જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
થાનગઢ નિવાસી હાલ અંધેરી સ્વ. કેશવલાલ જગજીવનદાસ દોઢીવાલાના પુત્રવધૂ ગં. સ્વ. નિલાબેન કિશોરચંદ્ર શાહ (ઉં. વ. ૮૬) તે શૈલેષભાઇ (ચશમાવાળા), દિપ્તી (દિપીકા)ના માતુશ્રી. જાગૃતીબેન, યોગેશભાઇ જોબાલીયાના સાસુ. સ્વ. ભોગીલાલ રાયચંદ તુરખીયાના પુત્રી. ખ્યાતી વિશાલ શાહ અને નિશીતા કૈવન શાહના દાદી. તા. ૧૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. દિવાળીબેન અખેરાજ મેપશી બુરીચા (ઉં. વ. ૯૫) તા. ૮-૨-૨૦૨૩ના મુંબઈમાં અવસાન પામેલ છે. તે સ્વ. અખેરાજ મેપશી બુરીચાના ધર્મપત્ની. તે ભાનુ, મંજુલા, સ્વ. વનિતા, વેલજી, રમેશ, પ્રવિણના માતુશ્રી. સ્વ. હંસરાજ, મોતીલાલ, લાલચંદ, મીના, માધુરી, જયશ્રીના સાસુ. કિંજલ, ધવલ, ઈશીતા, જીગર, જીનીષા, નિમિષા, (અંકિત) ઋષભ, નૈતિકના દાદી. સામખીયારીના સ્વ. ચાંપુબેન કરશન નાથા ગડાની દીકરી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૨-૨૩, સમય ૩ થી ૫. સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઈ.) મુંબઈ. ઠે. નીલકંઠવેલી, ઘાટકોપર (ઈ.)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તલગાજરડા (મહુવા) હાલ ડોંબીવલી ફૂલચંદ રૂગનાથ સંઘવીના પુત્ર ચંદુલાલ (ચંદુકાકા) (ઉં. વ. ૮૦) તા. ૧૨-૨-૨૩ના રવિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. પોપટલાલ, સ્વ. ઉમેદચંદ, અમૃતલાલ, હર્ષદભાઇ તથા તારાબેન (વિમળા) રતિલાલ ગાંધી (સેદરડા) અને પ્રભાબેન પ્રતાપરાય દોશી (ભાવનગર)ના ભાઇ. તે મોસાળ પક્ષે બાવચંદ જાદવજી ગાંધી લોંગડીના ભાણેજ. તે હરેશ, રાજુ, જીતેન્દ્ર, હીરેન, પ્રતીક તથા દિપેશના કાકા. સાદડી સોમવાર, તા. ૧૩-૨-૨૩ના સાંજે ૩થી ૫. નિવાસસ્થાને : ઠે. રાજેન્દ્ર સંઘવી, ૩૦૪-એ, જગન્નાથ કોમર્સ પ્લાઝા, માનપાડા રોડ, ગોદરેજ શોરૂમની બાજુમાં, ડોંબિવલી (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ
મોટા આસંબીયાના પ્રભાવતી મગનલાલ સાવલા ઉ.વ. ૮૮, તા. ૧૧-૨-૨૩ના અવસાન પામેલ છે. મેઘબાઇ માડણ હરશીના પુત્રવધુ. મગનલાલના પત્ની. નિતીન-પ્રવીણાના માતુશ્રી. ફરાદીના પુરબાઇ ખીમજી ઘેલા ગાલાના સુપુત્રી. ડુંગરશી, અમૃત, રમણીક, કાંતી, લાછબાઇ, સાકરબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમૃતા નિતીન સાવલા, ૨૦૨, રાજનિકેતન નડિયાદ વાલા કોલોની-૧, મલાડ -વેસ્ટ.
મેરાવા હાલે બાડાના પ્રેમિલા રશ્મિન શાહ (સંગોઇ) (ઉ. ૫૮) તા. ૧૧-૨-૨૩ના માંદગીથી અવસાન પામેલ છે. સ્વ. રશ્મિનના પત્ની. સ્વ. ઇન્દુબેન લક્ષ્મીચંદના પુત્રવધુ. કિંજલ, ચિંતનના માતુશ્રી. બાડાના ચંચળબેન છગનલાલની પુત્રી. જગદીશ, હાલાપરના વીણા કિશોર, મો. આસંબિયાના હર્ષા હસમુખ, ઉનડોઠના ઉષા રાજેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચિંતન શાહ, એ- ૬૦૧, બિલ્ડીંગ નં.૧૨૫, રત્નદીપ,સહિદ ભગત સિંહ માર્ગ, ગણેશ ઉદ્યાનની સામે, તિલક નગર, ચેમ્બુર (વે.).
ટોડાના ડો. નિતીન કેશવજી ગાલા (ઉં.વ. ૫૯) તા. ૧૦-૨-૨૩ના અવસાન પામ્યા છે. સુંદરબેન કેશવજીના પુત્ર. ભારતીના પતિ. દેવાંશ, હર્ષના પિતા. જીતેન્દ્ર, ગિરીશ, મંજુલાના ભાઇ. રત્નકુક્ષુણી કસ્તુરબેન કેશવજી દેઢિયાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦ નિ. નિતીન ગાલા, ૫૦૨, મોન ડેસીર, રાનડે રોડ, શિવાજી પાર્ક, દાદર (વે.).
રામાણીયાના અ.સૌ. સીમા રાંભીયા (ઉં.વ.૪૯) ૧૧/૨ ના દેહ પરિવર્તન કરેલ છે. દિપકના પત્ની. દેવકાબેન તલકશીના પુત્રવધુ. વિનીત, ભક્તિના માતા. ભાનુબેન નાગજી મામણીયાના પુત્રી. કેતન, અજયના બેન. (ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે.) પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. સં. શ્રી કરશન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦ એ. દિપક તલકશી રાંભીયા, બિ. નં. ૧૬, રૂ. નં. ૨, જે.પી. એન. સોસાયટી, સંત તુકારામ માર્ગ, હનુમાન ચોક, મુલુંડ (ઇ.).