જય માતાદી:

દેશ વિદેશ

શુક્રવારે પડેલા ભારે વરસાદના પગલે વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા ટૂંક સમય માટે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાતાં યાત્રાળુઓ પાછા ફર્યા હતાં, યાત્રા એક રાત બંધ રહ્યા બાદ શનિવારે સવારે યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.