૌલીક, નિસર્ગ, દેવના દાદી. જીનલ, કવિતા, ભુમિકા, પલકના દાદી સાસુ. પિયર પક્ષે – ડાહ્યાલાલ રામચંદ શાહ ચાણસ્માવાળાની દિકરી, રહેઠાણ- સેવંતીલાલ માણેકલાલ શાહ, ૧૦૨, સાંઈ કૃપા, દૌલતનગર રોડ નં. ૪, બોરીવલી ઈસ્ટ, લૌકીક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ગૌતમગઢ નિવાસી હાલ ગોરેગાંવ શ્રી અનોપચંદભાઈ હીરાચંદ વોરા (ઉં. વ. ૮૮), તે સ્વ. પ્રફુલ્લાબેનના પતિ. ચિ. રજની, વિપુલ, અ.સૌ. પ્રિતી રાજેન્દ્ર માધાણીના પિતા. તે સ્વ. બાલુબેન શાંતિલાલ ખાટડીયા તથા સ્વ. જયંતિલાલભાઈના ભાઈ. તે ગામ સુંદરીયાણાના વતની સ્વ. ચુનીલાલ પ્રેમચંદ શાહના જમાઈ. તે અ. સૌ. તૃપ્તી તથા અ.સૌ. શિલ્પાના સસરા. તે ધરમી, નિમિત, સાક્ષી, સ્વ. ધ્રુવી, નિશિય અ.સૌ. ચેરીના દાદા-નાના બુધવાર તા. ૧૫-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે. નિવાસ: શીતલછાયા,પ્લોટ નં-૨૯ એ-૧૦૩, જવાહરનગર રોડનં ૪, ગોરેગાંવ-વેસ્ટ.