નાગપુર: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની સૌથી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે લંચ પહેલા ૬૩.૫ ઓવરમાં ઓસ્ટલિયા ૧૭૭ રનના નજીવા સ્કોરમાં આખી ટીમ પેવેલિયન ભેગી થઈ હતી.
કાંગારૂ પર ટીમ ઇન્ડિયાનાં બોલરનું જોરદાર પ્રભુત્વ જોવા મળ્યું હતું પરિણામે આખી ટીમ ૧૧૭ રને all out થઈ ગઈ હતી, જેમાં સૌથી વધુ વિકેટ રવીન્દ્ર જાડેજા (પાંચ)એ ઝડપી હતી. જાડેજા સિવાય અશ્વિન (૩), મહોમદ સમી (૧), મહોમદ (૧) સિરાજ લીધી હતી.
શરૂઆતથી દબાણમાં રમતાં ઓસ્ટ્રેલિયાએ તબક્કા વાર વિકેટ ગુમાવી હતી, જેમાં સૌથી પહેલી બે (ખ્વાજા અને વોર્નર એમ બે વિકેટ બે ઓવરમાં)વિકેટ બે રનનાં નજીવા રનમાં પડી હતી, ત્યારબાદ ૮૪ રનનાં સ્કોરમાં ત્રીજી અને ચોથી વિકેટ પડી હતી. ત્યાર બાદ ૧૦૯ રને પાંચમી વિકેટ પડી હતી પણ એના પછી છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં બીજા માંડ પચાસ રન ઉમેરાયા બાદ છઠ્ઠી વિકેટ પછી અનુક્રમે ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવી હતી, જેમાં ૧૬૨/૬, ૧૭૨/૭, ૧૭૩/૮, ૧૭૬/૯ અને ૧૭૭ રનનાં સ્કોરમાં બીજી અડધી ટીમ all out થઈ ગઈ હતી.
IND vs AUS: ટેસ્ટનાં પહેલાં દિવસે ઓસ્ટ્રેલિયા ૧૭૭ રનમાં ઓલ આઉટ
RELATED ARTICLES