પાયદસ્ત

મરણ નોંધ

પાયદસ્ત

પાલનજી શાપુરજી મીસ્ત્રી. સગાઇ: તે મરહુમો આલાંમાય તથા શાપુરજી પાલનજી મીસ્ત્રીનાં દીકરા. તે પેતસી પાલનજી મીસ્ત્રીના ખાવીંદ. તે લઇલા જહાંગીર, આલુ ટાટા, શાપુરજી મીસ્ત્રી તથા સાયરસ મીસ્ત્રીનાં બાવાજી. તે રૂસ્તમ જહાંગીર, નોયલ ટાટા, બેહરોઝ મીસ્ત્રી તથા રોહીકા મીસ્ત્રીનાં સસરાજી. તે નરગીશ એદનવાલા તથા મરહુમો કેકી મીસ્ત્રી, ફેની રીપોટર, હોમાય મહેતા તથા ખોરશેદ કરંજાવાલાનાં ભાઇ. તે જીનબઇ તથા બમનજી દુબાશનાં જમાઇ. (ઉં. વ. ૯૩) રે. ઠે. સ્ટરલીંગ બેઅ, ૧૦૩, વાલકેશ્ર્વર રોડ, મલબાર હીલ, મુંબઇ-૪૦૦૦૦૬. પાયદસ્ત: ૨૯-૬-૨૨ એ સવારના ૧૧.૦૦ વાગે ઓલ્બલેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ). ઉઠમણાંની ક્રિયા: ૨૯-૬-૨૨એ બપોરના ૩.૪૫ વાગે. ઓલ્બલેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.