Homeટોપ ન્યૂઝIND vs ZIMઝિમ્બાબ્વે સામે 'રોહિતની સેના'નું દમદાર પ્રદર્શન, 71 રનથી મેળવી જીત

IND vs ZIMઝિમ્બાબ્વે સામે ‘રોહિતની સેના’નું દમદાર પ્રદર્શન, 71 રનથી મેળવી જીત

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ સુપર 12 સ્ટેજની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવીને ગ્રુપ-2ની ટોપર ટીમ બની ગઈ છે અને આ સાથે ઈન્ડિયાની સત્તાવાર રીતે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે સેમીફાઈનલમાં ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.
ભારતે મેલબોર્નમાં પહેલા બેટિંગ કરીને ઝિમ્બાબ્વેને 187 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેના જવાબરૂપે ઝિમ્બાબ્વેની ટીમ 115 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 61 રન બનાવ્યા હતાં. કેએલ રાહુલે 51 રન બનાવ્યા હતાં. મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાના ભાગમાં બે બે વિકેટ આવી હતી.

RELATED ARTICLES

Most Popular