જૈન મરણ

મરણ નોંધ

સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી દેરાવાસી જૈન
માળીયા મિયાંણા (મોરબી) હાલ ડોમ્બિવલી સ્વ. લેલીનચંદ્ર (બહાદુરભાઇ) જેઠાલાલ મહેતાના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં. વ. ૮૬) તા. ૩-૭-૨૨, રવિવારે ડોમ્બિવલી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મીના બિપીનભાઇ કામદાર, કમલેશ, મીલન, અલ્પા દિલીપકુમાર દામાણીના માતુશ્રી. અ. સૌ. સંગીતા તથા અ. સૌ. હીનાના સાસુ. નીધી, ઇશા અને દૃષ્ટિના દાદી. બિનલ, રિદ્ધિ, પાયલ, ધવલના નાની. પિયર પક્ષે સ્વ. લાભુબેન ચુનીલાલ રાજપાળ વોરાના દીકરી. તે સ્વ. રવિચંદભાઇ, સ્વ. જયાબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. પ્રવિણભાઇના બહેન. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા રાખેલ નથી.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
ખીલોસ હાલ જામનગર દિલીપકુમાર સંઘવી (ઉં. વ. ૭૩) તે સ્વ. લક્ષ્મીચંદ રાયચંદ સંઘવીના નાનાપુત્ર. તે રમીલાબેન (રેખાબેન)ના પતિ. હેતલકુમારના પિતા. સમજુબેન, રમેશભાઇ, રંજનબેન, સુવિઘભાઇ, વીણાબેન, રાજુલાબેન, રીટાબેનના ભાઇ. હિલોનીબેનના સસરા. નીલ તથા સાંચીના દાદા. શનિવાર તા. ૨૫-૬-૨૨ના જામનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાશી જૈન
મોરબી (માળિયા-મિયાણા) હાલ અંધેરી અ.સૌ. હિરણલત્તા મહેતા (ઉં.વ. ૮૨) તા. ૩૦-૬-૨૨ અરિહંતશરણ પામેલ છે. તે દિલીપકુમાર અમૃતલાલ મહેતાના ધર્મપત્ની. તે જીજ્ઞા આશિષ ગાંધી, કૃપાલી પંકજ થાપરના માતુશ્રી. તે અભયકાંત મહેતા, સુરેશભાઇ મહેતાના ભાભી. તે ગુલાબબેન શાંતિલાલ ભાનુલાલ કોઠારીના સુપુત્રી. દીનકરભાઇ, ચંદ્રકાંતભાઇ, મહેન્દ્રભાઇ, ઇન્દુબેન, નિરુબેન, સપનાબેન, મમતાબેનના બેન. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના મોંઘીબેન ગાંગજી સતરા (ચંચલબેન) (ઉં.વ. ૮૨) તા. ૩/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. નાનબાઇ કુંવરજી ભારમલના પુત્રવધૂ. સ્વ. ગાંગજીના ધર્મપત્ની. હીરેન, ભારતી, ભાવના, બીનાના માતુશ્રી. લાખાપુરના સ્વ. મઠાબેન શામજી ખેતશીના પુત્રી. સ્વ. નાગજી, સ્વ. જાદવજી, સ્વ. દામજી, તલકશી, સ્વ. વસંત, પત્રીના ઝવેર ભવાનજી, જયા ડુંગરશીના બેન. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સંઘ કરસન લઘુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦.
સાડાઉના રતનબેન દેઢીયા (ઉં.વ. ૮૬) તા. ૧-૭-૨૨ના દેવલોક પામ્યા છે. મમીમાં કરમશીના પુત્ર. પ્રેમજીના ધર્મપત્ની. જ્યોતીના માતા. નાનબાઇ હાંસબાઇ હીરજીના પુત્રી. મણીબેન ભાણજી નેમજી શાંતી લીલાવંતી રમણીક રમેશ કિશોરના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. એ. જ્યોતિ જયંત મારૂ, રાજેશ નગર, ૧/૩, એલ.બી.એસ માર્ગ, સાકીનાકા, ૯૦ ફીટ રોડ, મું. ૭૨.
કારાઘોઘાના લાલજી નેણશી સાવલા (ઉં.વ. ૮૯) તા. ૨-૭-૨૨ના અવસાન પામ્યા છે. ભચીબાઇ નેણશી પુંજાભાઇના સુપુત્ર. કસ્તુરબેનના પતિ. રમણીક, ચેતન, ઇલા, વનિતા, મૃદુલાના પિતાશ્રી. જાદવજી, બેરાજા ભાણબાઇ ઉમરશી, કારાઘોઘા મણીબેન મેઘજી, ઉમરબાઇ / દમયંતીબેન ડુંગરશી, બેરાજા હીરબાઇ દામજીના ભાઇ. કારાઘોઘા ભાણબાઇ ડુંગરશી મુરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લાલજી નેણશી, બી/૩૦૧-૩૦૨, પદમીની, પેસ્તમ સાગર રોડ-૧, મું. ૮૯.
ભુજપુરના દેવકાબાઇ વિજપાર ભેદા (ઉં.વ. ૯૩), ૩/૭/૨૨ના અવસાન પામેલ છે. કુંતામાં વેરશીના પુત્રવધૂ. વિજપાર વેરશીના પત્ની. મણિલાલ, શાંતીલાલ, રમણીક, હરેશના માતુશ્રી. નવીનાર રાણબાઇ લખમસી નરસી વોરાના પુત્રી. મો. ખાખર કસ્તુરબેન, વસનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: જયવંતી ભેદા, એ-૧૫, ઓમ પુષ્પાંજલિ કો.હા.સો., પલ્લવી લેન, વીરા દેસાઇ રોડ, અંધેરી-વે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ બોરીવલી, સ્વ. હિંમતલાલ ગુલાબચંદ શાહના પુત્ર ભુપેન્દ્રભાઈ (ઉં.વ. ૮૩) તા. ૩-૭-૨૨, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે ધનલક્ષ્મીબેનના પતિ. રીટા દિપકકુમાર સંઘવી, પ્રિતી અનિશ શાહ, રૂપલ હેમલ શાહના પિતા. મધુકાન્તા પ્રતાપરાય શાહ, ગુવંતીબેન ઉમેશચંદ્ર
મહેતાના ભાઈ. સ્વ. પ્રભુદાસ ભગવાનદાસના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વહેવાર
બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.