#Instagramdown ! દેશના ઘણા વિસ્તારોમાં ડાઉન થયું ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર લોકોએ કર્યો મીમ્સનો વરસાદ, તમે પણ હસીને થશો લોટપોટ

ટૉપ ન્યૂઝ

દુનિયાના સૌથી લોકપ્રિય એપ્લિકેશનમાંના એક એવા ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદ બુધવારે સવારે મળી હતી. સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી દિલ્હી, જયપુર, લખનઉ, મુંબઈ અને બેંગ્લોર જેવા મોટા શહેરોમાં ઈ્સ્ટાગ્રામ ડાઉન થતાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ મુદ્દાને લઈને ટ્વિટર પર મીમ્સનો વરસાદ થયો હતો. આ રહ્યા કેટલાક મજેદાર મીમ્સ.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.