Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દિહોર નિવાસી હાલ તળાજા લખાણી માનચંદ ગુલાબચંદના સુપુત્ર જસવંતરાય માનચંદ (ઉં. વ. ૭૩) તે તા. ૬.૨.૨૦૨૩ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મધુકાંતાબેનના પતિ. તે વિનયચંદ, સ્વ. ધીરજલાલ, ગુણવંતભાઈ, જિતેન્દ્રભાઈ, પ્રફુલભાઈ તથા સ્વ. ભાનુબેન નવિનચંદ્ર તથા પ્રવિણાબેન મહિપતરાયના ભાઈ. તે ચિરાગ, મનિષાબેન ધર્મેશકુમાર, રાજુલબેન મિલનકુમાર, વૈશાલીબેન જીગ્નેશકુમાર, વિભાબેન અમિતકુમાર, કિંજલબેન હિમાંશુકુમારના પિતાશ્રી. તે સોનલબેન ચિરાગભાઈના સસરા. સાસરીયા પક્ષે બાબુલાલ હેમચંદ શાહ (ઉચડીવાળા) તેમની સંયુક્ત સાદડી તા. ૭.૨.૨૦૨૩ના મંગળવારના રોજ ૪ થી ૭. એડ્રેસ: વિનયચંદ માનચંદ લખાણી, ૧૦૨ ખોડીયાર એપાર્ટમેન્ટ, એસ. વી. પી. રોડ, શંકરગલી ક્રોસ રોડ, મ્યુનીસીપલ ગાર્ડન સામે, કાંદિવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વેરાવળ નિવાસી (હાલ સાંતાક્રુઝ, મુંબઈ) સ્વ. છગનલાલ માધવજી શાહના સુપુત્ર શ્રી રસિકલાલ શાહ (ઉં. વ. ૮૫) તે શ્રીમતી અનસુયાબેનના પતિ. પારૂલ અને હેમલના પિતા. મિલનકુમાર અને જીતેન્દ્રકુમારના સસરા. વિનય અને મીનાના કાકા. સ્વ મગનલાલ પરશોત્તમ શાહના જમાઈ. તા. ૪-૨-૨૦૨૩ના શનિવારે અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું- ૮૪/૩, પટેલ એપાર્ટમેન્ટ, એસ. વ્હી. રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
ક.દ.ઓ. જૈન
અ.સૌ. વિજયાબેન સાયલા (ઉં. વ. ૬૯) ગામ તેરા, હાલ મુલુંડ રવિવાર તા. ૫.૨.૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ સ્વ. ભચીબાઈ શામજી સાયલાના પુત્રવધૂ. રમેશના ધર્મપત્ની. નીતીન અને જતીનના માતુશ્રી. સૌ. ધારિણી અને સૌ. જયશ્રીના સાસુમા. નિર્મલાબેન પ્રતાપભાઈ, સ્વ. ગુલાબભાઈ, કવિતાબેન નવિનભાઈ અને જ્યોતિબેન રતિલાલભાઈના ભાભી. સામા પક્ષે સ્વ. શ્રી હીરબાઈ કલ્યાણજી પીર ગામ સુથરી વાલાની દીકરી. તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૭.૨.૨૦૨૩ના ૬ થી ૭.૩૦ ગોપુરમ બેંકવેટ, પુરૂષોત્તમ ખેરાજ ઈસ્ટેટ, ડૉ. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કુલ પાસે, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચલાલા નિવાસી (હાલ અંધેરી) દિપક મંગળાબેન ભૂપતરાય લાખાણીના ધર્મપત્ની અ.સૌ. બીનાબેન (ઉં. વ. ૬૦) તા. ૫.૨.૨૩ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે ચિ. પ્રેરણાના માતુશ્રી. સ્વ. વિમળાબેન મણીલાલ ભગવાનજી જોંસાના સુપુત્રી. ઉષાબેન મનોજ દોશી, હરેશભાઈના બેન. અવની, ચિંતનના કાકી, સ્વ. ચંદ્રિકા, જયશ્રી, મીના તથા જીતાના ભાભી. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
શ્રી વાગડ વિ.ઓ. જૈન
ગામ ખારોઈના શામજી રવજી કારીઆ (ઉં. વ. ૭૩) તા. ૫.૨.૨૦૨૩ના વાપી મધે અવસાન પામેલ છે. સ્વ. દિવાળીબેન રતનશી કારીઆના સુપુત્ર. રમીલાબેનના પતિ. મનીષ, રેખા, મિત્તલ, નિમિષાના પિતાશ્રી. દક્ષા, ખીમજી, નવિન, મુકેશના સસરા. જેનિલ, જેનિકાના દાદા. સ્વ. બુધ્ધીબેન જેઠ કારાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૩૦૨, મા એપાર્ટમેન્ટ, છરવાડા રોડ, વાપી.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લખતર નિવાસી હાલ મુલુંડ સ્વ. ગીરધરલાલ મુલચંદ શેઠના ધર્મપત્ની (ઉં. વ. ૧૦૦) તથા સ્વ. અમુલખ તલકશી અદાણીના સુપુત્રી કમળાબેન તા. ૫.૨.૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે કિશોરભાઈ, સ્વ. નયનભાઈ, સરોજબેન, હંસાબેન, જ્યોતિબેન, અંજુબેન તથા જયશ્રીબેનના માતુશ્રી. તેમજ સુનીતાબેન તથા જીજ્ઞાબેનના સાસુ તેમજ નવિનભાઈ, ધર્મેન્દ્રભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ, રમેશભાઈ, શરદભાઈના સાસુ. તેમજ મનીષ-પીના, મિતેષ-પલક, રાજ-માનસી, રોહન-દિવ્યતા, જુલી-સમીરભાઈના દાદી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા હાલ મુલુંડ સ્વ. શાંતાબેન વેલજીભાઈ શેઠના સુપુત્ર જયંતભાઈના ધર્મપત્ની અ.સૌ. વિલાસબેન (ઉં. વ. ૭૯) તા. ૫.૨.૨૦૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. નીતા નીતીન દોશી, જીજ્ઞા હેમેન મોદી, મોના કેતન કામદારના માતુશ્રી. નરભેરામ બવચંદ કામાણીની સુપુત્રી. ધર્મિશ-દીપા, રુચી-શાલીન, દીશા-મનીલ, તનીષ, હીમાંશના નાનીજી. લૌકિક વ્યવહાર – પ્રાર્થના સભા બંધ
રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
માંગરોળ નિવાસી હાલ ઘાટકોપર (ઉં. વ. ૮૦) શ્રી કિશોરભાઈ મોહનલાલ દેસાઈ તા. ૫-૨-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. એ અરૂણાબેનના પતિ. યતીન તથા વૈશાલી દેવેન દોશીના પિતા. સ્વ. ચિમનલાલભાઈ, પ્રેમીલાબેન, મધુબેનના ભાઈ. વેરાવળવાળા સ્વ. ત્રિભોવનદાસ કંપાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ સાયન સ્વ. ડૉ. હરકિશોર રેવાશંકર કામદારના ધર્મપત્ની. લીલાબેન (ઉં. વ. ૮૯) તે મુકેશભાઈ તથા ડૉ. રાજીવભાઈના માતુશ્રી. પારૂલબેન તથા સોનલબેનના સાસુ. સ્વ. કાલીદાસ હકમચંદ કામદારના સુપુત્રી. સ્વ. શારદાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, વાસંતીબેન, સ્વ. ભૂપેન્દ્રભાઈ, ચંદ્રીકાબેન, રસીલાબેન, અનિલાબેન તથા મહેશભાઈના બેન. શનિવાર, તા. ૪.૨.૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઝાલાવાડ દશા શ્રીમાળી સ્થા જૈન
ઝેઝરા નિવાસી હાલ વસઈ સ્વ. કાંતાબેન નાનાલાલ શાહ ના પુત્ર રજનીકાંત (ઉં. વ. ૬૬) તે સ્વ. પ્રમોદરાય, સ્વ. મનુભાઈ, સ્વ. વ્રજલાલ (બકાભાઈ), કનુભાઈ તથા સ્વ. લલીતાબેન, સ્વ. સમજુબેન તથા ચંદ્રાબેન ના ભાઈ ૫/૨/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચુડા નિવાસી હાલ વિરાર સ્વ. તરૂલતાબેન ધીરજલાલ વોરાના પુત્ર હર્ષદ (ઉં. વ. ૬૬) તે ભાવનાબેનના પતિ. અજય તથા ભાવિકાના પિતા. સાનિયા તથા હિતેશકુમારના સસરા. કિરીટ તથા સ્વ. પારૂલના ભાઈ. માનવીકના દાદા. બોરીવલી નિવાસી મંજુલાબેન રતિલાલ સેતાના જમાઈ. ૪/૨/૨૩ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુરી જૈન
રાધનપુર નિવાસી હાલ બોરીવલી સુરેશભાઈ અચરતલાલ પારેખ (ઉં. વ. ૭૮) તે સ્વ. રક્ષાબેન ના પતિ. મનીષ તથા નિમેષના પિતા. મીરા તથા સોનિયાના સસરા. સ્વ. વસંતભાઈ, સ્વ. પદમાબેન નરેન્દ્રભાઈ દોશી તથા સ્વ. વિનોદભાઈના ભાઈ. સ્વ. બાબુલાલ મગનલાલ શાહના જમાઈ. ૫/૨/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
સરધાર નિવાસી હાલ દહિસર સ્વ. કિશોરભાઈ તારાચંદ દોશીના ધર્મપત્ની, જેઠાલાલ ભગવાનજી ગોયાનીના દીકરી ગં. સ્વ જ્યોતિબેન (ઉં. વ. ૮૨) તે આરતી, દીપ્તિ, સ્વ. આશિષ તથા સ્વ. ઉમંગના માતા. વાસંતી, કામિની તથા અજય દિપક ના સાસુ. પૂજા, રિયા તથા યશના બા. ૩૦/૧/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના નાગજી ભાણજી ગાલા (ઉં. વ. ૭૬) તા. ૩-૨-૨૦૨૩ના નિત્યાનંદ આશ્રમમાં અવસાન પામેલ છે. પુરબાઇ ભાણજી ધારશીના પુત્ર. પિયુષના પિતા. લખમશી, મેઘજી, કુંવરજી,નેમજી, પ્રભાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંજય લખમશી ગાલા, એ/૬૦૪, ઇન્ફોનીટી ટાવર, જીતેન્દ્ર રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૯૭.
