Homeટોપ ન્યૂઝInd Vs Eng: વર્લ્ડકપનું સપનું ચકનાચુર! ભારતનો 10 વિકેટથી પરાજય

Ind Vs Eng: વર્લ્ડકપનું સપનું ચકનાચુર! ભારતનો 10 વિકેટથી પરાજય

T20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. આ સાથે ભારતનું વર્લ્ડ કપ જીતવાના સપના પર પાણી ફરી વળ્યું છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતે છ વિકેટના નુકસાને 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતાં. 169ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલા ઈંગ્લેન્ડના ઓપનર્સે જ ટીમને જીત અપાવી છે.
હવે ફાઈનલ રવિવારે 13 નવેમ્બરે પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

RELATED ARTICLES

Most Popular