બીસીસીઈએ 27 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2022 માટ 15 સભ્યોની ટીમનું એલાન કર્યું છે અને મહત્ત્વની વાત એ છે કે ટીમમાં વિકેટ કીપર અને બેટ્સમેન ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત સંજુ સેમસન પણ આગામી ટૂર્નામેન્ટનો ભાગ રહેશે નહી.

ટીમમાં સિલેક્શન ન થતાં ઈશાન કિશને રેપર બેલાની એટલીક પંક્તિઓ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ઈશાને પોતાના ઈસ્ટાગ્રામની સ્ટોરી પર લખ્યું છે કે કિ અબ ઐસા બનના નહીં ભલે ઘાયલ હો જાતા, તુઝે મુર્ખ સમજે કોઈ તો તૂ ફાયર હો જાના. બેલા પીછે રહેના, મગર સબ સંભાલ ઈન સબ આગેવાલો કી તરહ ગાયબ હો જાના.

Google search engine