IND V/S SAની T-20ની છેલ્લી મેચમાં વરસાદ બન્યો વિલન! ભારે વરસાદને કારણે મેદાનમાં ભરાયું પાણી

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગ્લોરમાં ટી-20 સિરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે ત્યારે વરસાદે ખેલ ખરાબ કર્યો છે. બંને ટીમ 2-2 મેચ જીતી ચૂકી છે ત્યારે આજે બેંગ્લોકમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી જોકે શહેરમાં ધોધમાર વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે.

નોંધનીય છે કે ભારતે આ વખતે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યા નથી. આથી ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ માટે વધુ રાહ જોવી પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.