Vande Bharat Trainમાં પ્રવાસ કરીને ખુશ થયા આ ફોરેનર, પોસ્ટ કરીને કહી આ વાત…

અત્યારે ભારતીય રેલવેની સૌથી વધુ લોકપ્રિય કોઈ ટ્રેન હોય તો તે છે Vande Bharat… પીએમ મોદીની ડ્રીમ ટ્રેન જેવી આ Vande Bharat માત્ર ભારતીય જ નહીં પણ વિદેશીઓની પણ મનપસંદ ટ્રેન બની ગઈ છે. હાલમાં જ ભારત પરવા આવેલા એક ફોરેનર એક્ઝિક્યુટિવે આ ટ્રેનના ભરપેટ વખાણ કર્યા છે. આવો જોઈએ કોણ છે એ વ્યક્તિ… આ … Continue reading Vande Bharat Trainમાં પ્રવાસ કરીને ખુશ થયા આ ફોરેનર, પોસ્ટ કરીને કહી આ વાત…