India-Canada: ભારત કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે! કેનેડા આરોપનો ભારતે આપ્યો જવાબ

નવી દિલ્હી: ભારત(India) અને કેનેડા (Canada) વચ્ચે રાજકીય તણાવ સતત વધી રહ્યો છે. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ દેશની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી રહ્યાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને ભારતે આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કેનેડા દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. વિદેશ … Continue reading India-Canada: ભારત કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે! કેનેડા આરોપનો ભારતે આપ્યો જવાબ