મોંઘવારીથી રાહત! Consumer Price Indexમાં નોંધાયો ઘટાડો, જાણો કેટલી ઓછી થઈ મોંઘવારી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. કાચા તેલ સહિત અન્ય કોમોડિટીના રેટમાં ઘટાડો નોંધાતા જુલાઈ 2022માં Consumer Price Indexમાં ઘટાડો નોંધાયો છે અને આ સાત ટકાથી નીે પહોંચ્યો છે. જુલાઈમાં CPI મોંઘવારી દર 6.71 ટકા રહ્યો છે જ્યારે જૂનમાં 7.01 ટકા હતો. મેમાં 7.04 ટકા અને એપ્રિલમાં 7.79 ટકા હતો.

જુલાઈ મહિનામાં Food Inflation સાત ટકાથી ઘટીને 6.75 ટકા સુધી પહોંચ્યો છે, જે જૂનમાં 7.75 ટકા હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.