હવાઇના જંગલોમાં લાગેલી આગ અંગે મઉ ફાયર વિભાગ જાહેર કરશે એક્શન રિપોર્ટ

હોનોલુલુઃ અમેરિકાના મઉ જંગલોમાં લાગેલી આગને ઠારવા માટે કેવા પગલા ભરવામાં આવ્યા તેને લઇને મઉ ફાયર વિભાગ એક રિપોર્ટ જાહેર કરે તેવી શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવશે કે ફાયર વિભાગે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તોફાન દરમિયાન ટાપુ પરના જંગલોમાં લાગેલી આગ ઓલવવા માટે કેવી કાર્યવાહી કરવામાં આવી તેની જાણકારી આપવામાં આવશે. આગમાં 101 લોકોના મોત … Continue reading હવાઇના જંગલોમાં લાગેલી આગ અંગે મઉ ફાયર વિભાગ જાહેર કરશે એક્શન રિપોર્ટ