યહ તિરંગા કુછ ખાસ હૈ!

દેશ વિદેશ

મધ્યમાં ચરખાની છબી ધરાવતો અને નવેમ્બર 1946માં મેરઠમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલો ખાદીનો ત્રિરંગો પ્રથમ વખત પુણેમાં જાહેર પ્રદર્શન માટે લાવવામાં આવ્યો છે. આ તિરંગો ઇન્ડિયન નેશનલ આર્મી (INA) ના ત્રીજા વિભાગના તત્કાલિન જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ (સ્વર્ગસ્થ) ગણપત આર નાગરના પરિવારની કસ્ટડીમાં છે. તેમણે આટલા વર્ષ સુધી એને જાળવી રાખ્યો છે. આ તિરંગાને મહારાષ્ટ્રમાં પિંપરી ચિંચવડ વિસ્તારની એક કોલેજમાં ત્રણ દિવસ માટે એક કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.