તેલ અવીવમાં પ્રદર્શન, ‘Netanyahu’ સરકારને હટાવવા અને બંધકોની મુક્તિ માટે માંગ

તેલ અવીવ: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને પક્ષોના લગભગ 23 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગના પેલેસ્ટિનિયન નાગરિકો છે. ગાઝાના સશસ્ત્ર સંગઠન હમાસે ઘણા ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવીને રાખ્યા છે, તેમની મુક્તિ માટે ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સાથે બંધકોના સંબંધીઓએ નેતન્યાહુ સરકારને … Continue reading તેલ અવીવમાં પ્રદર્શન, ‘Netanyahu’ સરકારને હટાવવા અને બંધકોની મુક્તિ માટે માંગ