ગોધરાના માતુશ્રી ચંચળબેન ટોકરશી ગંગર (ઉં. વ. ૭૮) તા. ૪-૨-૨૦૨૩ના અવસાન પામેલ છે. હાંસબાઇ નાગજી ધારશી ગંગરના પુત્રવધૂ. સ્વ. ટોકરશીના પત્ની. ચેતન, નીતા, દીપાના માતુશ્રી. રાયણના દેવકાંબેન શામજી માણેક ગાલાની સુપુત્રી. ભાઇલાલ, નિર્મળા, શાંતીલાલ, પ્રભા, રમેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.ચેતન ગંગર, ૪૦૩, નરીમાન ટાવર, નરીમાન રોડ, વિલેપાર્લા (ઇ.), મું. ૫૭.
બિદડા વીંછી ફરીયાના લક્ષ્મીબેન રવજી વીરા (ઉં. વ. ૮૫) તા. ૧-૨-૨૩ના અવસાન પામેલ છે. રાજબાઇ રવજી ખેરાજની સુપુત્રી. સ્વ. રામજી, વિશનજી, હીરજી, બેરાજાના નિર્મળા પદમશી પાલણ, કોડાયના કસ્તુર કાંતીલાલ ભીમશી, શેરડીના રતન રમેશ કુંવરજી, ભુજપુરના કુસુમ લક્ષ્મીચંદ મગનલાલ, કાંડાગરાના દમયંતી ભરત રામજીના મોટા બેન. ભાડીયાના મેઘબાઇ કાનજી પુનશીના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભરત ગાલા, એ/૨, અનુપમ સોસાયટી, પાંચ પખાડી, થાણા (વે.) ૪૦૦૬૦૨.
મેરાઉના માતુશ્રી મુલબાઇ કેશવજી મામણીયા (ઉં. વ. ૯૩)તા. ૩-૦૨-૨૩ના દેશમાં અવસાન પામ્યા છે. મા. ખેતબાઇ પાસુના પુત્રવધૂ. સ્વ. નવિનચંદ્ર, શાંતીલાલ, ગુલાબચંદ, તલકશી, લક્ષ્મીચંદ, હીરાવંતી, ધનવંતીના માતુશ્રી. ડોણના વીરજી મેપા, મેરાઉના હંસરાજ મુરજીના સુપુત્રી. ચુનીલાલ, ચંચળ રાઘવજી, નવાવાસના કસ્તુર મુલચંદ, ડોણના ચુનીલાલ, શામજી, વસનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેશવજી પાસુ, ગામ : મેરાઉ, તા. માંડવી-કચ્છ. ૩૭૦૪૬૫.
લાખાપુરના માતુશ્રી ગંગાબેન ચાંપશી મારૂ (ઉં. વ. ૯૫) તા. ૨-૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ચાંપશી વરજાંગના ધર્મપત્ની. માતુશ્રી લખમીબેન વરજાંગ ખેરાજ મારૂના પુત્રવધૂ. ગામ લુણીના હરશી વીરજી સતરાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. શાંતીલાલ ચાંપશી શાહ, ૧૦૧, શારદા એપાર્ટમેન્ટ, રામચંદ્ર લેન, મલાડ (વેસ્ટ), મુંબઇ-૬૪.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઉપલેટા નિવાસી હાલ થાણા નિરંજનભાઇ છોટાલાલ શેઠના ધર્મપત્ની મીનાબેન (ઉં. વ. ૭૧) તે નિપુણના માતુશ્રી. તે વૈશાલીના સાસુજી. તથા પલાશના દાદીમાં. તે સ્વ. સોભાગ્યચંદભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. દિનકરભાઇ, સ્વ. બિપીનભાઇ, તનસુખભાઇ, શરદભાઇ તથા કલ્પનાબેન ગોડાના ભાભી. તે સ્વ. સુભદ્રાબેન જયંતિભાઇ અવલાણીના સુપુત્રી.તા. ૪-૨-૨૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular