રશિયામાં આફતઃ ડેમ તૂટતા 12,000થી વધુ ઘર પાણીમાં ગરકાવ

મોસ્કો: ઉરલ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને એને કારણે કઝાકિસ્તાનની સરહદે આવેલા રશિયન પ્રદેશમાં લગભગ ૧૨૦૦૦ ઘરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઓરેનબર્ગ પ્રદેશમાં ગયા અઠવાડિયે વધતા પાણીના દબાણ હેઠળ નદી પરનો બંધ ફાટ્યા પછી પૂરને કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.રાષ્ટ્રપતિ વ્લાદિમીર … Continue reading રશિયામાં આફતઃ ડેમ તૂટતા 12,000થી વધુ ઘર પાણીમાં ગરકાવ