Homeસ્પોર્ટસIND Vs ZIM : ઝિમ્બાબ્વે સામે આ 11 ખેલાડીઓ સંભાળશે ભારતની કમાન

IND Vs ZIM : ઝિમ્બાબ્વે સામે આ 11 ખેલાડીઓ સંભાળશે ભારતની કમાન

ભારતીય ટીમ માટે આવતી કાલનો દિવસ એટલે કે રવિવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. રવિવારની મેચ ભારતને આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022ના સેમીફાઈનલમાં પહોંચાડી શકે છે. ટીમ ઈન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની આગામી મેચ માટે ભારતીય ટીમમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર કુમાર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટમેન), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

RELATED ARTICLES

Most Popular